Browsing category

સમાચાર

આ ફિલ્મ સ્ટારનો નહીં અમદાવાદ આવેલ ઢબુડી માતાનો વૈભવી બંગલો છે, જુઓ તસવીરો

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ ચર્ચામાં આવેલા ઢબુડી માતાના વીડિયો બાદ મીડિયા ની ટીમ અમદાવાદ ખાતે આવેલા ઢબુડી માતાના નિવાસ સ્થાને પહોંચી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનું વૈભવી મકાન આવેલ છે. ઢબુડી માતાના ભક્તનું નિવેદન મીડિયા ની […]

મર્યા પછીએ અતૂટ દોસ્તી : જીવતા ત્યારે બે મિત્રોનું વચન: મર્યા પછી પણ હાથ ન છૂટવા જોઇએ, એકબીજાના હાથમાં હાથ રાખી દફનવિધિ કરાઇ

મિત્રતા જન્મ્યા પછી બનતો અતૂટ સબંધ છે ત્યારે આવી જ મિત્રતાની યાદ અપાવી જતો કરૂણ દાખલો મેંદરડા તાલુકાનાં અરણીયાળા ગામે બન્યો કે જ્યાંનાં ત્રણ યુવાનો ન્હાવા ગયા અને એક ડૂબતા તેને બચાવવા જતાં ત્રણેયે પોતાનાં જીવ ખોયા હતા. જેમાં બે સગા ભાઇઓ તુષાર અને તરૂણને સાથે તેમનો ખાસ મિત્ર જતીનનાં મોત પછી ગામમાં તેમની અંતિમ […]

અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં વહેલી સવારથી મેઘમહેર, 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંવહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં ગોતા, રાણીપ, ચાંદલોડિયા, સરખેજ, પ્રહલાદનગર, ચાંદખેડા, મોટેરા, મેમનગર, નરોડા, મેમકો ઓઢવ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરખેજ વિસ્તારમાં જ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ […]

ડાંગના અંતરિયાળ ગામની પિતા વિહોણી દીકરીનું ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થતા સન્માન કરાયું

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પાવરે ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર બનાવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાન જવાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે આશા પવારનું નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન મેળા માટે યંત્ર બનાવેલું ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પાવર જે પિતાની છત્રછાયા […]

અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય, આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 10 દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં શિયરઝોન નામની સિસ્ટમ સક્રિય થતા […]

ઝાડના બીજ સાથેની માટીની 8 હજાર ગણેશ મૂર્તિનો વિક્રમ બનાવી વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા સંકલ્પ લીધો

ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરમાં અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરૂપીઠ ક્ષેત્ર ત્ર્યંબકેશ્વર બાલસંસ્કાર, યુવા સંસ્કાર આયોજિત ઈકો ફ્રેન્ડલી માટીની 8 હજાર વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ બનાવવાનો વિક્રમ ક્યોં છે. આ મૂર્તિ વેંચાણથી આવેલા પૈસાથી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી, કોલ્હાપુર પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ નોટબુક, બુક, પેન, કંપાસ, સ્કૂલ બેગ અન્ય શૈક્ષણિક સાહિત્ય ખરીદ કરીને આપવાનો જહેર કર્યો […]

હટકે કેસ: તલાક લેવા કોર્ટ પહોંચી મહિલા, કહ્યું- મારો પતિ ઝઘડતો નથી, વધારે પડતાં પ્રેમથી ગૂંગળામણ થાય છે

સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડાને લઈને છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે, પણ યુએઈમાં તો હટકે જ કેસ સામે આવ્યો છે. આ કેસમાં કપલ વચ્ચે ઝઘડો થતો ન હોવાને લીધે પત્નીએ તલાક માગ્યો છે. ‘બેપનાહ પ્રેમથી મને ગૂંગળામણ થાય છે’ શરિયા કોર્ટમાં પહોંચીને મહિલાએ કહ્યું કે તેનો પતિ શરીફ અને સારા સ્વભાવનો છે. તેણે […]

પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠીવાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલરબની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 […]

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, કુલ્ફીમાંથી જીવાત મળી, બાફેલા બટેલા, મકાઈનો લોટ સહિત 307 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

રાજકોટમાં મલ્હાર લોકમેળામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 108 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 47 કિલો સડેલા તથા બાફેલા બટેટા, કુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધનો અને કુલ્ફીમાંથી જીવાત મળી આવતાં 80 કિલો ખાદ્ય સામગ્રી, ઢોકળામાં પ્રતિબંધિત પીળો કલરના ઉપયોગ બદલ અંદાજિત 120 કિલો આથા, ફરાળી […]

ભારતીય મૂળની 16 વર્ષની એન્જલે ગરીબ બાળકોની મદદ માટે 45 કિમી તરીને 42 લાખ રૂપિયા ભેગા કર્યા

ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે.​​​​​​એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે. તેનું કહેવું છે કે આ તેના જીવનની સૌથી લાંબી સ્વિમિંગ ટૂર હતી, જે એકદમ પડકારજનક […]