આણંદના તારાપુરના તબીબે માનવતા નેવે મૂકી: ગરીબ પાસે પૈસા ન હોવાથી ડૉક્ટરે પ્રવેશ ના આપતા મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપ્યો
આણંદના તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યા હોવાની ઘટના સામે આવી છે. આટલું જ તબીબ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં હતી. જો કે તેને સંતોષવામાં નઆવતાં તબીબે માનવતા સાથે તબીબધર્મ પણ લજવ્યો છે. ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં પ્રવેશ ન મળતાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાએ સમાજની સંવેદના ઝંઝોળી દીધી છે. […]