રાજકોટની હૃદયદ્રાવક ઘટના! દીકરીના લગ્ન પહેલાં કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી, પરિવારમાં માતમ છવાયો
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સૌ કોઈ ઉતરાયણના પર્વની ઉજવણી કરી રહ્યું છે. આજથી કમુરતા પૂર્ણ થતા આવતીકાલથી લગ્નસરાની સિઝન પણ શરૂ થશે. ત્યારે દીકરીના લગ્ન પહેલાં જ તેના પિતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ થોડા દિવસ બાદ જે પરિવારના આંગણે શરણાઈના સુર વાગવાના હતા. ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી […]