Browsing category

સમાચાર

BSFના ડે.કમાન્ડન્ટના ઘરમાંથી એટલી સંપત્તિ મળી કે સૌ કોઈ ચોંકી ગયાં, રૂ.14 કરોડ રોકડા, BMW, મર્સીડીઝ જેવી 7 કાર…

હરિયાણાના ગુરુગ્રામમાં BSFના ડેપ્યુટી કમાન્ડન્ટના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડીને અઢળક સંપત્તિ મળી આવી હોવાનો એક રીપોર્ટમાંથી ખુલાસો થયો છે. આ દરોડામાં તેના ઘરેથી અત્યાર સુધીમાં રૂ.1 કરોડ રૂપિયાના ઘરેણા, રૂ.14 કરોડની કેશ મળી આવી છે. એવો પણ આરોપ છે કે માનેસરમાં NSGમાં પોસ્ટિંગ દરમિયાન તેણે ટેન્ડર મેળવવાના નામે ડેપ્યુટી કમાન્ડન્ટ તરફથી લોકોને […]

2022માં કોંગ્રેસની સરકાર બનશે ત્યારે એક-એક સરકારી અધિકારીનો હિસાબ કરવામાં આવશે: MLA વિમલ ચુડાસમા

કોંગ્રસ દ્વારા વેરાવળ તાલુકાના સરપંચ અને કોંગ્રેસના નવ નિયુક્ત હોદ્દેદારોના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેરાવળ બસ સ્ટેશન નજીક આવેલા અઢિયા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી અધિકારીઓને ચેતવણી આપી હતી કે, કોંગ્રેસના હોદ્દેદાર કે કાર્યકર્તા સાથે ખોટું કરશો તો કોંગ્રેસના ધારાસભ્ય તમને ઘરે બેસાડી […]

નવસારીમાં ગેસ ગીઝરના કારણે ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીનું મોત, નહાવા ગઈ પણ લાંબા સમય સુધી બહાર ન આવતા અંદર જોયું તો બેભાન અવસ્થામાં પડી હતી

ઘણા લોકો તેમના ઘરે ગરમ પાણી કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. પણ જો તમે પણ તમારા ઘરમાં પણ ગેસ ગીઝર છો તો તમારે પણ સર્તક રહેવાની જરૂર છે. કારણે કે ક્યારેક નાનકડું ગેસ ગીઝર તમારા પરિવારના સભ્યોને મુશ્કેલીમાં મૂકી શકે છે. નવસારીના એક ગામમાં ગેસ ગીઝરના કારણે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક […]

સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: મારા સૂતા બાદ પતિ ભાભી પાસે ચાલ્યો જતો, સાસુ કહેતી 5 લાખ લઇ આવ

લગ્ન બાદ સાસરીયાઓ દ્વાર પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. તો ઘણા કિસ્સાઓમાં તો કરિયાવરના લાલચુ સાસરીયાઓ પરિણીતાને માર મારીને ઘરને બહાર કાઢી મૂકતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સુરતમાં સાસરીયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પરિણીતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પરિણીતાનો આરોપ છે કે, તેનો પતિ […]

અમદાવાદમાં પરીણિત પ્રેમીએ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા, લગ્નની લાલચ આપી 15 તોલા દાગીના પણ પડાવ્યા

અમદાવાદ શહેરના (Ahmedabad)પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક સગીરાના પિતાએ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હકીકત એવી છે કે આ સગીરા ત્રણેક વર્ષથી એક પરિણીત યુવકના પ્રેમમાં હતી. આ યુવક તેને લગ્નની લાલચ આપતો અને બાદમાં મકાન લેવા માટે પૈસાની માંગણી કરતો હતો. સગીરા તેને પૈસાની જગ્યાએ પોતાના જ પિતા અને કાકાના ઘરમાંથી દાગીના ચોરી કરી […]

108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું, અકસ્માતગ્રસ્તના રૂ.5 લાખ પરત કર્યા

એક સાથે 5 લાખ રૂપિયાની રકમ જો કોઈ જુએ તો થોડીવાર માટે તો કોઈનું પણ મન ડગી જાય એ રકમ લઈ લેવા માટે. પણ 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમાણિકતાનું ઉદાહરણ (example of honesty) બન્યા છે. ઘટના ભાવનગરના (bhavnagar) પાલિતાણાની છે પરંતુ આ 108ના કર્મચારીઓની પ્રમાણિકતાની ગુંજ અમદાવાદના કઠવાડામાં આવેલી 108ની હેડ ઓફિસમાં સંભળાઈ છે. […]

ટિકિટ ન મળતા નેતા ચોધાર આંસુએ રડતા-રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું- 50 લાખની વ્યવસ્થા કરવી પડશે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટનું લોબિંગ શરૂ થઈ ગયું છે. દરરોજ જુદી જુદી બેઠકો માટે મજબુત દાવેદારોના નામ સામે આવી રહ્યા છે. જ્યારે ભાજપમાં ધારાસભ્યો અને મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)ની હાલત હાલ તો મજબુત દેખાઈ રહી નથી. કારણ કે BSPની ટિકિટના વેચાણનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો […]

હળવદ પાસે નવદંપતીની કાર કેનાલમાં ખાબકી, પતિ-પત્નીએ બચવા માટે બોનેટ પર ચડીને દોરડું પકડ્યું છતાં ન બચ્યાં, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. નોંધનીય છે કે કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક […]

મરતી વખતે પત્નીએ કહ્યું હતું, સંપત્તિ દાનમાં આપી દેજો, અને પતિએ પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં પેટાવિભાગ નાદોનના રહેવાસી રિટાયર્ડ ડૉક્ટરે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરતા સરકારને વારસદાર બનાવીને પોતાની કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે જ કરી દીધી. તેમણે સંતાન ન હોવાના કારણે પત્ની સાથે મળીને આ નિર્ણય લીધો હતો. એમ કરીને તેમણે એક ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની વારસાઈ ક્ષેત્રના લોકો વચ્ચે ચર્ચામાં છે. ડૉક્ટરે […]

સુરતના હીરાના વેપારીએ વડીલોનું ઋણ ચૂકવવા કર્યું અનોખું કામ, વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા પોતાના ગામના 9 વૃદ્ધને વિમાનની મુસાફરી કરાવી

આકાશમાં ઉડતા પ્લેટને જોઈને ઘણા લોકો મનોમન એવો વિચાર કરતા હોય છે કે, પ્લેનમાં બેસવાનો મોકો ક્યારે મળશે. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એક વખત ફ્લાઈટની મુસાફરી કરવી. ત્યારે સુરતના એક હીરાના વેપારીએ તેમના વતનમાં ખેતી કરતા વૃદ્ધ વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા માટે ગામના વડીલોને હવાઈ મુસાફરી કરાવી […]