Browsing category

સમાચાર

ક્રાઇમ પેટ્રોલ જેવો કિસ્સો સામે આવ્યો: એક અજાણી લાશે કર્યો અન્ય મર્ડરનાં ષડયંત્રનો ખુલાસો, કિસ્સો વાંચીને ચકરાવે ચડી જશે મગજ

કાનપુરની એક નદી પાસેથી થોડા દિવસ પહેલાં એક મહિલાની લાશ પોલીસને મળી આવી હતી જે બાદ આ કેસમાં (Police Case)જે પણ તથ્યો સામે આવ્યાં તે ખુબજ ચોંકાવનારા હતાં. આ કેસમાં મર્ડર એક જ મહિલાનું થયુ હતું પણ પોલીસ બે લાશ અંગે શોધખોળ કરી રહી હતી. એક વ્યક્તિએ પોતાની પત્નીનું મર્ડર કરી દીધુ અને પછી લાશને […]

સુરતનો રિક્ષાવાળો પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યો: વિધવાને પેન્શનના રૂ.2.40 લાખ ભરેલી બેગ પરત કરી, કહ્યું- એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યું

સુરતમાં ભટારથી ઉધના દરવાજા વચ્ચે રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2.40 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પોલીસની સાથે રહી વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યા છે. રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે, બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી […]

પતિના જન્મ દિવસે ફલેટ આપવાની સરપ્રાઇઝ પત્નીને ભારે પડી ગઇ, લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો

પતિના જન્મ દિવેસ ફલેટ આપવાની સરપ્રાઇઝ પત્નીને ભારે પડી ગઇ હતી. પત્ની ફલેટ ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બની અને સરપ્રાઇઝ તો પુરુ ન થઇ શક્યું, પરંતુ લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો. ઘટના રાજસ્થાનના જોધપુરની છે. આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી દિનેશ લખાવતે કહ્યું કે,અભિષેક જૈન અને […]

ગુજરાતમાં પહેલી જ વાર એક સાથે આખા સ્ટાફની બદલીથી પોલીસ બેડામાં સોપો, હાઈકોર્ટની લાલ આંખને પગલે નિર્ણય લેવાયાની ચર્ચા

સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના બનાવો વધી જવા સાથે વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ મથકમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે, પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે […]

સોખડા સ્વામિનારાયણ મંદિર ફરીથી વિવાદમાં, મહિલા સેવિકાઓના ગંભીર આક્ષેપ: “એક સંતે છોકરો પેદા કર્યો, બીજા સંત મહિલાને લઈને ફરે છે”

વડોદરા સ્થિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં દિવસે-દિવસે નવી પોલ ખુલી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ મંદિરમાં પહોંચીને કરોડો રૂપિયાની હેરાફેરીનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે બાદ સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા સત્સંગીઓએ મંદિરના ટ્રસ્ટી અને સંતો વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. આ બાબતના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક […]

ગુજરાતમાં ‘આપ’ને વધુ એક ફટકો, વિજય સુંવાળા અને નિલમ વ્યાસ બાદ મહેશ સવાણીએ પાર્ટી છોડી

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ આજે આમ આદમી પાર્ટીને એક પછી એક એમ બે મોટા ફટકા પડ્યા છે. જેમાં સૌ પ્રથમ લોકગાયક વિજય સુંવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા બાદ સાંજે જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજકારણને અલવિદા કહી દીધુ છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં મહેશ સવાણીએ જણાવ્યું કે, આમ […]

બિલ્ડર પતિ ફાર્મ હાઉસમાં પત્ની પાસે ન્યૂડ ડાન્સ કરાવતો, દોસ્તો સાથે ગેંગરેપ અને પ્રાઈવેટ પાર્ટ પર સિગારેટના ડામ આપતો. પત્નીને એવી એવી વેદનાઓ આપી કે રૂંવાડા ઊભા થઈ જશે

મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ ફાર્મ હાઉસમાં દોસ્તો સામે ન્યૂડ ડાન્સ કરાવતો હતો. આટલું જ નહીં, ફાર્મ હાઉસમાં દોસ્તો સાથે મળીને પત્નીની સાથે કેટલીય વાર ગેંગરેપ કર્યો. આ તો કંઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને કેટલીય વેદનાઓ […]

જોડિયા દીકરીઓ જન્મી તો સાસરિયાઓએ પિયરથી રથ પર બેસાડીને ઢોલ નગારા સાથે સરઘસ કાઢ્યુ, બાળકીઓનું નામ રાખ્યું રિદ્ધિ-સિદ્ધિ

મધ્યપ્રદેશના ધારના કોણદા ગામમાં બે જોડીયા દીકરીઓનાં જન્મ થવા પર પરિવાર ખુબ ખુશ થયો અને બંને દીકરીઓ અને તેની માતાને શણગારેલા રથમાં બેસાડીને ઘરે લાવવામાં આવી. આ પહેલા બંને દીકરીઓ અને માતાના રથને ઢોલ અને નગારાની સાથે બે કલાક સુધી સમગ્ર નગરમાં ફેરવવામાં આવ્યો. આ દરમિયાન દીકરીઓના દાદા-પિતા અને પરિવારના અન્ય લોકોએ રથની સામે ડાન્સ […]

સુરતમાં જીવદયાપ્રેમી વેપારીની અનોખી ઓફર: 1 કિલો પતંગની દોરીની ગૂંચ આપો અને 1 કિલો ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રી લઈ જાઓ

આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા 2 દિવસની નહીં, પરંતુ 3 દિવસ માણી છે. ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જોવા મળી રહ્યાં છે. જોકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ […]

વાપીમાં કળયુગી માતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: દીકરીએ પિતાને ફોન કરીને કહ્યું- મમ્મી ઘરનો દરવાજો ખોલતી નથી, રાજીવ તુરંત..

સંતાનો પર આફત આવે તો માતા કોઈ પણ દુઃખને સહન કરીને સંતાનો પર આવેલી આફતને દૂર કરવા માટેના તમામ પ્રયાસ કરે છે. ત્યારે વાપીમાં એક કળયુગી માતાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં માતાએ ત્રણ વર્ષની દીકરીને ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. […]