માતૃત્વને લજાવતી ઘટના સામે આવી: નીચેના માળે સાડી પડી ગઈ તો માતાએ પુત્રને સાડી સાથે બાંધીને 10મા માળેથી લટકાવ્યો
‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર’ જેવી અનેક કહેવતો માતાના વ્હાલ, પ્રેમનો અહેસાસ કરાવે છે. એક માતા પોતાના સંતાનોને અનેક ગણો પ્રેમ કરે છે પરંતુ ક્યારેક માતૃત્વને લજાવતી ઘટનાઓ સામે આવે છે જ્યારે કોઇક માતા તોછડાઈપૂર્ણ હરકત કરે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે […]