Browsing category

સમાચાર

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: ભુજથી જામનગર લાવી પ્રેમિકાએ પુત્ર સાથે મળી પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

જામનગરમાં (Jamnagar crime) પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાની (murder) ઘટના સામે આવી છે. પ્રેમિકાએ અને તેના પતિ અને પુત્ર સહિતનાઓએ સાથે મળી મેહુલ નામના યુવાનની હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. જામનગર શહેરમાં પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગરના સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠફળીમાં રહેતાં અને હાલ ભુજથી યુવાનનું અપહરણ કરી તેની પ્રેમિકાએ […]

રાજકોટમાં શરમજનક ઘટના આવી સામે, 25 વર્ષના યુવાને 13 વર્ષની સગીરાનું અપહરણ કરી હોટલમાં જઈ આચર્યું દુષ્કર્મ

પ્રેમ આંધળો હોઈ છે તેને સાબિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમા (Rajkot news) 25 વર્ષના મહેશે 13 વર્ષની પરપ્રાંતિય બાળાને પોતોની પ્રેમ જાળમના ફસાવી તેનુ અપહરણ કરી તેના સાથે શારિરીક સંબંધ (Physical relationship) બાંધ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમા આરોપી મહેશ જેઠાભાઈ ચાવડા વિરુધ્ધ આઈપીસીની કલમ […]

સુરતમાં 10 વર્ષની બાળકી પર તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી, પુત્રીની વાત પર માતાએ ભરોસો કર્યો હોત તો બાળકી હવસનો શિકાર થતા બચી જાત

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પિતા દ્વારા દીકરીને જ હવસનો શિકાર બનાવાતા હાલ દીકરી આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પિતા દ્વારા એક સપ્તાહ પહેલાં પણ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે દીકરીએ માતાને જાણ કરી હતી. […]

આ તારીખ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે 12 રુપિયાનો વધારો, રિપોર્ટમાં કરાયો દાવો

10 માર્ચ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 12થી 15 રુપિયા સુધીનો વધારો આવી શકે છે તેવું iciciના રિપોર્ટમાં જણાવાયું છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે છેલ્લા ચાર મહિનાથી ઇંધણના ભાવમાં વધારો થયો નથી. જો કે હવે આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. રિપોર્ટમાં શું […]

આનંદ મહિન્દ્રા કરશે આ મોટું કામ, મેડિકલના અભ્યાસ હેતું હવે યુક્રેન નહીં જવું પડે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત માટે સૌથી મોટો પડકાર ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતનમાં લાવવાનો રહ્યો છે. જેમાં સૌથી વધારે સંખ્યા મેડિકલના વિદ્યાર્થીઓની છે. આ સમગ્ર ઘટના ક્રમની નોંધ લઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક મોટું કામ કરવા માટે જઈ રહ્યા છે. જેના કારણે મેડિકલના અભ્યાસ માટે હવે ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન નહીં જવું […]

પટેલની દરિયાદિલી: વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની આ પટેલ કરે છે મદદ, ચલાવે છે ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામ

વિદેશમાં જઈને પોતાની પસંદગીની કોલેજમાં ભણવું અને ત્યાંજ રહીને અગર ફી અને રહેવાની ચિંતા નિકળી જાય તો? જો કે માનવા માટે થોડીવાર લાગે એવી વાત છે પરંતુ આ વાતને વિદેશમાં રહીને પણ પોતાના દેશ માટે કઈક કરી બતાવવાની ભાવના રાખનારા ગુજરાતી NRIનાં કારણે આ શક્ય બન્યું છે અને લોસ એન્જલસ (Los Angeles) ની સૌથી મોટી […]

તમારી સાથે કોઈ અકસ્માત કરી બબાલ કરે તો ધ્યાન રાખજો, અમદાવાદ માથી અકસ્માતના નામે લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ

અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ (Angadiya robbery Case) ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે પુછપરછમાં ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. જેથી પોલીસની ટીમો (Police Team) અન્ય રાજ્ય મા તપાસ કરી રહી છે. પાંજરાપોળ પાસે […]

ગાંધીનગર નવજાત બાળકીનો કેસ પોલીસે ઉકેલ્યો: ફોઈના દીકરાએ બહેન પર આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં આરોપીની પત્નીએ કરાવી ડિલિવરી

ગાંધીનગરના ઉનાલી ગામે ત્રણેક દિવસ અગાઉ એક નવજાત બાળકી મળી આવી હતી. આ કેસ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે નવજાત બાળકીની ત્યજીને જતી રહેનાર સગીરાને શોધી કાઢી હતી. જે બાદ સગીરાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફોઈના દીકરાએ સગીર બહેન પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને જે બાદ તેને ગર્ભ રહી ગયો હતો […]

ACBની ટીમે મહુવા તાલુકા પંચાયતના સિનીયર કલાર્કને રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ભાવનગરના મહુવા તાલુકા પંચાયતનો સિનીયર કલાર્ક રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના ફરીયાદીએ પોતાનો બહુહેતુક પ્લોટ N.A.કરાવ્યો હોવાથી તેમાં ઔદ્યોગિક બાંધકામ કરવા માટે ફરીયાદીએ અરજી કરી હતી. જેના અભિપ્રાય માટે મહુવા પંચાયતના વહીવટ શાખાના વર્ગ-3ના કર્મચારી સિનિયર કલાર્ક કાળુભાઇ ઉર્ફે જય ચતુરભાઇ મેરએ રૂ. 10,000ની લાંચ માંગી હતી. […]

વિદેશમાં ભણેલા ડોકટરો ભારતમાં ફેલ: ડિસેમ્બર 2020માં 14 હજારથી વધુ મેડિકલ સ્ટુડન્ટ દેશમાં નાપાસ; ફેલ થયા હોય તે ભારતમાં પ્રેક્ટિસ ન કરી શકે

યુક્રેનમાં રશિયા સતત હુમલો કરી રહ્યું છે, એવામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા. સવાલ એ થાય છે કે ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન કેમ જાય છે? શું વિદેશી ડીગ્રી લેવા માટે ભારતમાં દરેક પ્રેક્ટિસ કરી શકે છે? કેન્દ્ર સરકારના […]