નફાખોરી મોંઘી પડી: અમદાવાદમાં ગ્રોસરી સ્ટોરે અજમાના MRP કરતાં રૂ.30 વધુ લીધા, કન્ઝ્યુમર કોર્ટે અરજદારને 2540 રૂ.ચૂકવવા આદેશ કર્યો
જો તમે પણ કોઈ મોલ દુકાન કે સ્ટોરમાં છાપેલી કિંમત કરતાં વધુ રકમ આપીને છેતરાયા હોવ તો આ ખબર તમારા માટે મહત્ત્વની છે. જો ગ્રાહક જાગૃતિ અને સતર્ક હોય તો લાંબી લડત આપીને પણ તે અન્ય માટે એક ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે. એક આવું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. શહેરના એક જાણીતા ગ્રોસરી સ્ટોરને […]