Browsing category

સમાચાર

વલસાડ જિલ્લામાં ગુટખા ખાવા બાબતે મંગેતરે જ વાગ્દત્તાની ગળું દબાવીને કરી હત્યા, આખરે ફૂટ્યો ભાંડો

વલસાડ જિલ્લા (Valsad district)માં ખૂબ જ ચકચારી બનાવ સામે આવ્યો છે. અહીં ગુટખા (Gutkha) ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડ (Bhilad girl murder)માં એક યુવકે પોતાની જ વાગદત્તાનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. જે બાદમાં પોતાના અન્ય બે સાથીઓ સાથે મળીને આ મામલાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. આ કેસમાં હત્યા થયાનું ખુલ્યા બાદ […]

અમેરિકામાં ભારતીય મૂળના પટેલ ડૉકટરને ચોરોએ કચડી નાંખતા કરૂણ મોત, પટેલ તેમની મર્સિડીઝ કારને ચોરતા ચોરોને જોઇ ગયા હતા

કાર ચોરી કરીને ભાગી છૂટેલા ચોરોએ ભારતીય મૂળના ડૉક્ટરને કચડીને મારી નાખ્યો હતો. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર 33 વર્ષના ડૉક્ટરના મૃત્યુની આ આખી ઘટના તેમની ગર્લફ્રેન્ડની સામે બની હતી. સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડના ડોક્ટર રાકેશ ‘રિક’ પટેલ બુધવારે તેમની મર્સિડીઝમાં તેમની ગર્લફ્રેન્ડને કેટલીક વસ્તુઓ આપવા માટે બહાર આવ્યા હતા. દરમિયાન કાર ચોરો તેમની કાર લઈને ભાગવા […]

કોંગ્રેસે સપનામાં પણ નહીં વિચાર્યું હશે કે સાચી પડશે અટલજીની આ ભવિષ્યવાણી, જાણો શું કહ્યું હતું?

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થવા સાથે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોમાં નિરાશાનો માહોલ છે. પરંતુ, આ બધા વચ્ચે કોઈ રાજકીય પક્ષ જો સૌથી વધુ નિરાશ હોય તો તે કોંગ્રેસ જ છે કારણ કે, તેણે પોતાનું વધુ એક રાજ્ય ગુમાવ દીધુ છે. આ 5 રાજ્યોમાંથી 4માં BJPની સરકાર બનવા જઈ રહી છે અને 1માં AAP પાર્ટીની. […]

તમારી પાસે કાર કે બાઇક હોય તો એપ્રિલ મહિનાથી આ ઝટકા માટે રહેજો તૈયાર, ખિસ્સાં થશે ખાલી, જાણો કેન્દ્ર સરકારે શું બદલ્યા નિયમ

કોરોના મહામારીના કારણે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પાછલા 2 વર્ષથી ન હતા વધ્યા. હવે તેમાં વધારાની જાહેરાત થઈ છે. ​​​​​​​કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર-ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારવાનું પ્રપોઝલ મુક્યું છે. આ કારણે એક એપ્રિલથી સંભવિત રીતે કાર અને બે પૈડા વાહનના ઈન્શ્યોરન્સ કોસ્ટ વધારવામાં આવશે. કાર માલિકોના ખિસ્સા પર પડશે […]

સુરતમાં પાડોશમાં રહેતા યુવક સાથે જમીન દલાલની પત્નીને મિત્રતા કરવાનું ભારે પડી ગયું, પતિ ઘરે નહોતો ત્યારે ઘરમાં ઘૂસી ગયો અને પરિણીતા સાથે ના થવાનું થયું

સુરતના (Surat News) પાલનપુરમાં બનેલી ઘટનામાં પૂર્વ પાડોશીએ જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પૂર્વ પાડોશીથી છૂટકારો મેળવવા માટે 31 વર્ષની પરિણીતાએ બે વખત ઘર પણ બદલ્યું હતું પરંતુ પરણિત યુવકથી છૂટકારો ના મળતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ દ્વારા આ […]

ધંધુકામાં ખેત મજૂરીના હિસાબ માટે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, પીડિતાને અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વાડી વિસ્તારમાં 14 વર્ષની સગીરાને ખેત મજૂરી માટેના હિસાબ માટે બોલાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો પોલીસે પીડિતાને પ્રાથમિક તપાસ માટે ધંધુકા બાદ અમદાવાદ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ છે. 9 માર્ચની મોડીરાત્રે ધંધુકા તાલુકાના મોરસિયા ગામના રહેવાસી અને વાગડ ગામ […]

કરે કોઈ ભરે કોઈ: 17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ, પોલીસે છોકરાને જ આરોપી બનાવી દીધો!

સુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાગી ગયા બાદ બંને પરત ઘરે ફરતા તરૂણીએ કિશોર સાથે સંબંધ બાધ્યાંનું પરિવારને જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ કિશોરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા […]

અમદાવાદમાં શાકભાજી ખરીદી કરતી મહિલા સાથે જીમ ટ્રેનરે કર્યાં અડપલાં, યુવકની કરતૂતોથી કંટાળી આખરે મહિલાએ આવી રીતે ભણાવ્યો પાઠ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં (chandkheda) જિમ ટ્રેનરને શાકભાજી ખરીદતી મહિલાની છેડતી કરવી ભારે પાડી છે. શાકભાજી ખરીદવાના બહાને મહિલાને વારંવાર અડપલા કરતા યુવકની કરતૂતોથી કંટાળી આખરે મહિલાએ પોલીસનો (woman police) સહારો લેતા પોલીસ એ આરોપી સામે ફરિયાદ નોંધીને તેને ઝડપી લીધો છે. ચાંદખેડા વિસ્તાર માં રહેતી એક મહિલા એ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે […]

ટ્રાફિક કરતા માસ્કના દંડમાં ‘મલાઈ’: ગુજરાતની પોલીસે પ્રજા પાસેથી માસ્કના દંડ પેટે રૂ. 249 કરોડ ખંખેરી લીધા

કોરોના વાયરસના કપરાકાળમાં કોરોનાથી બચવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરાઈ હતી. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જો માસ્ક ન પહેરે કોઈ તો દંડની પણ જોગવાઈ હતી. જોકે, લોકોને બચાવવા માટેનો આ ઉપાય સકાર માટે આર્થિક લાભ આપનારો બની રહ્યો છે. માસ્ક ન પહેરવા પર પોલીસ પણ દંડ વસુલ કરતી હતી. જેની કુલ રકમ […]

યૂપીમાં યોગી સરકારની જીતકદમી પર પાકિસ્તાનીઓ બોલ્યા, અલ્લાહનો આભાર કે..

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામોના વલણોથી સ્પષ્ટ છે કે આ વખતે પણ સત્તારૂઢ ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથ ફરી એકવાર યુપીની સત્તા પર પાંચ વર્ષ માટે કબજો કરવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામોનો હોબાળો માત્ર દેશમાં જ નથી, પરંતુ પાકિસ્તાનની જનતાની નજર પણ આ […]