Browsing category

લોક ગાયક

ગુજરાતની કોકિલ કંઠી લોક ગાયિકા ઉવર્શીબેન રાદડીયા

ગુજરાતની કોકિલ કંઠી લોક ગાયિકા ઉવર્શીબેન રાદડીયા

ભજન સહિતના કાર્યક્રમ ક્ષેત્રે આજે અનેક ગાયક કલાકારો દેશ-વિદેશમાં નામના ધરાવે છે. તેમાંનુ એક નામ છે ઉવર્શી રાદડીયા. મૂળ કાઠીયાવાડના અમરેલી જિલ્લાના નાનકડા ગામની ઉવર્શીએ પાંચ વર્ષની ઉંમરથી સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. દાદા અને માતા-પિતાને ગરબા-લગ્નગીતના કાર્યક્રમમાં ગાતા જોઈ મોટી થયેલી ઉવર્શીએ પહેલો ચાન્સ મળ્યા બાદ પાછળ વળીને જોયું નથી. સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરી […]

ડાયરામાં થાય છે પૈસાનો વરસાદ તે 9 વર્ષના પટેલ ભજનીક હર્ષ પીપળયાને ઓળખો

ડાયરામાં થાય છે પૈસાનો વરસાદ તે 9 વર્ષના પટેલ ભજનીક હર્ષ પીપળયાને ઓળખો

ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી ડાયરામા ગીતો લલકારે અને રૂપિયાનો વરસાદ થાય તે તો સમજાય. પરંતુ માત્ર 9 વર્ષનો ટેણિયો તે પણ કોઇ જ જાતની તાલીમ વગર ઓરીજનલ કાઠિયાવાડી મિજાજમા ગીતો લલકારે ને રૂપિયાનો વરસાદ થાય તે વળી કેવું. આવા દ્રશ્યો તાજેતરમા જ રાજકોટના વાડધરી ગામે યોજાયેલા ડાયરામાં જોવા મળ્યા હતા. હર્ષ પીપળયા નામનો ટેણિયો ડાયરમા કાઠુ કાઢતો […]

ગુજરાતના ઉભરતા લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર ધનસુખભાઈ રાદડિયા

ગુજરાતના ઉભરતા લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર ધનસુખભાઈ રાદડિયા

સંત કલાકાર અને કવિ ક્યારેય બની શકાતું નથી પરંતુ પૂર્વના સંગીત પ્રત્યેના લગાવ સાથે ધરતી પર જન્મતા હોઈ અને આવું જ કાઈ થયું એઇતિહાસિક વાતુ સાંભળવાનો શોખ ધરાવતા પટેલ સમાજના રાદડિયા પરિવાર ના નવ યુવાન હાસ્ય કલાકાર ધનશુખ ભાઈ રાદડિયા સાથે.. જેમના પિતા શ્રી વિનુભાઈ રાદડિયા અમદાવાદમાં આવેલ કાંકરિયા ખાતેના સ્વામીનારાયણ મંદિર માં સેવા કરતાં […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર- તેજસ પટેલ

ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર- તેજસ પટેલ

ભારત દેશ વિવિધ સંસ્કૃતિ માટે જાણીતો છે એમાંય ગુજરાત પોતાની આગવી સંસ્કૃતિ ધરાવેછે ગુજરાતી લોકસંગીત દુનિયા ના દેશોમાં પ્રસિદ્ધછે ગરબા હોય કે ડાયરો લોકસાહિત્ય હોય કે હાસ્ય દરબાર બધુજ સાંભળનારી મહાન જાતિ એટલે ગુજરાતી એમાંય ગુજરાતના લોકકલાકારો ગુજરાત હોય કે ગુજરાત ની બહાર બધેજ પોતાના કલાના કામણ પાથરતા આવ્યા છે. લોકસાહિત્ય ને હાસ્ય રસ માં […]

વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર યુવા લોક ગાયિકા પ્રીતિ વરસાણી વિષે જાણો સંપૂર્ણ વિગત

ભગવાન કલા કે કોઇ ખાસિયત દરેક વ્યક્તિને આપતો હોય છે, ઘણો લોકો માત્ર તેને શોખ તરીકે લઇને પોતાના નિજાંનદ માટે ઉપયોગ કરતા હોય છે, તો કેટલાક માત્ર લક્ષ્મી કમાવવાના ઉદ્દેશથી તે કલાને વાપરે છે, પણ ગણતરીના એવા કલાકારો હોય છે, જે પોતાની કલાને વેચવાને બદલે તેનાથી કોઇની મદદ થઇ શકે તેવા કાર્યો જીવનપર્યંત કરતા હોય […]

આ છે ગુજરાતની ફેમસ 12 પટેલ Lady સિંગર, કોયલ જેવા અવાજથી મચાવે છે ધમાલ

ભજન-સંતવાણીને ગુજરાતની સંસ્કૃતિ સાથે અજોડ નાતો છે. લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે આજે ગુજરાતના ઘણા કલાકારો સારૂ યોગદાન આપી રહ્યાં છે. દરેક ક્ષેત્રની જેમ સિંગીગ ક્ષેત્રમાં પણ હવે મહિલાઓ આગળ આવી છે. આજે અમે ગુજરાતની 11 પટેલ મહિલા સિંગર વિશે માહિતી આપી રહ્યા છીએ. જેઓએ નાની ઉંમરમાં સિંગીગ ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી છે. […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા 🎤 કિરણ ગજેરા એ કઇ રીતે મેળવી સફળતા જાણો એમનાં જીવન વિશે.

ગુજરાતી સંસ્કૃતિ તેમજ કલાકારોની કદર માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે. એમાંય ગુજરાતી ગાયક કલાકારોની તો વાત જ અલગ છે. લોકગીત, ભજન, લગ્નગીત સહિતના કાર્યક્રમ માટે મૂળ અમરેલી જિલ્લાની ગાયક કલાકાર કિરણ ગજેરા પણ આ ક્ષેત્રમાં સારૂ નામ ધરાવે છે. અમરેલીના ચલાલા ગામે જન્મેલી કિરણના પિતા ડ્રાઈવરની જોબ કરતા હતા. સાત સભ્યોના મોટા પરિવારની […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક અલ્પાબેન પટેલ વિશે જાણો

ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાં માત્ર […]