Browsing category

રેસીપી

રીંગણાનો ઓળો તો તમે ખાધો જ હશે હવે ટ્રાય કરો દુધીનો ઓળો, જાણો બનાવવાની સરળ રીત

રીંગણાનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણાનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય દુધીનો ઓળો ટ્રાય કર્યો છે તો આજે અમે તમારા માટે દુધીનો ઓળો કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને […]

ઉતરાયણમાં ઘરે જ બનાવો ગરમા ગરમ મસાલેદાર અને સ્વાદિષ્ટ ખીચડો, જાણો બનાવવાની સરળ રીત

મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જાત-જાતની વાનગીઓ બનાવે છે. તો તેમા તીખો ખીચડો પણ બનાવવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તીખો ખીચડો. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સહેલો છે. સામગ્રી 2 ગ્લાસ – પાણી 2 – લાલ સૂકા મરચા 2 ચમચી – સમારેલી કોથમીર મીઠુ – સ્વાદાનુસાર […]

ઉત્તરાયણે ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જાણો બનાવવાની સૌથી સહેલી રીત

ઉત્તરાયણ આવે એટલે ગુજરાતઓના ઘરે બે વસ્તુ જોવા મળે એક ધાબા પર પતંગ અને બીજું જમવામાં ઊંધિયું. પરંતુ જો તમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તરફ જાવ તો આ ઊંધિયાની જગ્યાએ ઉંબાડિયું નામની ડિશ જોવા મળશે. સ્વાદમાં લિજ્જતદાર અને મસાલાથી ભરપૂર ઉંબાડિયું એક પરફેક્ટ શિયાળુ ડિશ છે. ત્યારે વખતે ઉત્તરાયણના દિવસે થોડું હટકે કરો અને ઊંધિયાની […]

શિયાળામાં ઘરે બનાવો કાળા તલનું કચરિયું, વધી જશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. જરૂરી સામગ્રી 2 ચમચી […]

શિયાળામાં ખાસ બનાવો સ્વાદિષ્ટ ખજૂર પાક, સ્વાદ એવો કે ખાનારા ખાતા જ રહેશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. આપણે ત્યાં જાતજાતના વસાણાઓ બનવાના શરૂ થઈ ચુક્યા છે. નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે. આજે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ કડકડતી ઠંડીને ઉડાડી દેવા સ્વાદિષ્ટ ખજૂર પાક […]

વધેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપુરીની પુરી, બનશે એકદમ ક્રિસ્પી પુરી, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ યુવાનો અને યુવતીઓમાં પાણીપુરી હોટ ફેવરિટ છે. બીજી બાજુ ઘરમાં દરરોજ રોટલી તો બનતી જ હશે, પરંતુ આપણે વધેલી રોટલીને ફેંકી કે કોઈને આપી દેતા હોય છે, પરંતુ હવે એવું કરવાની જરૂર નથી. હવે તમે બચેલી રોટલીમાંથી પાણીપુરીની પુરી જાતે ઘરે બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો તેની સંપૂર્ણ રીત… વધેલી રોટલીમાંથી પાણીપૂરીની […]

હવે હોટલમાં નહીં ઘરે જ બનાવો ગરમા ગરમ ટોમેટો સૂપ, ઠંડીમાં પીવાની મજા પડશે, જાણો બનાવવાની રીત

તમે અનેક વખત હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે પહેલા સૂપ મંગાવો છો એમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ ઘણા લોકોનું ફેવરિટ હોય છે તો આજે અમે તમારા માટે ટોમેટો સૂપની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને તમે શિયાળામાં ગરમા ગરમ ટોમેટો સૂપ ઘરે બનાવી શકો છો. તો […]

કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો લીલી ડુંગળી અને રતલામી સેવનું શાક, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળી અને સેવનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી […]

શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. સ્વાદના શોખિનો માટે અલગ અલગ શાકભાજી અને વિવિધતાથી છલકાતી થાળી રસોડામાં બની રહી છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ લચકાવાળી અડદની દાળ જે ઠંડીમાં બાજરીના રોટલા સાથે ખાવાથી ખુબજ જલસા પડી જાય છે. બાજરીના રોટલાની સાથે ઘી […]

વડોદરાની સ્પેશ્યિલ વાનગી સેવ ઉસળ આ રીતે બનાવો ઘરે

સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ઉસળ. સામગ્રી 1/25 કપ – વટાણા (સૂકા) 3 […]