Browsing category

રેસીપી

આખા બાજરાની તીખી તમતમતી ખીચડી બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગે છે. તો સાથે સાથે અવનવા શૂપ શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને મોટાઓ ખાઈ શકે તેવી ગરમા ગરમ બાજરાની ખીચડી. તીખી […]

ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી, સ્વાદ રહી જશે મોંમાં, જાણો બનાવવાની સરળ રીત

ઉપવાસના દિવસે ફરાળી જમવાનું હોય છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે. સામગ્રી 2 ગ્લાસ – છાશ 1 કપ – સિંગદાણા 1 નંગ […]

મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી આ રીતે બનાવશો તો સ્વાદ થશે બમણો,

સાબુદાણાની ખીચડી ખાસ કરીને વ્રતમાં બનાવીને ખાવામાં આવ છે તો તેને ખાવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ આખો દિવસ ભરેલું રહે છે. તો આવતી કાલે મહાશિવરાત્રી છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીચડી.. સામગ્રી ૧ કપ – સાબુદાણા ૨ ચમચી – ઘી ૧ ચમચી – […]

આવી રીતે બનાવો મગની ફોંતરા વાળી તીખી દાળ, બધા આંગળા ચાટતા રહી જશે

મગની ફોતરાં વાળી દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળને ડાયેટમાં સામેલ કરવાથી હાડકા મજબૂત બને છે. તો ચાલો આજે આપણે હેલ્થી અને સ્વાદિષ્ટ મગની દાળ કેવી રીતે બનાવાય તે જોઇશું. સામગ્રી ૧ બાઉલ – મગની દાળ ( ફોતરાવાળી ) ૧ નંગ – ડુંગળી ( […]

ઘરે જ બનાવી શકશો આલુ સેવ, આ રહી સહેલી રીત, જાણો અને શેર કરો

ઘણા લોકોને હરતા ફરતા કઇક ખાવાની ટેવ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક બેસ્ટ રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે પણ બનાવી શકો છો. ખાસ કરીને લોકોને આલુ સેવ પસંદ હોય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય… સામગ્રી ૨ મીડીયમ – બટેટા બાફેલા ૧ બાઉલ – ચણાનો લોટ ૧ ચમચી […]

બનાવો મૂળાની ભાજીનું શાક, મોટામાં મોટી બીમારીઓ થશે દૂર, જાણો બનાવવાની સરળ રીત

મૂળો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેને સલાડ તરીકે પણ ખાઇ શકીએ છીએ. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને લીવર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો શિયાળામાં લોકો મૂળાથી અવનવી વાનગીઓ પણ બનાવતા હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મૂળાનું શાક.. વાનગી 1 નંગ – પાંદડા વાળા મૂળા 1/2 ચમચી – […]

ઘરે જ બનાવો ગરમા ગરમ મનચાઉ સૂપ, હોટલને પણ ભૂલી જશો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મનચાઉ સૂપ.. […]

હવે ઘરે જ બનાવો આયુર્વેદિક ચ્યવનપ્રાશ, રોજ સવારે એક ચમચી ખાવાથી બીમારીઓ રહેશે દૂર.

શિયાળામાં રોજ સવારે એક ચમચી ચ્યવનપ્રાશ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. યાદશક્તિ વધારે છે અને પાચનક્રિયાને પણ સુધારે છે. તો આ શિયાળામાં ઘરે જ બનાવો સુગર ફ્રી ચ્યવનપ્રાશ. એના માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે. સામગ્રી 500 ગ્રામ – આંબળા 250 ગ્રામ – ખજૂર 15-20 – તુલસીના પાન અડધો કપ – આદું અથવા સૂંઠ […]

પાલક અને મકાઇથી બનાવો હાંડવો, જોઇને જ મોંમાં આવી જશે પાણી, જાણો બનાવવાની સરળ રીત

હાંડવો એ દરેક ગુજરાતીની ભાવતી વસ્તુ છે. હાંડવો તો અનેક વખત ટ્રાય કર્યો હશે. પરંતુ શુ તમે ક્યારેય પાલક અને મકાઇનું કોમ્બિનેશન વાળો હાંડવો ટ્રાય કર્યો છે. જો ના તો આજે અમે તદ્દન અલગ રેસીપી લઇને આવ્યા છીએ કે કેવી રીતે પાલક મકાઇનો હાંડવો બનાવી શકાય. સામગ્રી 1 કપ – ચોખા 1/2 કપ – ચણાની […]

ઘરે બનાવો લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક, સ્વાદ એવો કે ફરી ફરી ખાતા રહેશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળામાં આપણે ત્યાં અલગ અલગ વાનગીઓ બનતી હોય છે આજે અમે ખાસ તમારા માટે લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક લઈને આવ્યા છીએ. જેને તમે પુરી કે પરોઠા સાથે ખાઈ શકો છો. બાજરીનો રોટલો, માખણ હોય તો મજા પડી જાય છે. લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવવાની સામગ્રી 2 બાઉલ લીલા ચણા 1 બાઉલ દહીં 2 […]