Browsing category

રેસીપી

પકોડી ખાવાની ઇચ્છા થાય તો આ રીતે ઘરે જ બનાવો ફુલેલી પકોડી, જાણો બનાવવાની સરળ રીત

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડી ખરેખર લોકો ઘરે તો બનાવે છે પરંતુ તેનો મસાલો ઘરે બનાવે છે પરંતુ પકોડી બહારથી લાવે છે તો આજે અમે તમને ઘરે જ ફુલેલી પકોડી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી […]

ઓવન કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર સાવ ઓછી સામગ્રીથી ઘરે જ બનાવો પાંઉ, જાણો બનાવવાની સરળ રીત

ભાજીપાંઉ એક એવી વાનગી છે જે દરેકના ભાવે. પરંતુ ઘણા લોકો યીસ્ટના કારણે બહારના પાંઉ ખાવાનું અવોઈડ કરે છે અને તેના બદલે પરાઠા સાથે ભાજી ખાય છે. જો તમારા ઘરમાં પણ બહારના પાંઉ ન ખાતા હોય તો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. સામગ્રી 400 ગ્રામ મેંદો 1/2 ટી સ્પૂન મીઠું 1 ટી સ્પૂન દળેલી […]

શરદી, ઉધરસ, કફ દૂર કરવા માટે ઘરે જ બનાવો ઉકાળો અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ જેવની સમસ્યા દૂર કરી શકો છો. એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે […]

આ રીતે ઘરે જ બનાવો ચટપટા ભૂંગળા બટેટા, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો. સામગ્રીઃ ચારેક વ્યક્તિ માટે ભૂંગળા બટેટા બનાવવા માટે તમારે નીચે મુજબની […]

અસ્સલ રાજસ્થાની ટેસ્ટની દાલ-બાટી આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. મોટાભાગના ગુજરાતીઓ દાલ-બાટી ખાવાનું મન થાય એટલે હાઈ-વે પરના ઢાબા પર પહોંચી જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઘરે પણ દાળ-બાટી બનાવવી સાવ આસાન છે? આ રેસિપી વાંચ્યા પછી તમને પણ ઘરે દાળ-બાટી બનાવવાનું ચોક્કસ મન થઈ જશે. બાટી […]

ઘરે જ બનાવો જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો બનાવો, આંગળા ચાટી-ચાટીને ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

તમે અવનવી વાનગીઓ રોજને રોજ ટ્રાય કરતા હશો પરંતુ આજે અમે તમારા માટે એક તદ્દન અલગ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો અને ખાસ કરીને તે ગરમા ગરમ ખાવાથી તેની મજા બમણી થઇ જાય છે સાથે આપણે દરેક શાકભાજી ખાઇ શકીએ છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો… […]

સ્વાદિષ્ટ અને તીખા ટમટમતા તુવેરના ટોઠા ઘરે બનાવીને ખાઓ, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગીઓમાંથી એક તુવેરના ટોઠાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શિયાળાની મોસમમાં બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો…નોંધી લો ઝટપટ ટોઠા બનાવાની સાવ સરળ રીત. સામગ્રી 1 કપ – તુવેર 1 કપ – ટામેટાની પ્યુરી 1 ઝીલી – સમારેલી ડુંગળી 3 મોટા ચમચાં […]

ઠંડીમાં બનાવો ગરમાગરમ મૂળાની ભાજી, ખાનારા ખાતા જ રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. બજારમાં ગાજર, મૂળા, મેથીની ભાજી જેવા શાકભાજી આવવા લાગ્યા છે. હાલ તો ખાસ લીલી હળદર, લીલું લસણ, લીલી ડૂંગળી મોટા પ્રમાણમાં આવી રહી છે. માર્કેટમાં ખૂબજ સરસ મૂળા જોવા મળે છે. મૂળાનો ઉપયોગ તો સલાડમાં કરવામાં આવે જ છે, પરંતુ મોટાભાગના લોકો મૂળાનાં પાન ફેંકી દેતા હોય છે. આ પાનમાંથી […]

વધેલા ભાત ફેંકવાને બદલે તેમાંથી આ રીતે બનાવો ટેસ્ટી કટલેટ, જાણો બનાવવાની સરળ રીત

તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતની કટલેટ બનાવી શકાય. સામગ્રી ૧ કપ […]

હોટેલમાં 50-60 રૂપિયામાં મળતો મસાલા પાપડ સાવ સરળ રીતથી બનાવો ઘરે જ, ફટાફટ જાણી લો રેસિપી

મસાલા પાપડ એક એવી ચીજ છે જે મોટાભાગના લોકો હોટેલમાં જાય ત્યારે મંગાવે જ છે. સામાન્ય રીતે હોટેલો એક પાપડના 50થી 60 રૂપિયા વસૂલતી હોય છે. આ જ પાપડ તમે ઘરે સાવ સરળતાથી, કોઈ મહેનત કર્યા વિના બનાવી શકો છો. વાંચો મસાલા પાપડ બનાવવાની સરળ રેસિપી. મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી […]