Browsing category

રેસીપી

ઓવન તેમજ મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી આ રીતે બનાવો બિસ્કિટ, જાણો બનાવવાની સરળ રીત

બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમને તમને ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવતા શીખવીશું અને તે પણ પ્રેશર કૂકરમાં… લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ‘આલુ પરાઠા’, પેટ ભરીને ઘરના લોકોને ખાવાની પડશે મજા, જાણો બનાવવાની સરળ રીત

આલુ પરાઠાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ હાલ કેટલાક લોકોને શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે. જેથી તે ખાય શકતા નથી. તો આજે અમે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો તો આવો જોઇએ કેવી રીતે બનાવાય […]

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ચ્યવનપ્રાશ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ચ્યવનપ્રાશ પણ ખૂબ ફાયદાકારક છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી છે, તેથી તમારે બાળકોને કોરોના સમયગાળા દરમિયાન સુરક્ષિત રાખવા માટે વધુ એક મહેનત કરવી પડશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

રોજ રાતે પીઓ આ દૂધ, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો

વરસાદની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ ઋતુમાં અનેક પ્રકારના વાયરલ સંક્રમણનો ખતરો રહે છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણું શરીર આ વાયરલ સંક્રમણથી લડવામાં સક્ષમ થઇ જશે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે. તો આજે અમે તમારા માટે એક એવું ડ્રિંક લઇને આવ્યા છીએ […]

વધેલા ભાત ફેંકવાને બદલે આ રીતે બનાવો તેના ગરમા ગરમ ટેસ્ટી પકોડા, ખાવાની પડશે બમણી મજા

ખાસ કરીને ઘણા લોકોના ઘરે સવારના ભોજનમાં રોટલી, શાક અને દાળ-ભાત હોય છે. પરંતું ઘણી વખત ભાત વધારે બની જાય છે કે વધે છે. તો કેટલાક લોકો તે ભાત વઘારીને ખાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો વધેલા ભાતમાંથી પણ અનેક ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. તો […]

મગની દાળના પાણીનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ડેન્ગ્યુ જેવા રોગો સામે આપશે રક્ષણ

ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ […]

આ રીતે ઘરે જ બનાવો કાજુ કરી, બધા આંગળા ચાટતાં રહી જશે? જાણો બનાવવાની સરળ રીત

લગ્ન પ્રસંગમાં જઈએ એટલે જમવામાં એક પંજાબી શાક તો હોય જ, રેસ્ટોરાંમા જમવા જઈએ તો પણ આપણે પંજાબી શાક જ ખાતા હોઈએ છીએ. તેમા પણ જો બધાનું ફેવરિટ કોઈ શાક હોય તો તે છે કાજુ કરી. કાજુ કરી બનાવવી એકદમ સરળ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

ઘરે જ બનાવો પાણીપુરીના આ 3 પાણી, ખાવાની પડશે બમણી મજા, જાણો બનાવવાની સરળ રીત

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો 1 તીખું પાણી બનાવવા […]

લીલી ડુંગળીની ખાટી કઢી પીવાની પડશે મજા, ફટાફટ આ રીતે ઘરે જ બનાવો ગરમા ગરમ ડુંગળીની કઢી

ગુજરાતી લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળીની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લીલી ડુંગળીની કઢી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

કેરીની ગોટલી ફેંકી દેવા કરતા તેમાંથી બનાવો ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી મુખવાસ, જાણો બનાવવાની સરળ રીત

કેરી ખાવી કોને ન ગમે. લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો બહુ જ ટેસ્ટી અને મસ્ત મુખવાસ બનાવી શકાય છે અને ગોટલી આપણાં સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે […]