Browsing category

રેસીપી

કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે. એવામાં તમે સ્વીટ કોર્ન સૂપ ટ્રાય કરી શકો છો. જેનાથી […]

ગુજરાતીઓની ફેવરિટ એવી છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે

કેટલીક વખત રોજ-રોજ શું બનાવવું આપણે વિચારીએ છીએ, આજે અમે તમારા માટે વઘારેલી રોટલીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. જેને તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો. સામગ્રી ૪-૫ નંગ – વધેલી રોટલી ૧/૨ ચમચી – રાઇ ૧/૨ કપ – ટામેટા ( સમારેલા ) ૧/૨ કપ ડુંગળી ( […]

હવે સાદી નહીં ઘરે જ બનાવો ગ્રીલ્ડ દાબેલી, ખાવાની પડી જશે મજા જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને કેટલાક લોકોને જંકફૂડ ખાવાની આદત વધારે હોય છે. એવામાં ઘણા લોકો દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ ખાતા હોય છે. પરંતુ તમે ઘણી વખત ગ્રીલ્ડ સેન્ડવીચ ખાધી હશે. પરંતુ આજે અમે તમારા માટે ગ્રીલ્ડ દાબેલીની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય… સામગ્રી 6 નંગ – પાઉં 1 વાટકો – સેવ શેકવા માટે […]

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની ચટણી ખાધી હશે હવે બનાવો દાડમની ચટપટી ચટણી, ખાનારા ખાતા જ રહી જશે

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની કે પછી ફુદીના મરચાની ચટણી ખાધી હશે આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ દાડમની ચટપટી ચટણી બનાવતા શીખીશુ. આ ચટણી તમે પરોઠા, સેન્ડવીચ, ભાખરી રોટલી સાથે ખાઇ શકો છો. દાડમની ચટણી બનાવવાની સામગ્રી: સુકાયેલા દાડમના દાણા -2 વાટકી, 1 ડૂંગળી સમારેલી, લીલા મરચાં-2-3 નંગ, કોથમીર –એક વાટકી, ફૂદીનો-1 વાટકી, ધાણાજીરું, […]

મસાલેદાર ખાવાના શોખીન લોકોને મિસળ પાવ ખાવાની પડશે મજા, આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મિસળ પાવ. સામગ્રી ૧/૨ કપ ફણગાવેલા મગ – મઠ ૧ કપ– બાફેલા સૂકા વટાણા ૧ કપ બાફેલા ચણા ૨ ચમચા – તેલ ૩ નંગ -ટામેટા ૧ […]

આ રીતે ઘરે જ બનાવો આયુષ કાવો અને વધારો તમારી ઇમ્યૂનિટી, સરકારે વિડિયો દ્વારા જણાવી આયુષ કાવો બનાવવાની રીત

કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ એક તરફ રોકાવાનું નામ નથી લેતો. બીજી તરફ વિશ્વભરના વૈજ્ઞાનિકો આ વાયરસની સટીક સારવાર શોધવામાં વ્યસ્ત છે. વળી બીજી તરફ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. અને આવી સ્થિતિમાં એલર્જી, વાયરલ ફિવર અને શરદીની સમસ્યા રહે છે. કોરોના કાળમાં આ પરેશાની લોકો માટે મુસબીત બની જાય છે. ત્યારે તમારી ઇમ્યૂનિટી વધારવા […]

ઘરે બનાવો સ્વાદિષ્ટ બંગાળી બટેટા-ચણાની ચાટ, જોઇને જ મોંમાં પાણી આવી જશે, જાણો બનાવવાની સરળ રીત

અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો માટે આ વાનગી બનાવી શકો છો. જે બનાવવામાં […]

હવે ઘરે જ બનાવો બટેટાનો ફરાળી ચેવડો, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ રીત

શ્રાવણ મહિનામાં આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખબર હોતી નથી. તો આજે અમે તમારા માટે ફરાળી […]

શરદી- ઉધરસની તકલીફથી છુટકારો અપાવશે બાજરીના લોટની રાબ, જાણો બનાવવાની સરળ રીત

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે. તો શીખી લો તેની રેસિપી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

આ રીતે ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાસ્કેટ ચાટ, બધા ખાતા રહી જશે

ચાટ એક એવી ડિશ છે જે દરેકને ભાવે. આજે અમે તમને બાસ્કેટ ચાટ બનાવતા શીખવીશું. આ ચાટ બનાવવા માટે તમારે બહારથી બાસ્કેટ લાવવાની જરૂર નથી, કારણ કે અમે તમને અહીંયા તેની રેસિપી પણ શીખવી રહ્યા છે. સામગ્રી 2 નંગ બાફેલા અને સમારેલા બટાકા 1 નંગ સમારેલી ડુંગળી 3 નંગ સમારેલા લીલા મરચા 1 નંગ સમારેલા […]