Browsing category

રેસીપી

દુધીના નહીં પણ હવે બનાવો કારેલાના મુઠીયા, કડવા નહીં પણ લાગશે સ્વાદિષ્ટ જાણો બનાવવાની સરળ રીત

મેથીના, દૂધીના મુઠીયા તો તમે વારંવાર બનાવતા હશો, પણ આજે કારેલાના મુઠીયા ટ્રાય કરો. આ મુઠીયા ટેસ્ટ કરવામાં તમને એકદમ અલગ લાગશે, પણ તેને ખાવાની મજા આવી જશે. મુઠીયાને બનાવતા પહેલા કારેલામાંથી કડવાશ કાઢી લેજો. મીઠું નાખીને કારેલામાંથી કડવાશ દૂર કરવી. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કારેલાના મુઠિયા… સામગ્રી ૨ કપ – ઘઉંનો લોટ […]

નાસ્તામાં બનાવો મસાલાથી ભરપૂર ફણગાવેલા કઠોળ, શરીર માટે છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી

તમારા દિવસની શરૂઆત સવારથી થાય છે અને સવારની શરૂઆત તમારા બ્રેકફાસ્ટથી.. જો તમારી સવાર સારી હશે તો તમારો બ્રેકફાસ્ટ ભરપૂર અને પોષ્ટિક હશે. તો તમારો આખો દિવસ સારો અને ઉર્જાથી ભરેલો હશે જેના માટે અમે એક રેસિપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને સવારમાં ઘણા લોકો ફણગાવેલા કઠોળ ખાતા હશે પરંતુ આજે તેને અમે ટેસ્ટી બનાવીશું. […]

ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ સંભાર, હોટલ-રેસ્ટોરન્ટને ભુલી જશો, પીવાની પડશે બમણી મજા

સાઉથ ઇન્ડિયન ડિશનો મુખ્ય ભાગ સંભાર છે. સાઉથ ઇન્ડિયન ખાવાનાનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકોને તો રોજ સાઉથ ઇન્ડિયન ખાવાનું આપવામાં આવે છે તો મજા પડી જાય. પરંતુ તેની એક ખાસિયત છે કે તેની સાથે દરેક લોકોને સંભાર જોઇએ. પરંતુ કેટલીક વખત આ સંભાર ઘરે બનાવીએ તો પણ […]

ચણાના લોટવાળું મસાલેદાર ભરેલા સરગવાની સિંગનું શાક બનાવો, સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ જાણો બનાવવાની સરળ રીત

સરગવાની સિંગને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને ઘણા લોકોને આ શાક બનાવતા આવડતું નથી પરંતુ આજે અમે તમારા માટે સરગવાની સિંગનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ચણાના લોટ વાળુ સરગવાની સિંગનું શાક બનાવાય.. સામગ્રી ૩ નંગ – સરગવાની સિંગ ૧/૨ ચમચી – […]

સરગવાનાં પાંદડાંમાં લોટ અને હળદર ઉમેરીને બનાવો પરોઠાં, સરગવાનાં પાંદડા ઈમ્યુનિટી વધારે છે અને હાડકાંને કરે છે મજબૂત

વડાપ્રધાનના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થયું થવા પર ઘણી હસ્તિઓએ ફિટનેસને સંબંધિત વાત કરી હતી. આ દરમિયાન મોદી કહ્યું હતું કે, તેઓ ફિટ રહેવા માટે સપ્તાહમાં એક અથવા બે વખત સરગવાનાં પાંદડાંનાં પરોઠા ખાય છે. સરગવાને ડ્રમસ્ટિક્સ પણ કહેવામાં આવે છે. ઘણી બીમારીઓમાં તેના ઝાડના પાંદડાં, છાલ, ફૂલો, બીજ અને મૂળનો ઉપયોગ કરવામાં […]

વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે આ સૂપ, આ રીતે કરો તેનું સેવન સડસડાટ ઘટશે વજન

આજના સમયમાં વજન વધવું સામાન્ય બની ગયું છે. લગભગ દરેક ઘરમાં તમે કોઈને વધારે વજન અથવા વજન વધવાની સમસ્યાથી પરેશાન જોશો. ભારત સિવાય બ્રિટન અને અમેરિકા જેવા દેશોની આ સ્થિતિ છે. જો કે, લોકો વજન ઓછું કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જો કોઈ જીમમાં જાય છે તો કોઈ તેના આહારમાં સુધારો કરે છે, પરંતુ […]

લીલા મરચાની તીખી ચટણી ઘરે જ બનાવો, ખાવાની પડશે મજા- જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને કેટલાક લોકોને ભોજનની સાથે ચટણી ખાવાનો શોક હોય છે. તમે ઘરે અનેક ચટણી પણ બનાવતા હશો તો આજે અમે તમારા માટે લીલા મરચાની ચટણી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને મિનિટોમાં બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલા મરચાની ચટણી… સામગ્રી ૧૫ નંગ – […]

સાદી નહીં હવે બનાવો સ્ટફ્ડ મસાલા ઇડલી, જોઇને જ મોંમાં આવી જશે પાણી

સાઉથ ઇન્ડિયન ભોજન તો દરેક લોકોને ભાવે છે. એમા પણ ઇડલી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો આજે અમે તમારા માટે ઇડલીની રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી ઇડલી, વેજીટેબલ ઇડલી સહિતની અનેક અનેક ઇડલી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્ટફ્ડ ઇડલી ટ્રાય કરી છે જો ના તો આજે અમે […]

સ્વાદિષ્ટ ચટપટું જલજીરા ઘરે જ બનાવો, પાચન માટે પણ છે બેસ્ટ, જાણો બનાવવાની સરળ રીત

કોઇ રિફ્રેશમેન્ટ ડ્રિંક લેવું હોય કે ઘરની પાર્ટીમાં ડ્રિંક સર્વ કરવું છે, સ્વાદિષ્ટ ચટપટુ જલજીરા રહેશે સૌથી બેસ્ટ… તેનો સ્વાદ પણ મજેદાર લાગે છે. સાથે જ પાચન પણ સારી રીતે થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવવું જોઇએ જલજીરા… સામગ્રી ૧/૨ કપ – લીલી કોથમીર ૧/૨ કપ – ફુદીનો ૨ ચમચી – વરિયાળી ૧ […]

મરચાનું અથાણું જોઇને મોંમાં આવી જશે પાણી… આ રીતે બનાવો ઘરે ખાવાની પડશે બમણી મજા

અથાણું ખાસ કરીને લોકો ભોજન સાથે ટ્રાય કરે છે. આમ તો ઘણી વખત અથાણું બનાવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે મિનિટોમાં બની જશે એવા અથાણાની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મરચાનું અથાણું… સામગ્રી ૮-૧૦નંગ – લીલા મરચાં, ૧ ચમચી – જીરૂ, ૧ ચમચી – વરિયાળી, ૧/૪ […]