શિયાળામાં બાજરાના રોટલા ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે અઢળક ફાયદા
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે બાજરી ખાવાની શરૂઆત કરી હશે પણ શું તમે તેના રોટલા સિવાય કોઈ નવી ચીજ ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે બાજરી મેથીના ઢેબરાંની રેસિપી લાવ્યા છીએ. આ બંને ચીજો શિયાળામાં શરીરને માટે લાભદાયી રહે છે. તો જાણો બાજરી ખાવાથી કયા ફાયદા મળે છે. બાજરી-મેથીનાં ઢેબરાં સામગ્રી 11/2 […]