એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો તો પેપર પૌંઆનો ચેવડો બનાવવા નોંધી લો એકદમ સહેલી રીત
દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમારા ઘરના નાસ્તો કંઈ અલગ હશે, તો જ મહેમાનોને ગમશે. ત્યારે દર વર્ષે એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો, તો ટ્રાય કરો પેપર પૌંઆનો ચેવડો. જોઈ લો બનાવવાની રેસિપી. સામગ્રી ૧ કિલો – પેપર પૌઆ ૨૫૦ ગ્રામ – તેલ 100 ગ્રામ – દાળિયાની દાળ ૨૦૦ ગ્રામ […]