Browsing category

રેસીપી

દહીં થઇ ગયું છે એકદમ ખાટું તો ફેંકશો નહીં… આ રીતે કરો તેનો ફરીથી ઉપયોગ, જાણો કિચન ટિપ્સ

દહીંમાં પ્રોટીન, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે પ્રોબાયોટીક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ ઝડપથી વધે છે. પરંતુ ઘણી વખત ઘરમાં થોડા દિવસો માટે રહેલું દહીં ખાટું થઈ જાય છે. જો કે, જ્યારે દહીં ખાટું થઈ જાય છે, ત્યારે તેને […]

આ રીતે સરળતાથી ઘરે જ બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

ઘરે માખણ બનાવવું હોય તો તમે તેને ગાય કે ભેંસના દૂધની ક્રીમ અથવા દૂધમાંથી નીકળતી મલાઇથી બનાવી શકો છો. ગાયના દૂધથી નીકળતી મલાઇમાં માખણની માત્રા ઓછી હોય છે અને તે પીળા રંગનું હોય છે. જ્યારે ભેંસના દૂધમાંથી નીકળતી મલાઇમાંથી માખણ વધુ માત્રામાં બને છે. ચાલો તમને જણાવીએ ઘરે તમે કેવી રીતે સરળતાથી અમૂલ જેવુ બટર […]

ઘરે જ બનાવો લસણનું અથાણું.. ખાવાની પડી જશે મજા, જાણો બનાવવાની સરળ રીત

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણનું અથાણું.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચણા-મેથીનું અથાણું, જાણો બનાવવાની સરળ રીત…

એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ લોકો બહારથી ખાવાનું લાવવમાં પણ વિચારી રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે ઘરે અથાણું કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. અથાણાનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ […]

હવે ઘરે જ બનાવો કેરડાનું અથાણું, બે હાથે ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

કેરડાનું અથાણું રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે અને સાથે જ ખાવામાં પણ આવે છે. જેને માટે વધારે મહેનત કરવી પડતી નથી. તેને સહેલાઇથી બનાવવામાં આવે છે. ખાસ કરીને તેને તમે ભોજનની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે હરતા ફરતા પણ ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરડાનું અથાણું… […]

ચપટીમાં દૂર થશે માથા અને ઘુંટણના દુખાવો, પીઓ કાળામરીની ચા, જાણો બનાવવાની સરળ રીત

જે લોકોને સવાર-સાંજ ચા પીવાની આદત છે તેમના માટે કાળામરીની ચા વરદાન સમાન છે. આ ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી માથાનો દુખાવો, ઢીંચણના દુખાવા સહિતની બીમારીઓ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાળામરી વાળી ચા… સામગ્રી ૨ કપ – પાણી ૧ ચમચી – કાળામરી પાવડર ૧ નાનકડો […]

ઠંડીમાં ખુબજ ગુણકારી છે ગાજર બીટનો જ્યુસ, શિયાળામાં કરો ભરપુર સેવન, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શાકમાર્કેટમાં અલગ અલગ ભાજી અને શાક આવવા લાગ્યા છે. દરેકના ઘરે હાલ જ્યુસ,સુપ અને શિયાળુ વસાણાઓ બનવા લાગ્યા છે. આ વખતે કોરોનાકાળ વચ્ચે દરેક પરિવારના સભ્યની વિશેષ કાળજી લેવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તૈયાર જ્યુસના બદલે તાજો ફળો અને શાકભાજીનો જ્યુસ પીવાથી ખુબજ ફાયદો થશે આજે આપણે ફટાફટ બનતો […]

શિયાળામાં રોજ ખાઓ મેથીના લાડુ, સાંધાના દર્દમાંથી મળશે રાહત, જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે. જાણો મેથીના લાડુ બનાવવાની […]

ઘરે જ બનાવો લીલા લસણથી ભરપૂર સ્વાદિષ્ટ વઘારેલો રોટલો, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખાવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય વઘારેલો રોટલો.. સામગ્રી […]

સ્વાસ્થ્ય માટે હેલ્થી અને ટેસ્ટી છે શાકનો આ ખાસ સૂપ, ફૂલગુલાબી ઠંડીમાં રાખશે તમારો ખ્યાલ, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. તો તમે પણ આજે ટ્રાય કરી લો આ વટાણા અને મકાઈનો સૂપ. માર્કેટમાં આ બંને ચીજો સીઝન […]