Browsing category

યુટિલિટી ડેસ્ક

5 વર્ષથી નાના અને મોટા બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય? જાણો સંપૂર્ણ વિગત

આધાર એ આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. વડીલોથી લઈને બાળકો સુધી ઘણી જગ્યાએ આ ફરજિયાત થઈ ગયું છે. સ્કૂલમાં એડમિશન સહિત અનેક જગ્યાએ બાળકોનું પણ આધાર કાર્ડ માગવામાં આવે છે. ઘણા લોકોને બાળકોનું આધારકાર્ડ કેવી રીતે અને ક્યાં બનાવવું એ અંગે જાણ નથી હોતી. આજે અમે આ વિશે તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. […]

પર્યાવણ પ્રેમી યુવકની અનોખી પહેલ, ઝીરો વેસ્ટ દુકાન બનાવવા માટે ગ્રાહકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલનો સ્ટ્રો આપે છે

વર્તમાન સમયમાં શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. એકલા બેંગલુરુ શહેરમાં જ દરરોજ 3થી 5 હજાર ટન સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ સુધારવા માટે સૂકા અને ભીના કચરાને અલગ કરવા જરૂરી છે. કમનસીબે સ્વેચ્છાએ આ કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. તેમાંના એક છે બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં રહેતા 45 […]

જો તમારી પાસે પણ જૂની અને ફાટેલી નોટો હોય તો આ નોટો કોઈપણ બેંકની બ્રાંચમાં બદલાવી શકાય છે, બેંક આ ગાઇડલાઇન ફોલો ન કરે તો કાર્યવાહી થઈ શકે

ઘણીવાર શોપિંગ કરતી વખતે કે નાણાની લેવડ-દેવડમાં જૂની અથવા ફાટેલી ચલણી નોટો આપણી પાસે આવી જાય છે, જે ક્યાંય વટાવી શકાતી નથી. જો તમારી પાસે પણ આવી જૂની અને ફાટેલી નોટો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ચલણી નોટો બદલાવી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકેં (RBI) આ નોટો બદલવા માટે સુવિધા પણ આપી […]

બેંક હવે સમય પહેલાં લોનની ચુકવણી પર નહીં લઈ શકશે વધુ ફી: RBIએ આપી રાહત

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંક અથવા વગર બેન્કિંગની નાણાકીય કંપનીઓ, સામાન્ય ઉપભોક્તાઓ દ્વારા ફ્લોટિંગ દર પર લીધેલી લોનને સમય પહેલાં ચૂકવણી કરીને લોન પૂરી કરી દે તો તેના પર વધારોનો કોઈ ચાર્જ નહીં લાગે. RBI એ શુક્રવારે 2 અલગ અલગ સૂચનાઓ જાહેર કરીને બેંકો અને NBFCને આ સંદર્ભમાં વસૂલવામાં આવતા ચાર્જ પર સ્પષ્ટતા […]