બુદ્ધ પોતાના શિષ્યોની સાથે કોઈ ગામમાં જઈ રહ્યા હતા, તેમને રસ્તામાં ઘણા બધા ખાડા દેખાયા, એક શિષ્યે બુદ્ધને પૂછ્યુ કે આ ખાડાનું રહસ્ય શું છે? પછી બુદ્ધે જણાવ્યું રહસ્ય. વાંચો સંપૂર્ણ સ્ટોરી
બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને જગ્યા-જગ્યાએ ઘણાંબધા ખાડા દેખાયા. મહાત્મા બુદ્ધનો એક શિષ્ય આ ખાડાને જોઇને વિચારવા લાગ્યો કે તેનું રહસ્ય શું છે? તેણે પોતાના ગુરુ બુદ્ધને પૂછ્યુ કે તથાગત કૃપા કરી મને આ ખાડાનું રહસ્ય જણાવો, એક સાથે આટલા બધા […]