યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે ગાંધારીને મળવા ગયા તો શું થયું હતું? જાણો
મહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ છે. આજે અમે તમને યુધિષ્ઠિર સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યા છે, જે આ મુજબ છે – […]