ખેડૂતનો વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો, તેણે વિચાર્યુ કૂવો ઊંડો છે અને ગધેડો ભારે, તેને કાઢવો મુશ્કેલ છે એટલે કૂવામાં માટી નાખીને ગધેડાને દફન કરી દઉં છું, ગામના લોકોએ પણ કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યુ, જાણો પછી શું થયું?
પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂત પાસે વૃદ્ધ ગધેડો હતો. એક દિવસ તે ગધેડો ઊંડા અને સુકાં કૂવામાં પડી ગયો અને જોર- જોરથી ચીસો પાડવા લાગ્યો. ગધેડાની ચીસો સાંભળીને ખેડૂત ઘરેથી બહાર આવ્યો. તેણે સંપૂર્ણ સ્થિતિ જોઇ. કૂવો ખૂબ ઊંડો હતો અને ગધેડો ખૂબ ભારે હતો. તેણે અંદાજ લગાવ્યો કે ગધેડાને બહાર કાઢવો અશક્ય નથી પરંતુ […]