Browsing category

બોધકથા

એક આળસું વ્યક્તિને તેની પત્નીએ કહ્યું કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દઉં, આખો દિવસ ભટક્યા પછી પણ પતિ કંઈ કમાઇ ન શક્યો, ઘરે પાછા આવતી વખતે તેને એક મરેલો સાપ દેખાયો, તેણે એક લાકડીમાં સાપને લટકાવ્યો અને ઘરે લઈ ગયો

એક વ્યક્તિની પત્ની ખૂબ દુઃખી હતી કારણ કે તેનો પતિ આળસું હતો અને કંઈ પણ કામ નહોતો કરતો. એક દિવસ મહિલાએ તેના પતિને ઘરેથી નીકળતી વખતે કહ્યુ કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો હું ઘરે નહીં ઘૂસવા દઉં. પતિ પણ પત્નીના ગુસ્સાની સામે કંઈ બોલી ન શક્યો. તે ઘરેથી નીકળ્યો. આખો દિવસ […]

દીકરાને એન્જિનિયર બનાવવાની ઝંખનામાં માતા-પિતાએ તેનું એડમિશન બીજા શહેરના પ્રસિદ્ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવી દીધું, એક દિવસ જ્યારે માતા-પિતા દીકરાને મળવા ગયા તો તેની ડાયરી વાંચીને રડવા લાગ્યા, એવું શું લખ્યું હતું દીકરાની ડાયરીમાં?

માતા-પિતા પોતાના દીકરાને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા. એન્જિનિયરિંગની તૈયારી માટે માતા-પિતાએ દીકરાનું એડમિશન બીજા શહેરના પ્રસિદ્ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવી દીધુ. યુવક અભ્યાસમાં એવરેજ સ્ટૂડન્ટ હતો પરંતુ માતા-પિતાની ખુશી માટે તે પણ દિવસ-રાત મહેનત કરતો હતો. જ્યારે દીકરાનો જન્મદિવસ આવ્યો તો માતા-પિતાએ વિચાર્યુ કે દીકરાના હોસ્ટલમાં જઈને તેને સરપ્રાઇઝ આપીએ. આવું વિચારીને દીકરાને જણાવ્યા વિના માતા-પિતા […]

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની ઝગડી રહ્યાં હતાં અને જોર-જોરથી બૂમો પાડી રહ્યાં હતાં, આ જોઇ સંતે તેમના શિષ્યોને પૂછ્યું કે લોકો ગુસ્સામાં બૂમો કેમ પાડે છે? જાણો શિષ્યોએ શું જવાબ આપ્યો

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની વાત કરતાં-કરતાં એકબીજા પર ગુસ્સે થઈ ગયાં અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યાં. આ જોઇને સંતે શિષ્યોને પૂછ્યું કે, ગુસ્સામાં લોકો એકબીજા પર ગુસ્સે કેમ થાય છે? – બધા શિષ્યો થોડીવાર વિચારતા રહ્યા, ત્યારબાદ એકે જવાબ આપ્યો કે ગુસ્સામાં લોકો શાંતિ ખોઇ […]

મહિલાને સમુદ્રના કિનારે રેતી પર મળ્યો ચમકતો પથ્થર. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. આગળ વૃદ્ધ વ્યક્તિએ તેની સામે હાથ ફેલાવ્યો અને બોલ્યો- શું તું મારી મદદ કરી શકે છે? તે મહિલાએ હિરો વૃદ્ધ વ્યક્તિને આપી દીધો. જાણો મહિલાએ શા માટે કિંમતી હીરો વૃદ્ધને આપી દીધો?

એકવાર એક ખૂબ જ સુંદર મહિલા સમુદ્રના કિનારે રેતી પર ફરી રહી હતી. સમુદ્રની લહેરોની સાથે કોઈ એક ખૂબ જ ચમકતો પથ્થર કિનારે આવી ગયો. મહિલાએ તે દુર્લભ જણાતો પથ્થર ઉઠાવી લીધો. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. પરંતુ તેના હાવ-ભાવ પર કોઈ જ ફરક ન પડ્યો. નજીકમાં જ ઊભો એક […]

એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શેઠ પેન્ટરના ઘરે આવ્યો અને તેને ઘણું બધું ધન આપ્યું. પેન્ટરને આશ્ચર્ય થયું, જાણો શેઠે પેન્ટરને કેમ વધુ રૂપિયા આપ્યા?

એક લોક કથા પ્રમાણે કોઈ નદીના કિનારે એક શેઠ રહેતો હતો. તેની પાસે એક નાવ પણ હતી. એક દિવસ તેણે વિચાર્યું કે તેની નાવ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેના પર પેન્ટ કરાવી લેવું જોઈએ. એમ વિચારીને શેઠે તે નાવ એક પેન્ટરને આપી દીધી અને તેની પર નવો રંગ લગાવવા કહ્યું. સાંજ સુધીમાં પેન્ટરે […]

પિતા અને પુત્ર બૂટની દુકાને ગયાં. ત્યાં બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ પૈસાથી દાદાજી માટે નવાં ચશ્મા બનાવી દો. ત્યાર પછી તેઓ બંને કપડાંની દુકાને ગયાં. જાણો ત્યાં શું થયું

એક પ્રસિદ્ધ કથા પ્રમાણે એક પિતા પોતાના નાના પુત્રને બજારમાં લઈ ગયાં. બજારમાં પુત્રને નવાં બૂટ અપાવવાં માંગતાં હતાં, એટલે તેઓ પુત્રને બૂટની દુકાને ગયાં. બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ પૈસાથી દાદાજી માટે નવાં ચશ્મા બનાવી દો. પિતાએ વિચાર્યું કે પુત્ર પોતાના દાદાજીને […]

બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં. જાણો કેમ?

એક લોકકથા પ્રમાણે પ્રાચીન સમયમાં બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં, આ કારણે તેમનું નામ દુઃખી રાખવામાં આવ્યું હતું. ગામના લોકો પોતાની પરેશાનીઓ લઈને આ સંતોના આશ્રમમાં આવતાં હતાં. બંને […]

એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું હમણાં જ ભરી દઉં છું. પણ પછી જે થયું એ આશ્ચર્ય પમાડે તેવું છે જાણો.

લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું. રાજાએ પોતાની પાસે રાખેલાં સિક્કા તે વાસણમાં નાખ્યાં, પરંતુ બધા […]

એક રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજ તો હતો. એક દિવસ તેને પોતાના મહાવતને પગ નીચે કચડીને મારી નાખ્યો. રાજાએ બીજો મહાવત નિમ્યો, હાથીએ તેને પણ કચડી નાખ્યો. જાણો પછી શું થયું.

લોકકથા પ્રમાણે રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજી શકતો હતો. રાજાને તે હાથી ખૂબ જ પ્રિય હતો, એટલા માટે તેની ખાસ દેખભાળ કરવામાં આવતી હતી. જે જગ્યાએ હાથીને રાખવામાં આવતો હતો, તેની પાસે જ ચોરોએ પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ચોર રોજ રાત્રે ત્યાં […]

એક રાજાની પાસે સુંદર બકરો હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે. જાણો પછી શું થયું?

લોકકથા પ્રમાણે એક રાજાની પાસે સુંદર બકરો હતો. તે તેને ખૂબ જ પ્રિય હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે. ઘોષણા કર્યા પછી તે નગરના ઘણા […]