Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પાટડીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઇવરની દીકરી 12માં 2 વિષયમાં નાપાસ થઈ છતાં કોન્સ્ટેબલ બની અને હવે CRPFમાં પસંદગી પામીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે. ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળનો સંઘર્ષ પ્રેરણાદાયી છે. સગરામભાઈ ખાંભલાના 5 સંતાનમાંની ભાવનાએ આર્થિક સહયોગ આપવા આગળનો અભ્યાસ છોડવા પડ્યો હતો પરંતુ સપનું સાકાર કરવા મજૂરીકામ […]

સમાજના પ્રેમ અને ધિક્કાર વચ્ચે આત્મનિર્ભર બનવા સુરતમાં કિન્નરનો પ્રેરણાદાયી સંઘર્ષ, નમકીનની દુકાન ચલાવી મહિને 15 હજારની કમાણી કરે છે

આપણો સમાજ હવે સ્ત્રી,પુરૂષમાં ભેદભાવ ન કરોના નારા લગાવી રહ્યો છે. પરંતુ તે હજુ તેના જોઈએ તેવા પરિણામો મળ્યા નથી ત્યારે અમારા જેવા થર્ડ જેન્ડરની વાત ક્યાં કરવી. પરંતુ મારા જન્મના ત્રણ દાયકા અગાઉ જે સ્થિતિ હતી તે હવે નથી રહી. લોકો અમને સ્વિકારે છે. ઘણા ધિક્કારે છે. પરંતુ અમે પણ સમાજનો જ એક ભાગ […]

ખુદ અશિક્ષિત હોવા છતાં આ ગંગા સ્વરૂપ બહેને 5 સંતાનને કાળી મજૂરી કરીને ભણાવ્યાં, બે દીકરી બની પોલીસ

ઘરના એકમાત્ર કમાનાર મોભીની અચાનક ચીર વિદાય થઇ જાય, પાછળ 4 પુત્રીને ઉછેરવાની જવાબદારી શીર પર આવી જાય અને એક બાળક ગર્ભમાં ઉછેરતું હોય ત્યારે તે મહિલાના દુ:ખની કલ્પના કરવી મુશ્કેલ છે. ભલભલા ભાયડા પણ આવી આપત્તિનો સામનો કરવામાં હામ હારી જતા હોય છે ત્યારે અબળા કહેવાતી એક નારી ‘મર્દાની’ બનીને દુ:ખના તૂટી પડેલા પહાડ […]

6 મહિના પહેલાં ટિકટોક જેવી એપ લોન્ચ કરી, 50 લાખ ડાઉનલોડ્સ પણ થયા; હવે દર મહિને કરે છે લાખોની કમાણી

આજે વાત કરવાની છે પ્રયાગરાજમાં રહેતા રાહુલ કેસરવાનીની. રાહુલે એન્જિનિયરિંગ કર્યા બાદ અનેક કંપનીઓમાં સારી સેલેરી પર કામ કર્યું. પરંતુ, તે કંઈક ઈનોવેટિવ કરવા ઈચ્છતા હતા, જેનાથી તેની ઓળખ બને. ગત વર્ષે મે-જૂનમાં તેઓએ એક ઓનલાઈન ટનાટન એપ લોન્ચ કરી. આ એપ ટિકટોક જેવી જ છે, જે હવે ઘણી જ પોપ્યુલર પણ થઈ ગઈ છે. […]

મહિલાઓ માટે 3 બાળકોની માતા છે પ્રેરણા સમાન : પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની, હેવી વ્હીકલ્સ ચલાવવાનું સપનું પૂરું કરવામાં પતિએ મદદ કરી

ત્રણ બાળકોની માતા પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ ફીમેલ પેસેન્જર ડ્રાઈવર છે. તેણે જમ્મુથી કઠુઆ વચ્ચે બસ ચલાવીને ઘણી મહિલાઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂજાએ કહ્યું, તે હંમેશાં બસ કે ટ્રક ડ્રાઈવર બનવા માગતી હતી. હેવી વ્હીકલ્સ ચલાવવું બાળપણથી તેનું સપનું હતું. તેનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ખેડૂત હતા અને […]

યુરોપ કરતા પણ ખુબ જ સુંદર છે ભારતનું આ ગામ, ફોટો જોતા જ તમને પણ થઈ જશે ફરવા જવાની ઈચ્છા

કેરળ (Kerala)માં હાલમાં એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જે ઘરોની વચ્ચે છે. જેમાં ગાડી ચલાવવાની મનાઈ છે. માત્ર લોકોને ચાલીને જવાની જ છુટ છે. આ માત્ર કેરળ(Kerala)ના પારંપરિક ઘરોની વચ્ચે આધુનિક નિર્માણનો ખુબસુંદર નમુનો છે. જોતા એવુ લાગે છે કે આપણે ક્યાંક યૂરોપીય દેશોમાં આવી ગયા છીએ. કેરળના પ્રવાસન મંત્રી(Turism Minister)એ તેનું ઉદ્ઘાટન કર્યુ […]

દીકરો-દીકરી એક સમાનનો સંદેશ આપતા ત્રણ હેર સલૂનના માલિકે દીકરીનાં જન્મ પર એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા

ગ્વાલિયરમાં એક હેર સલૂનનાં માલિકે તેમની દીકરીના જન્મની ખુશીમાં એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા. બે ભાઈઓ સલમાન અને અરબાઝ ખાન સાથે મળીને આ સલૂન ચલાવે છે. તેઓ પોતાના પ્રયત્નોથી સંદેશ આપવા માગે છે કે, માત્ર દીકરો જ નહિ પણ દીકરીના જન્મ વખતે પણ ઘર-પરિવારમાં ખુશીઓ આવે છે. 4 જાન્યુઆરીએ તેમણે સલૂનમાં ફ્રી હેર […]

કરજણના શિક્ષિકાએ પોતાના મોપેડને જ બનાવ્યો શાળાનો ક્લાસ રૂમ, બાળકોનાં ઘરે જઈને કરાવે છે અભ્યાસ

કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ વગર વંચિત રહી જાય છે, ત્યારે કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરાવતા પ્રિયતમાબહેને […]

ડિપ્રેશનમાં ગયેલા લોકોની વાત સાંભળવા 22 વર્ષના એન્જિનિયરિંગ સ્ટૂડન્ટની અનોખી પહેલ, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’

પુણે શહેરના ફરગ્યુસન કોલેજ રોડ પર 22 વર્ષનો એક એન્જિનિયરિંગનો વિદ્યાથી એક પ્લેકાર્ડ લઈને ઊભો રહે છે. જેના પર લખવામાં આવ્યું હોય છે, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’ તે જોઈને ત્યાંથી પસાર થતા લોકોની નજર થોડીક સેકન્ડ માટે તેના પર રોકાય જાય છે અને ચાલીને જતા લોકોના સ્પીડ આપોઆપ જ […]

સાંસદના ડ્રાઇવરે લોકડાઉનમાં નોકરી ગુમાવી તો રાજમા-ભાત વેચવા લાગ્યા; હવે મહિને એક લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પાસે કારમાં ફૂડ સ્ટોલ લગાવીને 35 વર્ષના કરણ કુમારની કહાનીમાં દુઃખ, નિરાશા અને એમાંથી બહાર નીકળવાની વાત છે. કરણ અને તેમનાં પત્ની અમૃતા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ વિસ્તારમાં એક સર્કલ પાસે પોતાની અલ્ટો કારમાં રાજમા-ભાત, કઢી-ભાત અને રાયતું વેચી રહ્યાં છે. દરરોજ સવારે ફરીદાબાદથી ખાવાનું બનાવીને લાવે છે. અહીં આવીને પોતાની કારની બાજુમાં […]