Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પંચર કરતા પિતાનો પુત્ર ઢાબા પર રુ. 150ની નોકરી કરતો હતો આજે છે 1.5 કરોડની કારનો માલિક, જાણો તેની સફળતાની કહાની..

કહેવાય છે કે ભાગ્ય ઉંટ જેવું છે તેને જોઈને કોઈ અંદાજો ન કરી શકે કે તે કઈ તરફ વળીને બેસશે. આજે જે લોકો બીજાની દુકાનોમાં, કંપનીમાં અને મકાનમાં થોડા રુપિયા માટે જાત ઘસી રહ્યા છે તે કાલે દરેક પ્રકારે પોતાનિ હેસિયતથી અનેક ગણા મોટા બની જઈ શકે છે. આમ તો સમયની ગાડીને કોઈ સ્ટેરિંગ નથી […]

આ છે ગુજરાતની આત્મનિર્ભર નારી: રાજકોટમાં પતિના વિચારને પત્નીએ સાકાર કર્યો, કારમાં સોલર પેનલ લગાવીને ઝેરોક્સના કામથી શરૂ કરી કમાણી

કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. 21મી સદીની મહિલા તો ઘર ચલાવવા માટે હવે પુરુષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટની આત્મનિર્ભર મહિલા અવનિબેન સદાવ્રતીની, જેમણે પરિવારને આર્થિક સધ્ધરતા પૂરી પાડવા કારમાં સોલર પેનલ લગાડી ઓફિસ […]

24 વર્ષની છોકરીને પેટ્રોલનું ટેન્કર ચલાવતી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા! એક દિવસમાં 300 કિલોમીટર ચલાવે છે ટ્રક

MComનો અભ્યાસ કરતી 24 વર્ષની દેલિશા દાવિસને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. તે ટુ વ્હીલર શીખ્યા બાદ ફોર વ્હીલર પણ શીખી ગઈ, પરંતુ તેને તો કંઈક અલગ જ કરવાની ધગશ હતી. દેલિશાના પિતા 42 વર્ષથી ટ્રક ચલાવે છે, અને પિતાના પગલે દીકરીને પણ ટ્રકના સ્ટિયરિંગ પર હાથ અજમાવવો હતો. પિતાએ પણ દીકરીને તેના માટે પૂરો […]

વડોદરાની આ યુવતી ગરીબ અને મધ્યમ વર્ગની 10 હજારથી વધુ દીકરીઓની રૂ. 1 કરોડની ફી ભરશે, 151 દીકરીઓની ફી ભરવાથી શરૂઆત કરી હતી આજે 34 હજારથી વધુની ફી ભરે છે

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખી પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે […]

ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુ યુવાન બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરીને મહિને 90 હજારની કરે છે કમાણી

જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

10 વર્ષ જેમને ‘સર’ કહીને સેલ્યૂટ કરતો હતો, હવે તે ઓફિસર કરી રહ્યા છે સલ્યૂટ, વાંચો સફળતા કહાની

જો કોઈ બાળક આજથી 15 વર્ષ પહેલા 51 ટકા ગુણ સાથે 10મું પાસ કરે છે અને પછી અગિયારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી, 12મા ધોરણમાં 58 ટકા ગુણ સાથે પાસ થાય છે, તો 2010માં તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બને તે તેના માટે એક મોટી સિદ્ધિ જ કહેવાય. જોકે, ફિરોઝ આલમ નામનો આ કોન્સ્ટેબલ દસ વર્ષ પછી […]

આંધ્રપ્રદેશનાં કડાપા શહેરની ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું, 10 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર, પ્રેમથી લોકો ‘કડાપાની મધર ટેરેસા’ કહે છે

મહામારી દરમિયાન એક બાજુ ઘણા ડૉક્ટરે તગડી ફી લઈને પોતાના ખિસ્સા ભર્યા તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં કડાપા શહેરનો ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના ક્લિનિકની ફી 10 રૂપિયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બેડનો ખર્ચ એક દિવસનો માત્ર 50 રૂપિયા છે. નૂરી વિજયવાડાના એક મધ્યમવર્ગીય પરિવારની છે. તેણે કડાપાની ફાતિમા […]

નડિયાદમાં દિકરી કરતા પણ સવાઈ બનીને પુત્રવધૂએ સમાજમાં દાખલો બેસાડ્યો: પેરાલિસિસનો ભોગ બનેલી સાસુની સેવામાં અડીખમ રહેતી બંસરી પટેલ, 5 વર્ષથી પિયરનો ઉંબરો પણ નથી જોયો

‘પુત્રના લક્ષણ પારણાંમાં અને વહુના લક્ષણ બારણામાં’ આ ઉક્તિ નડિયાદમાં સાર્થક બની છે. નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારના ઘરે આભ તૂટી પડ્યો તેવા સંજોગો ઉભા થયા હતા. જોકે, તે સમયે પુત્રવધુએ પોતાની ફરજ અદા કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. જે આજની સ્ત્રીઓએ શીખવા જેવો છે. અકસ્માતમાં પેરાલીસીસનો ભોગ બનેલા સાસુની સેવામાં જોતરાયેલી પુત્રવધુ છેલ્લા પાંચ […]

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર બન્યું ડિજિટલ, ગામમાં ફ્રી વાઇફાઇ સુવિધા, અંડર ગ્રાઉન્ડ વીજ અને કેબલ લાઈન, RCC માર્ગ, પેવરબ્લોક સહિતની સુવિધા NRI દાતાઓની મદદથી બનાવી છે

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર ડિજિટલ બન્યું છે. 10 વર્ષ પહેલા ગામમાં 10 વાહનો હતા, આજે 200થી વધુનો આકડો પાર કર્યો છે. ગામનો વિકાસ આકાશને આંબી રહ્યો છે. શહેરોમાં નથી મળતી તેવી સુવિધાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. ગામમાં વીજ વાયર, ટેલિફોન વાયર, અન્ય કેબલો અન્ડરગ્રાઉન્ડ કરાયા છે, ગામમાં RCC રોડ, પેવર બ્લોક, […]

પોલીસ જવાનના સંઘર્ષની કહાની: અકસ્માતમાં બંને પગ કપાયા, આપઘાતનો પણ વિચાર કર્યો, અને આજે 35 KMનો પ્રવાસ ખેડીને નોકરી કરે છે જવાન

કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે કે હિંમત કરો તો મદદ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે. આ એક એવા પોલીસ (Police) જવાનની વાત છે જેણે એક અકસ્માત (Accident)માં પોતાના બંને પગ ગુમાવી દીધા છે. જે બાદમાં લાચાર બની ગયેલો જવાન ડિપ્રેશન (Depression)માં ચાલ્યો ગયો હતો. જોકે, પત્ની અને પરિવારે એટલી […]