કચ્છના જંગલની રાણીઓ: વન્યજીવોથી ધ્રૂજતી નથી, શિકારીઓને ધ્રુજાવે છે
જંગલ નામ પડતા જ મનમાં ભયનું ચિત્ર ઉપસી આવે,કારણ કે કુદરતી સૌંદર્ય સાથે ત્યાં ખતરનાક વન્યજીવોનો પણ સામનો કરવો પડતો હોય છે. કચ્છના વનખાતાંમાં ફરજ બજાવતી આંગળીના વેઢે ગણાય તેટલી મહિલાઓ હાલ દેશના વિશાળ સરહદી જિલ્લાનું જંગલ સંરક્ષણ કરવા દિવસ રાત મહેનત કરી રહી છે. આજે તેમાંની કેટલીક એવી વનરક્ષકની વાત કરવી છે,જે કરવામાં કદાચ […]