Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

એક સમયે USમાં રહેવા નહોતું ઘર, આજે 42 હોટેલના માલિક છે આ પટેલ

જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. અમેરિકાના ન્યુયોર્કમાં અરૂણભાઈ સ્ટડી કરતા હતા અને તેમના પિતા સેટલ થવા મથતા હતા. દરમિયાન પિતાનું અવસાન થતા […]

દરેક પરણીત પુરુષ અચૂક વાંચે અને પોતાની પત્ની ને વંચાવે

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….” હજુ તો […]

રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ […]

સોરઠીયા પરિવાર નો આ લાડકવાયો સોરઠ પંથક નો સાચો સિંહ બનીયો …

હિમતે મર્દા તો મદદે ખુદા…………સૌરાષ્ટ્ર નું નામ રોશન કર્યું ……….. ઘટ માં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ અણ દીઠેલિ ભોમ પર યૌવન માંડે આંખ ભોજપરા ગામ નો યુવાન પિતા પરબત ભાઈ ના સ્વપ્ને ને સાકાર કરવા ફિલિપાઇન્સ માં ડોક્ટરી ડીગ્રી હાસલ કરી ડોક્ટર બનીયો. ગુજરાત માં સૌરાષ્ટ્ર નું વિશેષ મહત્વ રહયું છે ત્યારે સૌરાષ્ટ્ર […]

લાખો રુપિયાના ખર્ચે મંદિરો શા માટે ?? કદી વિચાર્યું છે?

જયારે જયારે હિન્દુ ધર્મનું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સ્થાપાય છે ત્યારે ઘણા માણસો તે વાત સાંભળીને આનંદિત થતાં હોય છે. પરંતુ ઘણા માણસો આ સમાચાર સાંભળે છે અને તેમના હૈયામાંથી વરાળ નીકળવા લાગે છે… લાખો રુપિયાના ખર્ચે મંદિરો શા માટે ? આવો પ્રશ્ન ઘણા માણસોના મગજમાં ચાલતો હોય છે ? મંદિરો પાછળ શા માટે ખર્ચો […]

આ ખેડૂતને નથી નડતી મંદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરે છે લાખોની કમાણી

બનાસકાંઠામાં બટાકાની ખેતી મુખ્ય છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી મંદી ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 22 એકરમાં બટાકાની ખેતી કરી રૂ. 14 લાખના ખર્ચ સામે રૂ. 35 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. આમ ચાર માસમાં જ અધધધ કહી શકાય તેટલો રૂ. 21 લાખનો નફો […]

બેંકનું 500 કરોડનું દેણું મિલકત વેંચી ચૂકતે કરનાર મુઠ્ઠી ઉંચેરો મા’ણા મનજીભાઇ ધોળકિયા

રોજ સવાર પડતાની સાથે જ એક કૌભાંડના સમાચાર આપણી નજર સામે આવી જાય છે. નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા.આ તમામ કૌભાંડીઓ દેશમાં બેંક સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે. ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતના ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયાની. આ ગુજરાતીએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચૂકતે કર્યું છે. સુરતના […]

કડવુ છે પણ સત્ય છે… દરેક લોકો અચૂક વાંચે..

આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જાશે ? આવો સમજિયે કે વાસ્તવિકતા શુ છે. જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે. આમાં હુ 35-40 […]

આપઘાત કરતા પેહલા સો વાર વિચારવું…

હ્રદય ને સ્પર્શી જાય એવી વાત તે એક ગરીબ માણસ હતો, તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને… તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું, દીકરી રાજ્ય માં પ્રથમ આવી… પિતા : હું આજે […]

કબૂતરો સાથે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડનાર કાલાવડના 2 પટેલ યુવકોની અનોખી સેવાની કહાની

કૌશિક ડોબરીયા અને મનીષ અજુડીયા નામના બે પતંગરસિયા પટેલ યુવાનો ને પતંગ નો પ્રેમ છોડાવી ને કબૂતરો માટે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડી દીધો ….ની એક ઘટના જામનગર જિલ્લા ના કાલાવડ ગામ માં બે પટેલ મામા-ભાણેજ ની જોડી આજે ફક્ત એક ઘાયલ કબુતર ની સેવા કરતા કરતા 175 જેટલા કબૂતરો […]