Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આ પટેલ MBBSમાં ના લઈ શક્યા એડમિશન અને પછી બન્યા કલેકટર

પાટણ: 2009માં સિવિલ સર્વિસ એક્ઝામમાં સાબરકાંઠાના હિંમતનગરના વતની આનંદ પટેલે 32મો રેન્ક મેળવ્યો હતો જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબર મેળ્યો હતો. તેમણે તેમના પ્રથમ ટ્રાઈલમાં જ યુએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. આનંદ પટેલનું પહેલું પોસ્ટિંગ ભુજમાં હતું જ્યારે આજે પાટણ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત 2016માં ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી તરીકે એવોર્ડ પણ મળ્યો […]

દંતેવાડાના યુવાનની દીર્ઘદ્રષ્ટિનું ખેડાણ, સમૃદ્ધિના સરનામે હજારો ખેડૂત

કૃષિપેદાશને જ્યારે યુવાદ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામ ઘણાં હકારાત્મક મળ્યાં છે તેના અનેક ઉદાહરણ આપણાં દેશમાં મળે છે. સામાન્ય સમજણ એવી છે કે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોનું ભરણપોષણ થાય પણ માલામાલ ન થાય. પણ જ્યારે જ્યારે સામુદાયિક ઉદ્દેશ સાથે ખેતી જોડાઇ ત્યાંત્યાં આ ચમત્કાર જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં જ્યાં નકસલગ્રસ્ત વિસ્તાર દંતેવાડાનું નામ પડે ત્યાં […]

ગુજરાતનું એક એવું ગામ જ્ચાં કચરો આપનારને અપાય છે ભેટ

વિસનગર: વિસનગરના કાંસા ગામના સરપંચ ભરતભાઇ પટેલે સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા અમલમાં મૂકેલો વિચાર રંગ લાવ્યો છે. અગાઉ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતાં આખા ગામમાંથી માંડ બેથી ત્રણ ટ્રેક્ટર એકત્ર થતો હતો. હવે સાતથી આઠ ટ્રેક્ટર કચરો ભેગો થઇ રહ્યો છે. ટ્રેક્ટરમાં કચરો નાખનારને સરપંચ દ્વારા બાળકોને ઉપયોગી બને તેવી પ્રોત્સાહક ભેટ આપવામાં આવે છે. […]

ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ પરીક્ષણ કરતા હતા ત્યાં આ પટેલની દીકરી કરે છે સંશોધન

ભારત સરકારના રક્ષા મંત્રાલયના નેજા હેઠળ કામ કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં માધાપરની 25 વર્ષીય યુવતી સ્વાતિ ખોખાણીની સંશોધક તરીકે પસંદગી કરાઈ છે,ગુજરાતભરમાંથી તે એક માત્ર પસંદગી પામી છે. ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ પરીક્ષણ કરતા ત્યાં સ્વાતિ કરે છે સિમ્યુલેશન​ ભુજના જોડિયા ગામ માધાપરમાં મજૂરી કામ કરી પેટિયું રડતા પિતાની દીકરીએ આ સફળતા હાંસલ […]

ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત…

દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત… 1. મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા… મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા ગુજરાતના અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામના રહેવાસી ઈસ્લામભાઈ રહીમભાઈ શેરૂ બીકોમ સુધી […]

આ ખેડૂતે યુ ટ્યૂબ પરથી લીધો ખેતીનો આઇડીયા, 25 હજાર રોકી મેળવે છે લાખો

ડીસાના રાણપુરના ખેડૂતે ગયા વર્ષે 10 ગુઠામાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી. અને આ વર્ષે 15 ગુઠામાં મલ્ચીંગ તેમજ ક્રોપકવરથી ચોળીની ખેતી કરી છે અને 25 હજારના ખર્ચ સામે પાંચ થી લાખ મળવાની સંભાવના છે. આમ બનાસકાંઠાના ખેડૂતો અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો […]

અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે બાળકોની મિત્રતા બંધાય છે. આવા શિક્ષક સાથે કોણ ભણવા ન માંગે એ સૌ કોઈ કહે છે. મૂળ […]

આ છે ગુજરાતનું મોડેલ LED ગામ: મોટા શહેરોની સુવિધાઓ પડે ‘ઝાંખી’

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ત્યારે તેઓએ તમામ ગામડાઓને ઓપ્ટીકલ કેબલથી જોડીને ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ગામડાઓ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ગુજરાતનાં માણસા તાલુકાનું અમરપુરા ગામે વડાપ્રધાનની આ કલ્પના સાકાર કરી છે. વડાપ્રધાને એલઈડી લાઈટ વાપરવા માટે લોકોને અપીલ કરી છે, સાથે તેનાં માટે સરકારી યોજનાઓ પણ બનાવી છે. પણ […]

પર્યાવરણપ્રેમી પટેલનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું. જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ […]

આ પટેલે શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ: 1 એકરમાં પકવ્યા 1900 મણ રીંગણાં

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ છે ત્યારે કતપુર ગામના એક જાગૃત ખેડૂતે આ વર્ષે એક એકર જમીનમાં કાળા રીંગણનું વાવેતર કરી આઠ માસમાં 1900 મણ રીંગણનો પાક ઉતારીને પોતે માલામાલ થઇ ગયા છે. – ગામના અન્ય ખેડૂતો પણ શાકભાજી પકવે છે પણ આ શિક્ષક નવો પ્રયોગ આ અંગે વ્યવસાયે શિક્ષક અને […]