Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઈ કર્મચારી બની RAS અધિકારી: લગ્નના 5 વર્ષ બાદ પતિએ છોડી, 2 બાળકોની જવાબદારી ઉપાડતાં ઉપડતાં અભ્યાસ પૂર્ણ કર્યો

RAS-2018 (રાજસ્થાન પ્રશાસનિક સેવા)માં મહેનત અને લગનના જોરે નાના ગામડાંના લોકોએ પણ પોતાના નામના પરચમ લહેરાવ્યા છે. જીવનમાં આવતી પરેશાનીઓને પડકાર તરીકે જોઈ અને પોતાની યોગ્યતા પુરવાર કરી. આ અભ્યર્થિઓમાં એક છે આશા કંડારા. નગર નિગમમાં કાર્યરત આશાએ રસ્તાઓ પર ઝાડું લગાવ્યું, 2 બાળકોની સારસંભાળા કરી, અને આટલી જવાબદારી વચ્ચે પણ તેને મન લગાવીને અભ્યાસ […]

ખેડૂતની પાંચ દીકરીઓએ માતાપિતાનું નામ કર્યું રોશન: એક સાથે 3 દીકરીઓ બની RAS ઓફિસર, 2 પહેલાં જ બની ચૂકી હતી

ભણેલા-ગણેલા માતાપિતા નાનપણથી જ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે અને તેમનું બાળક મોટું થઈ તેમાં સફળતા મેળવે તે સમજી શકાય તેવી બાબત છે. જોકે, રાજસ્થાનમાં માત્ર આઠમા ધોરણ સુધી ભણેલા પિતા અને અભણ માતાએ પોતાની પાંચ-પાંચ દીકરીઓને ક્લાસ-1 અધિકારી બનાવી આખા ગામમાં વાહવાહી મેળવી છે. મંગળવારે રાજસ્થાનમાં RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)નું પરિણામ જાહેર થયું […]

રાજકોટમાં પુત્રના નિધન બાદ સાસુ-સસરાએ પુત્રવધૂને દીકરીની જેમ સાસરે વળાવી, પુત્રવધૂનું કન્યાદાન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો

દિવસે ને દિવસે સાસરિયાંના ત્રાસના અનેક કિસ્સાઓ વધતા જાય છે, પરંતુ રાજકોટમાં સમાજ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મોત બાદ સાસુ-સસરાએ માતા-પિતા બની પુત્રવધૂનું કન્યાદાન કર્યું હતું. પુત્રવધૂનાં માતા-પિતા પણ હયાત નથી ત્યારે સાસરિયાંએ જ માવતર બની લગ્ન કરાવ્યાં હતાં. સાસુ-સસરા ધ્રુસકે ધ્રુસકે રડી કહ્યું હતું કે તમામ લોકો વહુને દીકરીની જેમ જ […]

દેશની સેવા કરવા માટે વિદેશની નોકરી છોડીને બન્યા IPS; ક્યારેક રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ ભણાવ્યાં

UPSCની પરીક્ષા પાસ કરવી સહેલી નથી. આ માટે ખૂબ મહેનત કરવી પડે છે. જોકે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવત પ્રમાણે માથાની ચોટલી બાંધીને મહેનત કરનારો આ અઘરી પરીક્ષા પાસ કરીને દેશની સેવા કરતા હોય છે. હરિયાણાના પૂજા યાદવની કહાની પણ કંઈક આવી જ છે. પૂજા યાદવે એમ.ટેકનો અભ્યાસ કરીને કેનેડા અને ત્યારબાદ જર્મનીમાં નોકરી […]

ભૂજના યુવકે કર્યો નવતર પ્રયોગ: કોરોનાની મહામારી વચ્ચે દુકાનનો ખર્ચ બચાવવા બનાવ્યું હરતું-ફરતું સલૂન

કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. લોકડાઉન અને કોરોનાની બીજી લહેરના કારણે ધંધાઓ બંધ થતા લોકો પર ખર્ચનું ભારણ વધ્યું હતું. એક તરફ આવક ઝીરો હતી અને બીજી તરફ જીવન જરૂરી ખર્ચ કરવા પડતા હતા. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એક યુવકે દુકાનભાડું બચાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. આ યુવકે […]

તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી પૂર્ણ થયા પછી પણ દોડશે 20 કિમી સુધી

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન તામિલનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. […]

સલામ છે આવા શિક્ષકને: વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલે ઉંટ પર 10 કિમીનું અંતર કાપી ભણાવવા પહોંચે છે શિક્ષક

કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન બાળકોના અભ્યાસને થયું છે. કોરોનાની બીજી લહેર મંદ પડતા 21 જૂનથી રાજસ્થાન સરકારે ઓનલાઈન શિક્ષણ માટે સ્માઈલ-3 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ રાજસ્થાનના થારના રણમાં મોબાઈલ નેટવર્ક એક મોટો પડકાર છે. આવામાં રણની વચ્ચે વસેલા ગામોમાં ઓનલાઈન એજ્યુકેશન બહુ દૂરનું સપનું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

પુત્રીઓ માટે પિતાના સંઘર્ષની કહાની: રાજકોટના રફાળા ગામના હંસરાજભાઈ સોજીત્રાએ રાત-દિવસ ભઠ્ઠીમાં મજૂરી કરી, દીકરીઓને અધિકારી અને IT ઇજનેર બનાવી

રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો હતો. 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા. હંસરાજભાઈ પોતે અભણ પણ એની સમજણ ભણેલા ગણેલાને પણ ભોંઠા પાડે એવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

દાહોદના નાનકડા ગામના મજૂરીકામ કરતા પરિવારનો દીકરો IIT ખડગપુરમાં ભણશે, શ્રમિક આદિવાસી દંપતીના દીકરાની મહેનત રંગ લાવી

આજની ફાઇવ સ્ટાર શાળાઓ કે ટ્યુશન ક્લાસીસની વૈભવી ઇમારતોમાં સુવાક્યો વાાંચવા મળતા નથી. આવા સુવાક્યો હવે સરકારી શાળાઓની દિવાાલો પૂરતા જ મર્યાદિત થઇ ગયા છે. જેમ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે તે સુવાક્ય તમામ શાળાઓમાં સામાન્ય છે. ત્યારે આ જ સુવાક્યને એક ગરીબ અને શ્રમિક પરિવારના ફરજંદે સિધ્ધ કરી બતાવ્યુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

21 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની વયે બની સબ ઇન્પેક્ટર

21 વર્ષની થતા પહેલા જ કેરળ(Kerala)ના તિરુવનંતપુરમના કાંઝીરામકુલમમાં રહેતી એસપી એની (SP Aanie) પતિથી અલગ થઈ ગઈ હતી. એ સમયે તેણીને આઠ મહિનાનું બાળક હતું. એનીના માતાપિતાએ તેણીને ઘરે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં એની પોતાના દાદીના ઘરે રહી હતી. એનીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તમામ પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે […]