Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સમાજમાં જ્યાં સુધી આવા ચાણક્ય સમાન શિક્ષકો હયાત છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ વિદ્યાર્થીને અન્યાય કરી શકે.

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈપણ ભોગે ડોક્ટર બનવું છે. […]

સવજીભાઇ ધોળકિયાએ કંપનીના કર્મચારીઓને અકસ્માતથી બચવા 12 હજાર હેલ્મેટની ભેટ આપી

જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં 142 લોકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેમાંથી 41 રાહદારી અને 58 લોકો માત્ર હેલમેટ નહીં પહેરતા મોતને ભેટ્યા હતા. વર્ષ 2008માં હરેકૃષ્ણ ગ્રુપનો એક કર્મચારી દિવાળી વેકેશનની પહેલાં છેલ્લી મીટિંગથી નીકળીને ઘરે જઇ રહ્યો હતો. બોનસથી ખુશખુશાલ આ કર્મચારીને અચાનક વરાછા બ્રિજ પર અકસ્માત નડે છે. હેલમેટના કારણે કર્મચારીનો બચાવ […]

મહારાષ્ટ્ર બાદ હવે, અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની ચૂકતે કરશે લોન

બિગ-બીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે જે ખેડૂતો આપણે ખાતર પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દે છે તેમને થોડી મદદ કરવાથી અપાર સંતોષની લાગણીનો અનુભવ થાય છે. હજી આ કિસાનો માટે ઘણુંકરવાનું રહે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ સહાય માટે લોકોએ આગળ આવવું જોઇએ. હવે, અમિતાભ બચ્ચને જાહેરાત કરી છે કે તેઓ મહારાષ્ટ્ર બાદ ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોનું દેવું […]

દીકરી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી સમસ્ત પટેલ સમાજનું ગૌરવ વધારનાર હિતેષભાઈ પટેલ (કોટડિયા સાહેબ)

સમય સાથે સમાજ બદલાય છે. રિવાજો અને કુરિવાજોમાં માનવી, અટવાય છે. આજે આપણો સમાજ એજ્યુકેટેડ ભલે થયો હોય, પણ કુરિવાજોના નાગચૂડમાં ફસાતો જાય છે. આજે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આજે આ સમાજમાં દીકરા-દિકરીઓની સંખ્યામાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો છે. કારણ કે સ્ત્રી-ભૃણ હત્યા જેવાં મહા ભયંકર રાક્ષસે માથું ઉંચકયું. થોડા વર્ષોમાં […]

ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી. હાર માનીને નિરાશ થવાની બદલે યુપીએસસીની પરીક્ષાની તૈયારીના આધારે એમણે જીપીએસસીની પરીક્ષા આપી, સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીઅને નાણા વિભાગમાં હિસાબી […]

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી કાંતિભાઇ બી. પટેલે પોતાની અંદાજે 60 કરોડની મિલકત-જમીન અને ચીકુવાડી, દિલ્હી સ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. તેનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. અમદાવાદના એક પરા એવા ચાંદલોડિયા ખાતે 1967ના સમયગાળામાં આવીને વસેલાં, ગાંધીવિચારને વરેલાં કલાકાર-શિલ્પી કાંતિભાઈ બી. પટેલે પોતાની અંગત કમાણીમાંથી ખરીદેલી […]

ખેડૂત પુત્રની અનોખી શોધ, ૧ લીટર પેટ્રોલમાં ૧૩૦ કિલોમીટર ચાલતી સાયકલ બાઈકનું નિમાર્ણ કર્યું.

પેટ્રોલ ડીઝલ ના ભાવે દિવસે ને દિવસે વધી રહીયા છે ત્યારે પેટ્રોલ ડીઝલ ના વધી રહેલ ભાવ ગુજરાત માટે નહી પરતું પુરા ભારત માટે ચિંતા નો વિષય બની ગયો છે ત્યારે મહેસાણા ના ટુંડાવ ગામના સામાન્ય પરિવાર ના ખેડૂત ના પુત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે નવીન શોધ કરી છે પેટ્રોલ ડીઝલ ના […]

ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોર્ટ નહીં પરંતુ દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ગુજરાતનું એવું ગામ જ્યાં પેઢી દર પેઢીથી પરંપરાગત સર્વસામાન્ય નિયમો છે. જ્યાં ગામના કોઇ પણ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય મેળવવાનો કંઇક વિચિત્ર નિયમ છે. સવાર પડે પ્રભાતિયા અને મંદીરમાં ઝાલર વાગે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દાતણ અને લોટો લઇ આ મંદીરના દ્વારે બેસી જાય તો મંદીરમાં પૂજા આરતી નથી થતી. સાથે ભગવાનને ભોગ પણ […]

બાળકો માટેની એક એવી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી..

ભારતની એક એવી હોસ્પિટલ જ્યાં કેશ કાઉન્ટર જ નથી તો પૈસા ચુકવવા ની તો વાત જ આવે નહિ… આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે. ઘણી હોસ્પિટલ માં મફત ઈલાજ થાય છે […]

એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને 400 મહિલાઓ રોજ બનાવે છે 40 હજાર અગરબત્તી

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ 11 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 45 લાખ રૂપિયાની અગરબત્તી […]