Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

વડોદરામાં PSIની ઇનામદારીઃ રસ્તા વચ્ચેથી મળી રૂ.1.16 લાખ ભરેલી બેગ, વેપારીને કરી પરત

ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં હજુ પણ ઇમાનદાર પોલીસ જવાનો ફરજ બજાવે છે. આવા જ એક પોલીસ અધિકારીની ઇનામદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવાપુરા પોલીસ મથકના પીએસઆઇને રસ્તા ઉપરથી રૂપિયા 1.16 લાખ ભરેલી મળી આવેલી બેગ તેના મૂળ માલિકને પહોંચી કરી છે. રાત-દિવસ મહેનત કરીને કમાયેલા રૂપિયા પોલીસ મથકમાંથી પરત મળતા વેપારી ગદગદીત થયો હતો. PSIને […]

કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ

કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ યુવકને આ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. એન્યુઅલ ગાલા એવોર્ડમાં એડવાઇઝરી બોર્ડ દ્વારા અલગ […]

ચાર માટલાની આ સ્ટોરી દરેકવ્યક્તિને ઘણું બધું શીખવી જશે

સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ધીરજ ખૂટી જતાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂર આવે છે. મોરલ સ્ટોરી: એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ […]

દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો

“મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ છે કે આપણે ત્યાં વિચારોમાં પણ મંદી ચાલી રહી છે. મહેનત કરીને મેળવવાની માનસિકતાને આપણે […]

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે બનાવે છે. માજીને કોઈ દીકરો નથી, બે દીકરીઓ છે. સાસરે રહેલી દીકરીઓ અને જમાઈ […]

દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !

તમારા પતિ ને પ્રેમ કરો …… તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસની ગાળો અને સ્ટ્રેસથી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળીને ફ્રેશ થવું છે તેને સમય આપો અને તેનું મૂળ ચેન્જ […]

જીવદયા પ્રેમી આ હનુમાન ભક્ત સતત દસ વર્ષથી દર સોમવારે 1700થી વધુ રોટલીથી 500 જેટલા વાંદરાઓનું ભરે છે પેટ

ઇતિહાસમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકેની ઓળખ આપવામાં આવી છે. માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ રહ્યો છે. આ સંબંધની ઝલક આજે 21મી સદીમાં પણ જોવા મળે તો કેવું રહે? અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે સામાન્ય માણસો કરતા કંઈક અનોખો સંબંધ રહ્યો છે. તેઓ દર […]

બળદ બોલ્યો: બળદની કહાની, બળદની જુબાની

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા… હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો…. અને દબાતે અવાજે પુછ્યું…. કેમ છે ભેરૂબંધ……! ઘરે..બધા કેમ છે….? છોકરા શું કરે છે…? આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો… બધા મજામાં […]

ગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન

ગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ ગામને નિહાળવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે અને તેની એક ઝલક પર તેઓ […]

દીકરી અને વહુમાં શું ફર્ક છે ??

દીકરી અને વહુમાં શું ફર્ક છે ?? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ. બધાને વાંચવો ખૂબ જ ગમશે. દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે અને પારખવામાં આવે છે. સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે તે કોઈના ઘરની વહુ બને છે. […]