Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સસરાએ પિતા બનીને કર્યું પુત્રવધૂનું કન્યાદાન, સમાજને સાચી રાહ દેખાડનાર આ પરિવારને સલામ

સાસુ-સસરાએ તેમની વિધવા પુત્રવધૂ માટે છોકરો શોધ્યો અને દીકરીને જેમ ધામધૂમથી તેના લગ્ન કરાવીને સમાજની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. સસરાએ પુત્રવધૂના પિતાની ભૂમિકામાં રહીને પોતાના હાથે કન્યાદાન કર્યું અને અન્ય પરંપરાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ તેમણે પુત્રવધૂને તેના નવા સાસરે ભીની આંખે વિદાય આપી. પુત્ર સાથે 2014માં થયા હતા લગ્ન – બાલાવાલા રહેવાસી વિજય […]

પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવી વાત

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે. હું કંટાળી ગયો છું . ઓફિસે થી સાંજે ઘરે આવવાનું મન થતું નથી. હું શું કરુ એવું કોઈ યંત્ર આપો જે લગાવવા થી મારા ઘરમાં શાંતી રહે મારી મ્મમી અને મારી પત્ની પ્રેમ […]

અમૂલ ડેરીની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલ કોણ હતા?

‘ધ ખેડા ડિસ્ટ્રિક કૉઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ’ વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે. યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેણે મૅનેજરને કહ્યું કે ‘સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર’ મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.’ યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી. ‘કૉલોનીયલ માનિસિક્તા’ ધરાવતા એ મૅનેજર માટે […]

સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડ કાર્પેટ સ્વાગત કર્યું.

જૂનાગઢના સમુહલગ્નના પ્રણેતા અને સમાજ સેવકની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા ઘરે દિવડા પ્રગટાવી લાલ જાજમ બિછાવી નવજાત દીકરીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્રભરમાં જાણીતા બનેલા લેઉવા પટેલ સમાજના નમુનેદાર સમુલગ્નનું આયોજન કરનાર અને ગામડે ગામડે જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરી રોજગારીનું માધ્યમ પુરૂ પાડનાર જૂનાગઢના સમાજ સેવક હરસુખભાઈ વઘાસીયાની દિકરી શ્વેતા રાહુલ ઠુંમરના […]

દેશની પહેલી લેડી કોબરા કમાન્ડો, તેના નામથી જ ધ્રૂજવા લાગે છે નક્સલીઓ, AK-47 લઈને ફરે છે જંગલોમાં

આજે અમે તમને એક એવી બહાદુર લેડી ઓફિસર વિશે જણાવી રહ્યા છીએ, જેની પોસ્ટિંગ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં થઈ છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓ તેના નામથી જ ધ્રૂજવા લાગે છે. આ છે CRPFથી દેશની પહેલી લેડી કોબરા કમાંડો ઉષા કિરણ, જે ગુરિલ્લા ટેક્ટિક અને જંગલ વારમાં એક્સપર્ટ છે. તેને હાલમાં જ Vogue Women Of The […]

શું સોનાની નગરી સુરતમા પટેલોનો દશકો હવે પૂરો થવા તરફ જઈ રહ્યો છે ???

(૧) સુરતમાં વેપારમા ખોટુ કરવાવાળા વધી ગયા છે. કોઈના પર ભરોસો મૂકી શકાય તેમ નથી. (૨) સુરતમાં દારૂ, વ્યસન, જુગાર ,વ્યભિચાર દરેક ઉંમરના લોકો કરી રહ્યા છે.આ એક પતનની મોટી નિશાની છે. (૩) સુરતમાં દરેક ધંધામા જબરી મંદી ચાલી રહી છે.આવક કરતાં જાવક વધી રહી છે તો પણ લોકો મોજશોખ ઓછા કરી કરકસર કરતા નથી.માથે […]

જૂનાગઢના 1 હાથ ધરાવતા વિશ્વ પોસીયાએ નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

વિશાખાપટ્ટનમ ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. આ કોમ્પિટીશનમાં સમગ્ર દેશમાંથી 1842 સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 14 સ્પર્ધકો છે જે તમામ જૂનાગઢના છે. આ અંગે હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું છે કે 22થી 26 નવેમ્બર સુધી યોજાનાર સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકોએ અત્યાર સુધીમાં કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં એક સ્પર્ધકને એક હાથ […]

પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી

ઓલપાડના પટેલ પરિવારે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી છે. પટેલ પરિવારને ત્યાં જન્મના સવા મહિને ઘરે આવી રહેલી દીકરીને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢી ધામધૂમથી લાવવામાં આવી હતી. જેના માટે ઘર બહાર અવનવી દીકરી દિલનો દીવો, પાપાની લાડોના લખાણ સાથેની રંગોળીઓ પણ ચિતરવામાં આવી હતી. દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને […]

વિદ્યાનગરના વિદ્યાર્થીએ બનાવ્યું યંત્ર, હવે કસરત કરતાં-કરતાં પેદા કરી શકશો વીજળી

આજના યુગમાં પાણીની અછતના પ્રશ્ને ભવિષ્યમાં ઉર્જાની અછત સર્જાયની સંભાવના છે.ત્યારે સરકાર દ્વારા સૌર અને પવન ઉર્જા ઉપર ભાર મુકી રહી છે.ત્યારે આ બંને ઉપલબ્ધ ના હોય તો વિકલ્પના રૂપે વિદ્યાનગર એસ.પી.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ જૂની સાયકલનો સાયકલનો સદનો ઉપયોગ કરીને માનવ શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેવી સિસ્ટમ વિકાસવી છે.ભવિષ્યમાં માનવ સમાજને […]

પાનખરની વ્યથા: દીકરાના ઘરમાં માન નથી, ઘરડાઘરમાં જગ્યા નથી

‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનામાં માનતા ભારતમાં પણ હવે લોકો સ્વતંત્ર બનીને રહેવા લાગ્યા છે. જેને કારણે દિવસેને દિવસે વૃદ્ધો રઝળી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં આશરો લેવા માટે મજબૂર બની રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં તો આ સ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે. જેમ જેમ સમાજમાં સમૃદ્ધિ આવતી ગઇ એમ એમ કુટુંબ ભાવના જતી […]