Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગી રહ્યો હતો, એક દિવસ એક શેઠે તેને પૂછ્યું – જો હું તને રૂપિયા આપું તો બદલામાં તું મને શું આપીશ, શેઠની વાત સાંભળીને ભીખારીએ શું કર્યુ?

કોઈ શહેરમાં એક ભીખારી રહેતો હતો. તે ટ્રેનમાં લોકો પાસે ભીખ માંગતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો, તો તેણે એક શેઠજી દેખાયા. તેને લાગ્યુ કે શેઠજી તેને વધુ રૂપિયા આપશે. એવું વિચારીને તે શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે તેણે ભીખ માંગી. શેઠે તેને કહ્યું કે – જો હું તમે રૂપિયા આપીશ […]

નર્મદાને ગંગા જેવી દૂષિત થવા નહીં દઇએ, 14 મિત્રોના અભિયાનમાં 100 લોકો જોડાયા

રાજ્યની લાઇફલાઇન ગણાતી નર્મદા નદી ગંગા જેવી દૂષિત ન થઈ જાય તે માટે રાજપીપળા અને ચાણોદના 100 યુવાનોએ નર્મદા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2014ના રોજ રાજપીપળાના 14 મિત્રોએ નદીને સાફ કરવાનું બીડું ઉપાડ્યું હતું. જે અભિયાનમાં 100 યુવાનો જોડાયા છે. નર્મદા નદી અમાસ દરમિયાન સૌથી વધુ દૂષિત થાય છે. આ યુવાનો અમાસના બીજા […]

સંસ્કાર- વડીલો નો વડલો

મારી આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે પરંતુ અમુક ધનવાન માતાપિતા પોતાનાં સંતાનોને બગાડવા માટે પૈસા વાપરે છે. સંતાનોને મળતી ખીસાખર્ચી કેટલાક પરિવારોની માસિક આવક કરતાં પણ વધારે હોય છે.અને એમાં પણ જો અનીતિ નાં નાણાં આવ્યા હોય તો નિર્દોષ બાળકો બચી જ ન શકે એવી સ્થિતિ સર્જાય છે. વધારે પડતી આવકને પહોંચી વળવા […]

એન્જિનિયર બન્યા બાદ રિલાયન્સ જેવી મોટી કંપનીની જોબ છોડીને GPSC ક્રેક કરનાર ધ્રુવીન પટેલની સફળતાની કહાની

ધ્રુવીન પટેલ, લુણાવાડાના આ યુવાને ઇલેકટ્રીક એન્જિનિયર બની, રિલાયન્સમાં જોબ લીધા પછી GPSC એકઝામ ક્રેક કરી છે અને આણંદના જિલ્લા રજિસ્ટ્રાર બની ગયા છે. લુણાવાડાના મુકેશભાઇ પટેલ અને સુશિલાબેન પટેલના બે સંતાનોમાં પુત્રી ગીતાબેન મોટા અને પુત્ર ધ્રુવીન નાનો. મુકેશભાઇ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં CRC (પ્રિન્સીપાલ પછીના ટીચર) છે. ઘુવીનનું સગપણ હિરલ પટેલ નામની યુવતી […]

વ્યસન એક જાતની ગુલામી.

માણસ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને પ્રેમ કરતો રોકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ નું સેવન વારંવાર કર્યા […]

અમર બની શકાય દેહદાન કરીને.

દેહદાન કરી ને પણ અમર બની શકાય છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં ઘણા પ્રકારના દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા […]

સુરતમાં લગ્નમાં જાગૃતિનો પ્રયાસ: નવ દંપતિએ લગ્નની ભેટ કેન્સર પીડિતોને આપી અનોખુ ઉદાહરણ પુર પાડયું

સુરતઃ ઘોડદોડરોડ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં નવદંપતિએ એક અલગ જ પ્રથા પાડી. વરરાજા દીપ દેસાઇએ સંગીત, મહેંદી, લગ્ન અને રિસેપ્શનમાં મળેલા બધા જ પૈસા પોતાના પપ્પાનાં નામ પર શરૂં કરેલા તેજસ કેન્સર ફાઉન્ડેશનના પહેલા ડોનેશન તરીકે જમા કરાવ્યા હતાં. – દીપ દેસાઈના પપ્પાને પ્રોટેસ્ટ કેન્સર ચોથા સ્ટેજમાં હોવાથી મોત થયું હતું – વર્ષ અગાઉ થયેલા મોત […]

ફૂલ જેવા બાળકોને રેઢા મૂકતા મા બાપને દિલથી પત્ર

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર ગર્વ લઇ રહી […]

આણંદમાં યોજાયા અનોખા લગ્ન, જાનમાં 150 વિક્લાંગ બાળકો અને ઘરડાઘરના વૃદ્ધોને ભોજન કરાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું

ચરોતરમાં આણંદ શહેરમાં અનોખા લગ્ન યોજાયા હતા.આણંદ નગરપાલિકાના કાઉન્સિલર જનક પટેલે પુત્રની જાનમાં કંઇક હટકે કરવા જાનૈયા તરીકે 150 વિકલાંગ બાળકો અને ઘરડા ઘરના વૃધ્ધોને સામેલ કરીને તેઓને લગ્નની મજા માણવાનો અવસર પૂરો પાડયો હતો.તેમજ જાનૈયાઓની સાથે ભોજન કરાવીને ઘરડા ઘરના વૃધ્ધોને પરિવારની ભાવના દર્શાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું હતું. આણંદના જનક પટેલે પોતાના દીકરાના […]

અમરેલીનાં સેવાભાવી યુવક રાકેશ નાકરાણીએ જન્મદિને અંગદાન કરવાનો સંકલ્પ પત્ર ભર્યો

સમગ્ર દુનિયામાં અત્યારે હજારો માણસો પોતાના શરીરનાં અવયવો જેવા કે કીડની, હૃદય, ફેફસા, લીવર તથા આંખોની બિમારીથી પીડાય છે. આમાં વધારે પડતા દર્દીઓ ભારતમાં છે. જો તેઓને જે અવયવની બિમારી હોય અને જે અવયવની બિમારી હોય અને અવયવ તેને બીજા કોઈ વ્યકિતનું મળી જાય તો તે પોતાની જીંદગી બચાવી શકે અને સામાન્ય માણસની જેમ જીવી […]