Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આને કહેવાય સરપંચ, પોતાના જન્મ દિવસે સરપંચે ગામની 11 ગરીબ દિકરીઓને લીધી દત્તક

કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક આગવો ચીલો ચાતર્યો છે. પોતાના જન્મદિવસને તો સરપંચે આ કાર્ય થકી યાદગાર બનાવ્યો […]

પુરુષ એટલે શું ?…

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. પુરુષ એટલે શું ? પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ. પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ. પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ. પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ. પુરુષ એટલે રફટફ બાઇકમાં […]

લાઠી તાલુકાના અબોલ જીવો માટે જોઈ એ એટલી નિરણ મોકલતા ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ ધોળકિયા

દામનગર લાઠી તાલુકા ના ઉદારદિલ ભામાશા ભવાની જેમ્સ ના મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા ની સખાવત મુંબઈ બેઠા બેઠા વતન નું જતન નંદીશાળા માં આશરો લઈ રહેલ અબોલ જીવો માટે જેટલી જોઈ એટલી નિરણ મોકલાવી રહ્યા છે એકી સાથે ૧૨ ગાડી નિરણ મોકલી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરતા ભામાશા મનજીભાઈ ધોળકિયા લાઠી તાલુકા ની દૂર […]

નીલાંશી પટેલે વધાર્યું દેશ અને ગુજરાતનું ગૌરવ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કરનાર ધો.૧૧ માં અભ્યાસ કરનાર નીલાંશીની ઊંચાઈ ૫.૨ ઇંચ છે. જ્યારે તેના માથાનાં વાળની લંબાઈ ૫.૭ ફૂટ (૧૭૦.૦૫ સે.મી) ધરાવે છે. વિશ્વમાં સૌથી લાંબા વાળ માટે નીલાંશીને ઇટાલીની રોમ ખાતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના […]

ધોરાજીના કલાણા ગામના ખેડૂત પુત્રે બેટરી આધારિત ચાલતી સાઇકલ બનાવી

ધોરાજીના કલાણા ગામના ખેડૂત પરીવારનો રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીકનો અભ્યાસ કરતા યૂવાને બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ બનાવીને પોતાના તા.12 ડિસેમ્બરના રોજ જન્મ દિને પોતાના પિતાને ભેટ આપી હતી. ધોરાજીના કલાણા ગામના રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીક અભ્યાસ કરતા યુવાન મૌલીક પ્રદીપભાઈ શેરઠીયાએ પોતાના પિતાનુ સ્વપ્ન પૂરૂ કરવા માટે સંશોધન કરીને 8 દિવસની મહેનતથી […]

દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ પિતા-પુત્રની આ વાતો, હંમેશાં રહેશો સુખી

પૌરાણિક સમયમાં એક ગરીબ વ્યક્તિ મરણ મથારીએ પડ્યો હતો. આખુ જીવન તેણે ખૂબજ પરિશ્રમ કર્યો, છતાં વધારે ધન ન કમાઇ શક્યો. તેની પત્નીનું મૃત્યુ પહેલાં જ થઈ ચૂક્યું હતું. જ્યારે તેને લાગ્યું કે, તે પણ હવે વધારે જીવી નહીં શકે ત્યારે તેણે પોતાના દિકરાને બોલાવ્યો અને કહ્યું, હું તને ચાર અનમોલ રત્નો આપવા ઇચ્છું છું. […]

જો બુદ્ધની એક વાત ધ્યાનમાં રાખવામાં આવે તો, ક્યારેય નહીં થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા

પૌરાણિક સમયમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા હતા. રોજ-રોજના ઝગડાથી કંટાળીને બધુ જ ત્યાગી જંગલમાં જતો રહ્યો. થોડે દૂર નીકળ્યા બાદ તેણે મહાત્મા બુદ્ધ અને તેમના શિષ્યો જોયા. બુદ્ધ તેમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહી રહ્યા હતા. તેણે બુદ્ધને ગુરૂ માની એ જ જંગલમાં રહેવાનું શરૂ કર્યું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

7000થી વધુ બીનવારસી મૃતદેહોને અગ્નિદાહ આપી ચૂક્યા છે આ સુરતી બિઝનેસમેન

મૃત લોકોનો મિત્ર છે આ બિઝનેસમેન તમે દુનિયામાં એવા ઘણા બધા બિઝનેસમેન જોયા હશે જે માત્ર પૈસા પાછળ ભાગતા હોય, પંરતુ સુરતના વેનિલાલ માલવાલા બધા બિઝનેસમેનોથી એકદમ અલગ છે. પાછલા 18 વર્ષમાં વેનિલાલે શહેરમાંથી મળેલા 7000થી વધારે લાવારીશ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાવ્યો છે. આ સેવા કાર્ય કરવા માટે વેનિલાલ પોતાનું ઝરી બિઝનેસનું કામ પણ સાઈડમાં […]

વિવેકાનંદજીની 10 એવી વાતો, જેનાથી તમારી તમામ પરેશાનીઓ ખતમ થઈ શકે છે

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ હતા. 1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ મહાસભા થઈ હતી, જેમાં વિવેકાનંદજીએ ભાષણ આપ્યુ હતુ. આ ભાષણ પછી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણએ રામકૃષ્ણ પરમહંસ મિશનની શરૂઆત કરી હતી. અહીં જાણો સ્વામી વિવેકાનંદના કેટલાક એવા વિચાર, જેનું ધ્યાન રાખવા પર તમે સફળતા હાંસલ કરી શકો છો. […]

શિયાણી પરિવારે બાળકીના વજન બરાબર 3 કિલો ચાંદી મા ખોડલને અર્પણ કરી

દીકરીના જન્મને લઈને આજના યુગમાં ઘણા લોકોને અણગમો થાય છે, પરંતુ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના પુત્ર રાહુલભાઈ શિયાણીને ત્યાં પુત્રીનો જન્મ થયા બાદ દીકરીની ચાંદીતુલા કરી 3 કિલો ચાંદી મા ખોડલને અર્પણ કરી અનુકરણીય પગલું ભર્યું હતું. આ પરિવારે દીકરીના જન્મ બાદ લાડવાનો પ્રસંગ કરવાને બદલે એ રકમ પણ ટ્રસ્ટને અર્પણ કરી હતી. ‘દીકરી […]