Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા, આ વાત ભક્તિમાં પણ ધ્યાન રાખો

પ્રાચીન સમયમાં એક ગામમાં રોજ સવારે એક ગોવાલણ દૂધ વેચવાનું કામ કરતી હતી. તે બધા લોકોને દૂધ સરખું માપીને આપતી હતી પરંતુ એક યુવકને દૂધ માપ્યા વિના જ આપી દેતી હતી. તે ગામમાં એક પ્રસિદ્ધ સંત પહોંચ્યા અને તેમણે પોતાનું રહેવાનું સ્થળ ગોવાલણના ઘરની સામે જ બનાવ્યુ. – સંતનું ધ્યાન ગોવાલણની આ વાત પર ગયું […]

પ્રેરણાદાયીઃ એક મા બાળકોનું પેટ ભરવા રોજ તોડે છે 1500 ઈંટ, દિવસના કમાય છે માત્ર 128 રૂપિયા

બાંગ્લાદેશના એક ફેમસ ફોટોગ્રાફર GMB Akashએ એક માતાની કહાણી પોતાના ફેસબૂક પેજ પર શેર કરી છે. આ સ્ટોરી લોકોને ભાવુક કરી રહી છે. જોકે, આ તે માતાની સ્ટોરી છે જે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે રોજ 1500 ઈંટ પર હથોડા ચલાવે છે. આખરે તે આ કામ કરવા માટે કેમ મજબૂર છે. તેની પાછળની સ્ટોરી […]

આજના સમયના આદર્શ ગૌભક્ત વિજયભાઈ પરસાણા

ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં પરંતુ તેને પોતાનાં પલંગમાં પણ સુવડાવે છે. વિજય પરસાણા વાછરડીને પોતાની દીકરી […]

એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને હજારો યોજન દૂર લઈ ગયો પરંતુ ત્યાં ખુલ્યું યમદૂતની હસીનું રહસ્ય

કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને એક નદીના કિનારે વૃક્ષ પર બેઠાં વાત કરી રહ્યા […]

દરેક સમાજની બહેન – દીકરીઓએ ખાસ સમજવા જેવી વાત..

દરેક સમાજ ની બહેન દીકરીઓએ સમજવા જેવી વાત.. પ્રેમ લગ્ન કરી ભાગી જતી દીકરીઓ તમારા બાપ ને કન્યાદાન અને પ્રેમ કરવાનો હક ના છીનવતી. બાપ ની પોતાની દીકરીઓ માટે લાગણી ક્યારેય ઓછી નથી થતી એટલું યાદ રાખજો. દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો […]

જ્યારે પણ કંઈ સારૂં કામ કરવાનું હોય તો તરત જ કરી દેવું જોઈએ, કાલની રાહ ન જોવી જોઇએ

એક શેઠ નાવથી નદી પાર કરી રહ્યો હતો. રસ્તામાં તેની નાવમાં છેદ થઇ ગયો અને તે ડૂબવા લાગ્યો. તેમણે એક માછીમારને જોયો અને અવાજ કરીને મદદ માટે બોલાવ્યા.શેઠ માછીમારને કહ્યું, મને બચાવી લે હું તને મારી બધી જ સંપત્તિ આપી દઇશ. માછીમારે શેઠને તેની નાવમાં બેસાડી દીધો. -થોડા સમય બાદ શેઠ વિચારવા લાગ્યો કે મેં […]

સ્કૂલે જતાં પહેલાં દીકરાએ કહ્યું- મમ્મી આજે મને 2 ટિફિન બનાવી આપશો? માને લાગ્યું દીકરાને વધારે ભૂખ લાગતી હશે, જ્યારે દીકરાએ જણાવ્યું તેનું કારણ, તો વાત સાંભળી રડવા લાગી માં

મેક્સિકોમાં રહેનારી મહિલા રોજની જેમ પોતાના દીકરા માટે ટિફિન પેક કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાની માતા પાસે એકની જગ્યાએ બે ટિફિન બનાવવા વિશે પૂછ્યું હતું. માતાને થયું હતું કે, દીકરાને ભૂખ વધારે લાગતી હશે. પરંતુ જ્યારે માતાને બે ટિફિન પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે તે શોક્ડ થઇ ગઇ હતી. બાળક પોતાની માટે નહીં […]

રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ના સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ અને એનજીઓ

રાજકોટ રંગીલા શહેર તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી હોય કે મકરસંક્રાંતિ, હોળી હોય કે ધુળેટી કોઇપણ તહેવાર હોય તેને મનભરીને ઉજવણીમાં રાજકોટની તોલે કોઇ ન આવે, બપોરે 1 થી 4 બજાર બંધ એટલે બંધ, ઉનાળુ અને દિવાળીનું વેકેશન હોય એટલે ઉછીના લઇને પણ ફરવા જવું જેવી અનેક બાબતો માટે […]

અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળાવડા ને મહત્વ નહિ પણ સપ્તપદીની દીક્ષાને સાદગી સભર ઉજવી સમસ્ત લેઉવા પટેલ સમાજને રાહ બતાવતી સંસ્થાનું સુંદર કાર્ય

મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજ નો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચના માં પરિવર્તન માટે સલાહ નહિ પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર કામગીરી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરવામા આવી રહ્યા છે. જેમાં સમાજમા સંવેદના ધબકતી રાખવા માટે ગામેગામ દીકરી રથ ફરી […]

જામનગર: યુગલે કર્યા અનોખી રીતે લગ્ન, રાષ્ટ્રગીત ગાઇને માંડ્યાં પ્રભુતામાં પગલા

આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઇને તેમની લગ્નવિધિ સંપૂણ કરી હતી. અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે આજે જામનગરમાં એક યુગલે પોતાના નવી જિંદગીની શરુઆત કરતા પહેલા જ […]