Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પાનના દુકાનદારની પુત્રી નિમિષા પટેલે CAની પરીક્ષામાં દેશમાં ટોપ-10માં મેળવ્યું સ્થાન

શુક્રવાર માત્ર નિમિષા પટેલ માટે જ નહીં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિંહી ગામવાસીઓ માટે ઝળહળતો દિવસ રહ્યો. સિંહી ગામમાં પાનની દુકાન ચલાવતા કેશવભાઈની દીકરીએ સીએની ઈન્ટર્મીડિએટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું. કુલ 800માંથી 626 માર્ક્સ મેળવનારી નિમિષાએ સફળતાનો શ્રેય ગ્રામજનોને આપ્યો. પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતમાં ગામ લોકોએ કરેલી મદદ વિશે જણાવતાં નિમિષાએ કહ્યું, […]

નૈતિક સમાજ અને અનૈતિક માનવી

આજનાં ભૌતિક સુખ સગવડની માનસિકતાને લીધે વધતું જતું સામાજીક અંતર, ધર્મના નામે ભેદભાવ, શહેર, ગામ, જ્ઞાતિ અને બીજી સમસ્યાઓને કારણે આજનો વર્તમાન સમાજ એક એવી દુશ્મનાવટ અને ભેદભાવનો શિકાર થયો છે જેના પરિણામો માત્ર કોઈ સમાજ નહિ પરંતુ આખી દુનિયાના ભવિષ્ય માટે વિનાશકારી સાબિત થઇ શકે છે. આ વિષયમાં પ્રાથમિકતા આપી શકાય એવો મુદ્દો છે […]

દેવામાં ડૂબેલો હોવા છતાં પણ ડગમગી નહીં રિક્ષા ડ્રાઈવરની દાનત, પરત કર્યા 10 લાખ રૂપિયા

તેલંગણામાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેની રિક્ષામાં એક વ્યક્તિ તેના દસ લાખ રૂપિયાથી ભરેલી બેગ રાખીને ભૂલી ગયો હતો. પણ દેવામાં ડૂબેલા ડ્રાઈવરની નિયત સહેજ પણ ના ડગમગી અને ડ્રાઈવરે તેને તેના માલિસ સુધી પહોંચાડી દીધી. આ વાતથી ખુશ થઈને બેગના માલિકે ડ્રાઈવરને 10 હજાર રૂપિયાનું ઈનામ આપ્યું છે. ઓટો ડ્રાઈવરને […]

સોશિયલ મીડિયાનો એક તરફી ઉપયોગ લગ્ન વ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ..

“સાહેબ, હું મારી પત્નીના કાઉન્સેલિંગ બાબત આપને વાત કરવા માગું છું. વાત એવી છે કે ૨૦ વર્ષના અમારા સુખી લગ્નજીવન પછી છેલ્લા એકા’દ વર્ષથી જ્યારથી મારી પત્ની સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી થઈ છે ત્યારથી એનું વર્તન બદલાતું ચાલ્યું છે. ઘરમાં, બાળકોમાં, પરિવારમાં ધ્યાન ન આપવું, અને હવે તો કલાકોના કલાકો ચેટિંગ કર્યે રાખવું. સ્થિતિ દિન-બ-દિન […]

અપંગ માં અને 86 વર્ષીય પિતાને નોકરીયાત દીકરાઓએ રહેવા ઝૂપડું આપ્યું, ઘરમાંથી કાઢ્યા- 15 વર્ષ બાદ ખૂટી બાપાની ધીરજ…એક ઝાટકે વૃદ્ધે બધાને ભણાવ્યો પાઠ

મુનવ્વર રાણાની કવિતાઓ આ સમાચારને એકદમ બંધબેસે છે, જેમણે મા પર હૃદયસ્પર્શી કવિતાઓ લખી છે. છત્તીસગઢના રાજનાંદગાંવમાં પાંચ કળયુગી દીકરાઓએ તેની અંપગ નિઃસહાય મા અને 86 વર્ષના પિતાને ઘરમાંથી કાઢીને ઝૂપડામાં રહેવા માટે લાચાર કર્યા. મા-બાપે છેલ્લા પંદર વર્ષથી ઝૂંપડામાં રહી રહ્યા છે. પિતા હીરાલાલ સાહૂની ધીરજ ખૂટી તો પોલીસે પાંચેય કળિયુગી પુત્રોની ધરપકડ કરી […]

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ? તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો… બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં […]

ગુજરાતના આ શહેરના બ્યુટિ પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે મહિલાઓના હેર કટિંગ, જાણો કેમ..

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર કટથી માંડીને ફેશિયલ અને બ્લીચ સુધીની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવામા આવશે. […]

પટેલ યુવાન ધવલ સાંગાણીએ ઓછી જગ્યા રોકતી અને સસ્તી એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ કાળુભાઇ સાંગાણીએ એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી છે. હાલ માર્કેટમાં મળતી સોલર પેનલ કરતા અડધી કિંમતમાં આ સોલર પેનલ તૈયાર કરી શકાય છે. અને અત્યારે મળતી સોલર પેનલ કરતા ત્રીજા ભાગની જગ્યા જ રોકશે. ધવલ સોલર પેનલની પેટન્ટ મેળવશે ધવલ સાંગાણી અમરેલી જિલ્લાના […]

દિવ્યાંગ હોવા છતાંય તનતોડ મહેનત કરીને સમગ્ર ભારતનું ગૌરવ વધારનાર સોનલ બેન વસોયાની સંઘર્ષગાથા

મારે વાત કરવી છે સોનલની. ગામ રાયડી (તા.ધોરાજી જિ. રાજકોટ) ની વસોયા કુટુંબની દીકરીની જે બે વરસની ઉંમરે પોતાના બંને પગ ગુમાવી કાયમી દિવ્યાંગ બને છે. પિતા રતિભાઈ અને માતા સાંકડી ખેતી અને ખેતમજુરી કરી પાંચ ભાઈઓના પરિવારની ધોંસરી ખભે નાખીને બેઠાં હોય ત્યાં આ કુદરતની થપાટ લાગે છે.પણ જેના હૈયામાં હામ હોય એને હિમાલય […]

થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ, જેટલું આપણે ખાઇ શકીએ છીએ, ભોજન વ્યર્થ ફેંકવું ન જોય

ગુરુકુળમાં એક યુવક રોજ પોતાના મિત્રોની સાથે ભોજન કરતો હતો. તેના બધા મિત્રો થાળીમાં ઘણું બધુ ભોજન લઈ લેતા અને પછી તેને પૂરું ખાતા નહીં પરંતુ આ યુવક ભોજન કરતી વખતે પોતાની થાળીમાં લીધેલું બધુ ભોજન ખાઇ જતો હતો. તે થાળીમાં પોતાની જરૂર મુજબ ભોજન લેતો હતો. આ જોઇને મિત્રો તેનું મજાક ઉડાવતા હતા. મિત્રોએ […]