Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં પોલીસના એક સિપાહીએ યાત્રી ગાડીમાંથી પડી ગયેલા યુવકને ખભા પર નાખીને દોઢ કિલોમીટરનું અંતર કાપ્યું અને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તે ઘાયલ યુવકનો જીવ બચાવ્યો. ઘાયલ વ્યક્તિનો જીવ બચાવનાર આ પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે. યુવકને પોલીસકર્મીએ તેના ખભા પર નાખ્યો, જુઓ VIDEO #WATCH: Police constable Poonam Billore ran for more than a […]

અકબરે બીરબલને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે છે અને શું કરે છે? બીરબલે કહ્યું કે આ ત્રણ પ્રશ્નોના જવાબ તો મારો પુત્ર પણ આપી શકે છે, જાણો પછી શું થયું..

અકબરના પ્રશ્નો અને બીરબલના જવાબો સાથે સંકળાયેલા ઘણા કિસ્સા બહુ વખણાય છે. બીરબલ ખૂબજ બુદ્ધિશાળી હતા. અકબરના દરેક સવાલોના પરફેક્ટ જવાબ હોતા હતા તેમની પાસે. અહીં જાણો એવો જ એક રસપ્રદ કિસ્સો, જેમાં અકબરે બીરબલને ભગવાન સાથે સંકળાયેલા ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા… – ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર કેવી રીતે મળે છે? ઈશ્વર શું કરે […]

એકલપંડે કાર ડ્રાઈવ કરી આર્કટિક સર્કલ પર પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બની ભારૂલતા પટેલ

‘કદમ હો અસ્થિર જેના રસ્તો તેને જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી..’ આ પંક્તિને સાર્થક કરી છે મૂળ નવસારીના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલેએ. પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે સોલો કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાતીઓના ગૌરવને […]

આ દેશના જવાનોની હાલતતો જૂઓ સાહેબ આર્મી, પેરામિલિટ્રી કે CRPF નું નામ સાંભળતા લગ્ન માટે કોઈ દીકરી આપવા તૈયાર નથી..

દેશમાં અનેક પરિવાર એવા છે જેમનું કોઈને કોઈ સેના કે પેરામિલિટ્રીમાં છે. સેના અને પેરામિલિટ્રીની નોકરી કરવાના કારણે કોઈને દીકરાની તો કોઈના ભાઈ, પતિ અને આતંકવાદીઓ સામે લડી રહેલા પિતાની ચિંતા રહે છે. એવું નથી કે પુલવામા હુમલા બાદથી જ આ ચિંતા વધી ગઈ છે. આ પહેલા પણ આવી જ સ્થિતિ હતી. છત્તીસગઢ, નોર્થ ઈસ્ટ […]

સુરતઃ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના આવેલા રૂ.61 લાખ શહીદ પરિવારોને અપાશે

14 ફેબ્રુઆરીના દિવસે દેશ જ્યારે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી મગ્ન હતો ત્યારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અને આ હુમલાતમાં દેશના 40 જવાનો શહીદ થયાહ તા. ત્યારબાદ દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો. સાથે સાથે શહીદોના પરિવારની મદદે આખો દેશ આવ્યો હતો. કોઇને મોટાભાગના દેશવાસીઓએ કોઇના કોઇ રીતે શહીદોના પરિવારને મદદ કરી છે. ત્યારે […]

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમુહલગ્ન સમારોહનું આયોજન છે. સમુહલગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ […]

ધંધો સારો કે નોકરી સારી? આ આર્ટિક્લ વાંચજો એટલે જવાબ મળી જશે

આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો અત્યારના માણસને ઓળખવો ખુબ જ મુશ્કેલ છે. કયો માણસ કરોડપતિ અને કોણ રોડપતિ છે એ સમજવું ક્યારેક ખુબ જ મુશ્કેલ બની જાય છે. કારણકે અત્યારના સમયમાં એવા પણ ઘણા લોકો હશે જે કરોડપતિ હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવતા હશે. આવી જ એક સત્ય […]

સુરતથી શારજાહની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટની પાયલોટ હશે સુરતની જ પટેલની દીકરી…જુઓ લીન્ક

જાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાઈલટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાઈલટ કે જેણે અત્યાર સુધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ […]

ડ્રાઇવરની પ્રમાણિકતાને સલામ, 9 લાખના દાગીના-રોકડ ભરેલી બેગ પરત કરી

નવસારીના જલાલપોર ખાતે વસેલા મૂળ અમરેલીના સુવાગીયા પરિવાર પુત્રની જાન લઈને અમરેલી ગયા હતા. બસમાં પરત નવસારી આવ્યા પણ લગ્નની ખુશીમાં રોકડ દાગીના ભરેલું પાકીટ ભુલી ગયા હતા. સવારે બસ માલિકને ફોન કર્યો તેણે ડ્રાઈવરને જાણ કરતા બસમાં મુકેલા 8થી 9 લાખના દાગીના-રોકડનું પાકીટ તેમના સગાસંબંધીઓને પહોંચાડ્યું હતું. પુરસ્કાર આપવા જતા ડ્રાઈવરે રોકડ નહીં આશિર્વાદ […]

ભારતમાં એક દુકાન આવી પણ, જ્યાં નથી કોઇ દુકાનદાર,ચોરી થવાનો કોઇ ડર નથી રહેતો

ભારતમાં એક એવી દુકાન પણ છે જ્યાં કોઇ દુકાનદાર નથી, તમે જે પણ ખરીદવા માંગો તે ખરીદી શકો છો. આ દુકાન પાછળનું એક નેક કારણ છે. દક્ષિણ ભારતમાં આ દુકાન ખોલવામાં આવી છે. કેરળમાં છે આ દુકાન કેરળના કન્નૂરમાં એક એવી દુકાન ખુલી છે જેમાં ના તો કોઇ દુકાનદાર છે કે ના તો કોઇ સેલ્સમેન, […]