Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સુરતના વેપારીને ઘરે જન્મી જુડવા દીકરીઓ , પિતાએ બેન્ડબાજા સાથે કર્યું આવું ભવ્ય સ્વાગત

ગુજરાતના સુરતમાં રવિવારે ધામધૂમથી લોકો રસ્તા પર નીકળ્યા હતા. અને બેન્ડબાજાવાળાની સાથે લોકો નાચતા-ગાતા એક ઘર સુધી પહોંચ્યા. આ ઘરને પણ ફુલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. આ કોઇ વરરાજાની જાન નહોંતી પરંતુ બે દિકરીઓના જન્મને લઇને તેના પિતાએ આ ગોઠવણ કરી હતી જેમાં બે નવજાત દીકરીઓ અને તેની માતા બગીમાં બેઠા હતા. અને તેઓ […]

જૂની પ્રથાને જીવંત રાખવા 10 બળદગાડા સાથે ગોંડલીયા પરિવારની જાન ભાદાણી પરિવારના આંગણે પહોંચી.

જૂની પ્રથા મુજબ પટેલ સમાજના ગોંડલીયા પરિવાર દ્વારા ગામ સુલતાનપુર જીલ્લો રાજકોટમાં 10 જેટલા બળદગાડા શણગારી જાન પહોંચી હતી. જેથી વરઘોડોમાં અનોખો નજારો ઉભો થયો હતો. જેને જોવા માટે ગામ લોકો ઉત્સુકતાથી આવી રહ્યા હતા.. વિઠ્ઠલભાઈ રાણાભાઈ ગોંડલીયા ના સુપુત્ર ચિ. વિશાલ ના શુભ લગ્ન પ્રસંગે જૂની પ્રથા મુજબ બળદગાડા અને ઘોડા શણગારી જાન સુલતાનપુરના […]

આ લેઉવા પટેલ યુગલે હાઈવે પર તરછોડાયેલી બાળકીને દત્તક લઈ આપ્યું નવજીવન

વડોદરાઃ સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી જતા છેલ્લા થોડા સમયથી દીકરીઓની સંખ્યા વધારવા માટે પટેલ સમાજે કમર કસી છે. લેઉવા પાટીદાર સમાજના એક યુગલે હાઈવે પર તરછોડાયેલી કૂમળી બાળકીને જીવતદાન આપીને ઉમદા દાખલો બેસાડ્યો છે. અશ્વિન પટેલ અને તેમની પત્ની ઈલા લુણાવાડામાં રહે છે. લગ્નના 18 વર્ષ બાદ પણ સંતાનસુખ ન મળતા તેમણે નક્કી કરી લીધુ […]

અભિનંદનની શૌર્યગાથાના વખાણ, ભારતની મારૂતિ-800એ PAKની મર્સિડીઝને હંફાવી

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે પાકિસ્તાનની કસ્ટડીથી ભારત પરત આવશે. વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરના રસ્તેથી ભારત પરત ફરશે. આને લઇ દેશમાં ખુશીનો માહોલ છે. દેશ પોતાના હીરોના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં વિંગ કમાન્ડરની બહાદૂરીનાં ખુબ વખાણ થઇ રહ્યા છે અને ચર્ચા થઇ રહી છે. ખરેખ વિંગ […]

74 વર્ષના બાનો જુસ્સો તો જુઓ, “આર્મીને જ્યારે મદદ જોઈશે ત્યારે હાજર થઈ જઈશ”

“મારી ઉંમર માત્ર 74 વર્ષ છે અને જો મારા સૈનિકો અને મારા દેશને મારી જરૂર પડે તો હું ફરી તેમની સેવા કરવા તત્પર છું. પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમે કંઈ હારવા માટે નથી બેઠા.” યુવાનોના જુસ્સાને પણ શરમાવે એવા આ શબ્દો છે 74 વર્ષના વાલબાઈ સેઘાણીના. અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી […]

નાનપણથી હતું હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું, 9મું ધોરણ પાસ મેકેનિકે ગેરેજમાં જુગાડથી બનાવી દીધું 2 સીટર ચોપર; 40 લાખ રૂપિયા કર્યા ખર્ચ

મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા ટ્રેકટર મેકેનિક પ્રદીપ શિવજી મોહિતે નાનપણથી જ હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સ્થિતિ વચ્ચે આવતી હતી. એક દિવસ તેને 3 Idiots ફિલ્મ જોયું, જેમાં આમિર ખાનના પાત્રની અસર પ્રદીપ પર જોવા મળી અને તેને દ્રઢ નિશ્ચય કર્યો કે માત્ર હેલિકોપ્ટરમાં ઉડવું જ નથી પણ તેનો માલિક પણ બનવું છે. પછી […]

ઓપરેશન ‘કેટ્સ: આઝાદી પછીનું સેનાનું સૌથી મોટું અને સફળ ઓપરેશન, જેની કહાની જાણીને જવાનો પર ગર્વ થશે

તમે ઈઝરાયેલ, અમેરિકા, ઈંગ્લેન્ડ આર્મીના અનેક ઓપરેશનો વિશે સાંભળ્યું છે અને તેના પર બનેલી અનેક ફિલ્મોને જોઈ છે અને ફિલ્મ જોઈ અથવા પુસ્તકો વાંચી તે આર્મી પર ગર્વ થતો હશે, પરંતુ આપણી ઈન્ડિય આર્મી પણ કંઈ પાછળ નથી. આપણી સેનાએ એવા અનેક ઓપરેશનોને અંજામ આપ્યો છે કે, જેનાથી આપણી છાતી ગજ ગજ ફુલી જાય, પરંતુ […]

મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમા હિન્દૂ – મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા

કોમી એકતાના માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ નિકાહ પઢયા મોરબીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હિન્દૂ મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા.કોમી એખલાસભેર માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જોકે આ સમુહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ […]

સંઘર્ષના દિવસોમાં નિરાશ ન થવું જોઈએ, એની જગ્યાએ આપણે આપણી ખામીઓ દૂર કરવી જોઈએ

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંઘર્ષ કરતા-કરતા છાકી ગયો હતો, તેને રૂપિયા કમાવવા માટે કોઈ પણ કામ નહોતું મળી રહ્યુ. એવામાં તે નિરાશ થઈ ગયો અને આપઘાત કરવા માટે એક જંગલમાં જતો રહ્યો. ત્યાં તેને એક સંત મળ્યા. સંતે તેને પૂછ્યું કે તું એકલો અહીં શું કરી રહ્યો છે? – વ્યક્તિએ પોતાની બધી સમસ્યાઓ સંતને જણાવી […]

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9 લાખ રૂપિયા એકત્ર કરી રાજસ્થાનના શહીદ પરિવારોને આપવા ગયા છે. પુલવામામાં અને […]