Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી, 1.28 લાખ સબસ્ક્રાઈબર

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ કર્યા છે. સમાજમાં બનતી ઘટનાઓ પર વિડિયો બનાવે છે. તમામ વિડિયો મળીને કુલ 63 લાખ […]

પ્રામાણિકતા: 14 હજાર પગારના કર્મચારીએ 8 લાખની કિંમતના ખોવાયેલા હીરા વેપારીને પરત કર્યા

સુરતઃ છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો પગારદાર કર્મચારી 8 લાખની કિંમતના હીરા વેપારીને પરત આપ્યાં હતાં.હીરા પરત કરનારનું ડાયમંડ એસોસિએશન ખાતે સન્માન કરવામાં આવ્યું […]

લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત.. જાણો વિગતે..

આજે દરેક સમાજને લાગુ પડે એવી વાત કરવા જઈ રહ્યો છું એટલે આ સામાજીક માધ્યમ પર રજૂ કરી રહ્યો છું. હું વાત અહીં માત્ર પટેલ સમાજની નહિ પણ દરેક સમાજની કરવા જઈ રહ્યો છું. પટેલ સમાજનું આ લેખમાં ઉદાહરણ માત્ર છે. આ મુદ્દે સાંપ્રત પરિસ્થિતિ દરેક સમાજની ફિલહાલ લગભગ એકસરખી જ છે. વેવિશાળ જેવી બાબતે […]

એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે

કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ તેનો દીકરો તેનું લંચ બોક્સ ઘરે જ ભૂલી […]

આ ખેડૂતની વહુ બની DSP, લગ્નના 17 વર્ષ બાદ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી એક્ઝામ

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય. જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો કોઈપણ વિઘ્નને પાર કરીને વ્યક્તિ મંજિલ મેળવી લે છે. આ કથનને બિહારના વિશનપુર ગામની દુર્ગાં શક્તિએ ચરિતાર્થ કર્યું છે. દુર્ગાએ બાળપણથી પોલીસ અધિકારી બનાવાનું નક્કી કરી લીધું હતું. જો કે આ સપનું પુરૂ થાય પહેલા તેના લગ્ન શિક્ષક આનંદ અશોક સાથે થઇ […]

એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા

સફળતાની ચાવી માત્ર મારી પાસે નથી તમારા બધા પાસે છે. માથુ દુખતુ હોય, આળસ ચડતી હોય, ટકાવરી ન આવતી હોય, ઘરમાં કોઇ માનતુ ન હોય, બિમારી રહેતી હોય, ઉંઘ ન આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. મોબાઇલને 7 વાર માથા પરથી ઉતારીને હોળીમાં નાખી દો. મોબાઇલને જો તમે સારા કામ માટે વાપરશો તો […]

પતિના મોત બાદ ખાવાના પણ પડી ગયા હતા ફાંફા, મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, એ અચાનક યાદ આવતા પત્ની પહોંચી ગઈ બેન્ક

જિંદગીમાં ક્યારેય એવા અણઘાર્યાં વળાંક આવે છે કે બધું જ અદ્ધરતાલ રહી જાય છે અને પરિવારમાં પાછળ રહેલા લોકો રઝડી પડે છે. મઘ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસના ખોંકર ગામમાં શ્રમિક ભગીરથના આકસ્મિક અકસ્માતમાં થયેલા મોતના કારણે તેના પરિવારની પણ કંઇક આવી જ હાલત થઇ. ભગીરથનાનું રોડ અકસ્માતમાં મોત થઇ ગયું. પતિના મોત બાદ પત્નીની આર્થિક સ્થિત લથડી […]

સોમનાથમાં પાયલ જે ટોપલામાં ફૂલ વેચતી તે જ ટોપલામાં1.5 લાખનું દાન એકત્ર થયું, હવે જશે ભણવા

સોમનાથના વેરાવળમાં ચાલી રહેલી ગિરીબાપુની શિવકથામાં પાયલ નામની ગરીબ દિકરી માટે બાપુએ ટહેલ નાખી હતી અને રૂપિયા 1.5 લાખનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે ટોપલામાંથી ફૂલ વેચતી તે જ ટોપલામાં કથાકારે 1.5 લાખ રૂપિયા એકત્ર કર્યા. પાયલ ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. તે ફુલ વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પાયલને અંગ્રેજી શીખી વિદેશી યાત્રાળુઓને […]

મોટાં જ નહીં, બાળકો પણ કચરો ફેકતાં નથી; દિવસમાં 3 વાર સફાઇ, 10 લાખનું બજેટ

જૂની ધાર્મિક પ્રથા એવી છેકે, માણસને એકવાર ખાવુ અને ત્રણ ન્હાવું એવા વરદાનને બદલે એક વાર ન્હાવું અને ત્રણવાર ખાવું એવું સંભળાયું હતું. મૂળ વરદાનને ભાયલી ગામ સાચી પાડી રહી છે. ભાયલીમાં છ મહિનાથી સ્વચ્છતાનું સુંદર અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતનું સંભવત: 14 હજારની વસ્તીનું ભાયલી એકમાત્ર એવું ગામ બન્યું છે જ્યાં સવારે, બપોરે અને […]

પત્નીએ તેના પતિ સામે એવી તો કઇ શરત મૂકી જે આજે દરેક પતિ – પત્નીએ જાણવી જોઇએ

કોઈ શહેરમાં એક પતિ-પત્ની પોતાના દીકરા સાથે રહેતા હતા. તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે પતિ ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને નજીક બેસાડ્યો અને કહ્યુ – મને ડિવોર્સ જોઈએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સો ન કર્યો પરંતુ શાંતિથી પૂછ્યુ – કેમ? પતિએ આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેનાથી તે ઉદાસ થઈ […]