Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ગરીબ મહિલાએ લાખો ડોલર ભરેલી બેગ માલિકને પરત કરતા માલિકે 8 કરોડ 40 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું

મોટી સંખ્યામાં રૂપિયા જોઈને ઘણા લોકોની નિયત બગડી જતી હોય છે. જમૈકાની રાજધાનીમાં કિંગસ્ટનમાં એક ગરીબ મહિલાની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. એકૈશા ગ્રીન નામની મહિલાને મંગળવારે એટીએમ મશીનની બહારથી 5000 અને 1000 ડોલરની નોટો ભરેલી બેગ મળી હતી. તેણે જિંદગીમાં ક્યારેય આટલા બધા ડોલર એકસાથે જોયા નહોતાં આથી તે એક સમય માટે તો […]

આ મહિલાના બેંક ખાતામાં ભુલથી જમા થયા દોઢ લાખ ! મહિલાએ સાચા ગ્રાહકને શોધી પરત કરી રકમ

માંડવી શહેરની બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહકના ખાતામાં કોઇપણ કારણોસર ભુલણી 1.47 લાખની રકમ જમા થઇ ગયા હતા. જોકે બાદમાં ગ્રાહકે બેંકને જાણ કરી મહિલાને પૈસા પરત કર્યા હતા. મૂળ મસ્કાના અને હાલ રોજગારી માટે સિસલ્સ સ્થાઇ થયેલા કેરાઇ મનસુખ ભાઇએ પોતાના ઘરે માંડવીમાં પત્ની કેરાઇ હીરબાઇના ખાતામાં રૂા.1.47 લાખની રકમ જમા કરાવી હતી. […]

રાજકોટ: આ ભાઈઓ અને બહેને લાખો રૂપિયાનો પગાર છોડી શરૂ કર્યું આધુનિક ડેરી ફાર્મ

2017માં ડો. શ્યામા ગોંડલિયાએ જ્યારે ડેન્ટલની ચાલી રહેલી પ્રેક્ટિસને છોડી અને તેના ભાઈઓ એ સારી આવી કોર્પોરેટ જોબ છોડી ડેરી ફાર્મ શરૂ કરવાની વાત કરી ત્યારે તેમના માતા-પિતાએ પહેલો સવાલ એ પૂછ્યો હતો કે શું તમે ગાયનું છાણ પણ સાફ કરી શકશો? અજય પટેલ IIM(MBA) પાસ આઉટ થયો છે અને તેણે પણ ડેરી ફાર્મ શરૂ […]

હૈદરાબાદના ગૌતમે એક જ દિવસમાં 1000 ગરીબોને ભોજન જમાડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશમાં રોજ ઘણી બધી રેસ્ટોરાંમાં જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે, તેવામાં હૈદરાબાદનો ગૌતમ ગરીબોને જમાડવાનો ઉદ્દેશ લઈને સારું કામ કરી રહ્યો છે. તેલંગણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી પણ વધારે ગરીબોને જમાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગૌતમના આ પ્રેરણાત્મક કામને ‘યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ’માં સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક […]

બાઈકીંગ ક્વિન: સુરતની ત્રણ મહિલાઓ બાઈક પર 25 દેશ, 3 ખંડ અને 25000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.

બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પુરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ બાઈકિંગ કવીન્સ પસાર કરશે. આ ઐતહાસિક બાઈક રેલીનું પ્રસ્થાન આગામી 5મી […]

દાદા-દાદી કે નાના-નાનીનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય

ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો આદર આપવો જેવા ગુણો બાળકોને કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા, જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે રહેવા માત્રથી આવે છે. […]

પાલનપુરનાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા, દાગીના અને રૂપિયા ભરેલો થેલો મુસાફર ભૂલી ગયા, તેણે ઇમાનદારીથી પરત કર્યો

પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને રૂપિયા ભરેલો થેલો ભૂલી ગયા હતા. જેમાં રીક્ષાચાલકે રોકડ અને દાગીના ભરેલો થેલો મૂળ માલિકને શોધીને પરત કરતા ઈમાનદારી અને પ્રમાણિકતા નિભાવનાર લોકો […]

ગરીબ બાળકો માટે આ યુવાને નોકરી છોડીને ઝોમેટોમાં ડિલિવરી બોયની જોબ શરુ કરી

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ‘ઝોમેટો’ દેશભરમાં કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ઝોમેટોનો અપંગ ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ત્રણ પૈડાંની સાઇકલ પર કસ્ટમરને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલકાતાનો વધુ એક ડિલિવરી બોય ચર્ચમાં આવ્યો છે, જે કેન્સલ થયેલા ઓર્ડરનું જમવાનું ગરીબ બાળકોને ખવડાવે […]

વાલીઓએ બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી બાળકને સપોર્ટ કરવો જોઈએ

સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાનો માહોલ જામતો હોય ત્યારે પણ વાલીઓનાં માથે બાળકોની પરીક્ષાને લઈને ટેન્શન રહેતું હોય છે. હવે તેના કરતાં વધુ ટેન્શન હાલમાં ચાલી રહેલી પરિણામોની સિઝનમાં જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં વાલીઓએ બાળકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી તેના […]

પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા દિકરાએ ધો-10માં 99.48 PR મેળવ્યા

વડોદરા શહેરમાં પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા કરતા ધો-10ના સ્ટુડન્ટ મિહિર રાણાએ બોર્ડની પરીક્ષામાં 99.48 પર્સેન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. હવે મિહિર પેટ્રોલ કેમિકલ એન્જીનિયર બનાવાની ઇચ્છા ધરાવે છે. મિહિર ઘરના દરેક કામમાં માતા-પિતાને મદદ કરે છે વડોદરા શહેરના નવી ધરણી રાણાવાસ ખાતે રહેતા સુનિલભાઇ રાણા અને તેમની પત્ની વર્ષાબેન રાણા નાનપણથી પોલિયોગ્રસ્ત છે. સુનિલભાઇ […]