Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સીમા પર દેશની રક્ષા કરતો બીએસએફનો જવાન UPSCની તૈયારી કરીને આ રીતે બન્યો IAS અધિકારી

કહેવાય છે કે જ્યારે ક્યારેક કંઈક પામવાનું ઝુનૂન પેદા થાય છે ત્યારે મુશ્કેલીઓ પણ આપણને નહિંવત લાગે છે. આ મુશ્કેલીઓ વચ્ચે બધા લોકો નીકળીને પોતાનો ધ્યેય નક્કી કરતા હોય છે. એવો જ એક વ્યક્તિ છે જેનુ નામ છે હરપ્રીત સિંહ. હરપ્રીત બોર્ડર સિક્યોરીટી ફોર્સના આ જવાને સિમા પર આપણા દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા સંઘ […]

પર્યાવરણ પ્રેમી નિવૃત શિક્ષક છોટુભાઈ પટેલે તાલુકાની શાળાઓમાં 10 હજાર બાળકોને કેસર કેરીનાં રોપા વિતરણ કર્યા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી સેવા નિવૃત્ત થયા છે. પર્યાવરણની જાળવણી માટે અન્યન્ય તમન્નાએ શિક્ષણ પ્રેમી એવા પટેલે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની ૧૩૭ જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ૧૦,૦૦૦ થી વધુ […]

ભાવનગરના ગોરખીનો 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બારૈયા બનશે ડોક્ટર, સુપ્રીમ કોર્ટ સુધી લડીને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું

તળાજા તાલુકાના ગોરખીના 18 વર્ષીય ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ જ છે અને વજન 14.5 કિલો. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો હતો અને કહ્યું હતું કે, તું ડોક્ટર બનવા લાયક નથી. બસ આ વાતથી સમસમી ઊઠેલો ગણેશ સુપ્રિમના દ્વારે ગયો હતો અને ત્યાંથી લડાઈ લડીને છેવટે ગ્રીન સિગ્નલ […]

ઓટો રિક્ષા ચાલકના છોકરાને એક ટંક ખાવાના પણ ફાંફા હતાને આજે 21 વર્ષે આ યુવાન બન્યો IAS ઓફિસર

કેટલીક વખત કેટલાક લોકોની સફળતા તમને વિચારતા કરી દે છે. આવા જ એક વ્યક્તિ છે અંસાર અહમદ શેખ. મહારાષ્ટ્ર જિલ્લાના નાનકડા ગામથી આવતા આ યુવકે પહેલા પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અને તે પણ 21 વર્ષની ઉંમરે 371માં રેન્ક પર. પણ એક સમય તેવો પણ હતો જ્યારે અંસાર પાસે બે ટંકનું ખાવા માટે […]

અહીંયા ખૂલ્યું દેશનું પ્રથમ ગાર્બેજ કાફે, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે મળશે એક ટાઈમનું ભોજન

પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરાવવા અનોખો જુગાડ શોધી લીધો છે. અંબિકાપુરમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે શરુ કરવામાં […]

‘લેેડી સિંઘમ’ IPS અધિકારીની બહાદુરી તો જુઓ, રેપના આરોપીને સાઉદી અરબમાં જઈને પકડી લાવ્યા

દેશભરમાં બાળકીઓ પર થતાં ગુનાઓનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. પોલીસ આવી બાળકીઓને બચાવવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ કેરળના તિરુવંતપુરમના એક મહિલા પોલીસ અધિકારીએ આ મામલે મિસાલ કાયમ કરી છે. કેરળના તિરુવનંતપુરમનાં કોલ્લમમાં એક વ્યક્તિ 2 વર્ષ પહેલાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારીને સાઉદી અરેબિયા નાસી ગયો […]

દરિયાદિલ કલેક્ટર: હોસ્પિટલમાં 100 બાળકોને દાખલ કરવા માટે જગ્યા નહોતી, ત્યારે કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી

મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી જિલ્લા કલેક્ટર અભિષેક સિંહને આપી હતી. દરિયાદિલ એવા કલેક્ટરે આ બાળકોને તેમના પરિવાર સાથે […]

હાથ-પગ વિના જન્મેલી દીકરીને માતા-પિતાએ ત્યજી દીધી હતી આજે 37 વર્ષીય એમી બ્રુક્સ કોઈ પણની મદદ વિના જાતે કરે છે ફોટોગ્રાફી, સિલાઈકામ અને રસોઈકામ

અમેરિકાની રહેવાસી 37 વર્ષીય એમી બ્રુક્સનો જન્મ હાથ-પગ વિના થયો હતો. હાથ-પગ વગરની બાળકીનો જન્મ થતા તેના માતા-પિતાએ એમીને ત્યજી દીધી હતી. તે સમયે પિટ્સબર્ગના એક બ્રુક્સ પરિવારે એમીને દત્તક લીધી. આ પરિવારે એમીનો આત્મવિશ્વાસ વધારીને તેને પગભર બનાવી. એમીએ તેની શારીરિક ખોડને જ પોતાની તાકાત બનાવી. આજે એમી કુકીંગથી લઈને સિલાઈ, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગ […]

સુરતની દિકરી ઋષિતા ભાલાળાએ બાઈક રેસિંગની સ્પર્ધામાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે. વરાછા રોડ યોગી ચોક વિસ્તારમાં રહેતી ઋષિતાએ આ સ્થાન મેળવવા […]

પાંચપીપળાનાં વાગડિયા પરિવારના બે ભાઈઓએ હિમાલયના શિખરો સર કરતા ભારતનો તિરંગો લહેરાવી ગુજરાતું નામ રોશન કર્યું

જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામના વિમલ વાગડીયા અને મિલન વાગડીયાએ પોતાની પર્વતારોહણની તાલીમ પુર્ણ કરી અને ઊંચા ગણાતા શિખરોમાં વિમલ વાગડીયાની પસંદગી હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ તાલીમ સંસ્થામાં મનાલી ખાતે થઈ અને તાલીમ પુર્ણ કરી “માઉન્ટ બાલાચંદ્રા” શિખર કે જેની ઉંચાઈ 15500 ફૂટ ઉપર જઇ તિરંગો લહેરાવ્યો હતો. તેવી જ રીતે તેમના […]