Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેની અનોખી પહેલ, છોડ માટે વેસ્ટ વાંસમાંથી ઇકો-ફ્રેન્ડલી કૂંડાં બનાવ્યા

ગયા વર્ષે ગુજરાત વન વિભાગે છોડને વાવવા માટે અનોખી પહેલ હાથ ધરી હતી. તેમણે પ્લાસ્ટિકમાં છોડ વાવવાને બદલે નારિયેળની ખોળમાં છોડ ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલના દેશભરના લોકોએ વખાણ કર્યા હતા. નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ ઇકો-ફ્રેન્ડલી રીતે છોડ વાવવાનો વધુ એક ઉપાય શોધ્યો છે. તેમણે પ્લાસ્ટિકને બદલે […]

જાંબાઝ બાળકે જીવના જોખમે ધસમસતા પાણીમાં ઍમ્બ્યુલન્સને બતાવ્યો માર્ગ, સોશિયલ મીડિયા યૂઝર્સે વહાવ્યો શાબાશીનો ધોધ

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી. પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો. આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએ જીવના જોખમે જે રીતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. તેનો વીડિયો જોઈને તમને પણ તેના પર ગર્વ થશે. […]

13 વર્ષીય હરીશે મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી, લોકેશન બતાવવાની સાથે ઇલેક્ટ્રિક શૉક પણ આપે છે

હૈદરાબાદના 23 વર્ષના ગડી હરીશ નામના યુવાને મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલાઓ સંકટમાં હોય ત્યારે તે વિશેની જાણકારી તેમના પરિવાર, મિત્રો અને નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને આપે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અહેસાસ થાય ત્યારે મહિલા પોતાના હાથને એક વિશેષ ખૂણા તરફ ફેરવશે, તો બંગડીમાં લગાવવામાં આવેલું ડિવાઈસ એક્ટિવેટ […]

જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખો ડૉ. અબ્દુલ કલામની આ 10 વાતો

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા. તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે. મિસાઇન મેનના નામથી પ્રસિદ્ધ કલામને […]

રેલવે સ્ટેશન પર ગીત ગાતાં વૃદ્ધાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી મળી મુબંઈના રિયાલિટી શોમાં ઓફર.

અઠવાડિયાં પહેલાં પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર કામ કરતા એક વૃદ્ધ મહિલાનો ‘એક પ્યાર કા નગમા હૈ’ સોન્ગ ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઇરલ થયો હતો. આ મહિલાનો અવાજ સાંભળીને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે, વાહ ક્યા આવાઝ હૈ! સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલા હાલ આ વૃદ્ધાને મુંબઈના એક રિયાલિટી શોમાં ગાવાની ઓફર […]

9 વર્ષની બાળકી પોતે વાવેલાં વૃક્ષને જમીનદોસ્ત થયેલા જોઈને રડી પડી, આવા વૃક્ષ પ્રેમને જોઈને CMએ તેને ‘ગ્રીન મણિપુર મિશન’ની બનાવી એમ્બેસેડર

ઘણા લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શલાય તેવો હોય છે. મણિપુરમાં કાકચિંગ જિલ્લાની 9 વર્ષની રહેવાસીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને સીએમ એન. બિરેન સિંહેતેને મણિપુર સરકારના ‘ગ્રીન મિશન’ની એમ્બેસેડર બનાવી છે. 9 વર્ષની એલંગબામ વેલેન્ટીના દેવીએ રસ્તાના છેડે વૃક્ષ વાવ્યાં હતાં, જે રસ્તો લાંબો કરવા માટે કાપવામાં આવ્યા હતા. એલંગબામ તેના વાવેલા […]

વડોદરાના રિક્ષાચાલકની દીકરીએ ITIનો કોર્સ કરીને બદલી પરિવારની સ્થિતિ, ટીવી ચેનલમાં ડિઝાઇનર તરીકે મળ્યું કામ

ઓછો અભ્યાસ કર્યો હોય પણ આવડત અને ખંત, ધગશ હોય તેવા યુવાનોને તેમના રસના વિષયમાં કંઇક નવું કરીને આર્થિક સમૃધ્ધ થવામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઇટીઆઇ ઘણી મદદરૂપ બને છે. વડોદરાના ગોરવા સ્થિત સરકારી મહિલા આઇટીઆઇ ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો અભ્યાસ કાર્યક્રમ ચાલે છે. જ્યાં મહિલાઓને માટે આઇટીઆઇ ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં જુદી-જુદી તાલીમ આપવામાં આવે […]

છત્તીસગઢની પ્રાઇવેટ સ્કૂલોએ વૃક્ષારોપણ માટે કરી અનોખી પહેલ, વિદ્યાર્થીએ વાવેલા છોડના ગ્રોથ પર રિઝલ્ટમાં મળશે 20 એક્સ્ટ્રા માર્ક્સ

છત્તીસગઢમાં રાયપુર શહેરમાં 7 પ્રાઇવેટ સ્કૂલમાં હવેથી વૃક્ષારોપણ કરવા પર વિદ્યાર્થીઓને 20 માર્ક્સ આપવામાં આવશે. રાજ્યના ‘સેવ નેચર’ એસોશિયેશન દ્વારા આ પ્રકારની અનોખી પહેલ પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. 7 સ્કૂલે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવા અને જાગૃકતા ફેલાવવા માટે આ આઈડિયા પર કામ કરવાનું શરુ કરી દીધું છે. સેવ નેચર દ્વારા 3થી 10 […]

આ છે ગીરની ‘લાયન ક્વીન’ જેણે 1100 જેટલાં જંગલી પ્રાણીઓને કર્યા છે રેસ્ક્યૂ, જાણો વિગતે

ગીરની લાયન ક્વીન તરીકે ઓળખાતી રસિલા વાઢેર 2008માં લાઈમ લાઈટમાં આવી હતી, જ્યારે તે ગીર નેશનલ પાર્કની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ બની હતી. તેના અદમ્ય સાહસ અને જંગલી પ્રાણીઓનાં રેસ્ક્યૂને કારણે તેને દુનિયાભરમાં પ્રશંસા મળી હતી. હવે 33 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા છે. 22 વર્ષ પહેલાં જ્યારે રેસ્ક્યૂ […]

વિસનગરનું એક એવું ગામ જ્યાં એક વૃક્ષ કાપો તો સામે નવા 4 રોપવાનો છે નિયમ, હાલ ગામમાં 6300ની વસ્તી સામે છે 9700 વૃક્ષ.

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 જેટલી છે. ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે જ્યાં વૃક્ષ જોવા […]