Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

એઈડ્સગ્રસ્ત બાળકીઓ માટે કરોડોના ફાર્મ હાઉસના દરવાજા ખોલી આપ્યા, ઉભી કરી VVIP કરતાં સારી ફેસિલિટી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી હોવાથી સંતાન પણ એઇડ્સગ્રસ્ત હતું આથી પોતાની વિદાય બાદ સંતાન હેરાન થાય એના […]

ક્યારેય કોઇનું દિલ દુખાવ્યું હોય તો તેમની પાસે માફી માંગવામાં સંકોચ અને મોડું કરવું જોઈએ નહીં

જીવનમાં અનેકવાર આસપાસ રહેતાં પરિજનોની સાથે વાદ-વિવાદ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક આપણે એવી વાતો બોલી જતાં હોઈએ છીએ, જેનાથી સંબંધોમાં કડવાશ આવી જતી હોય છે. ગુસ્સામાં બોલાયેલી વાતો પરેશાનીઓ વધારતી હોય છે, જ્યારે ક્રોધ શાંત થઈ જાય, ત્યારે આપણને તેનો અહેસાસ થતો હોય છે કે આપણે મોટી ભૂલ કરી દીધી છે, પછી […]

સુરતનો મિસ્ટર કેલક્યુલેટર અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ઝડપી ગણતરી કરે છે

સુરતના અને હાલ અમદાવાદમાં રહેતા અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરીને જવાબ આપે છે. સુરતની સ્કૂલમાં કાર્યક્રમ માટે આવ્યા હતાં. એમને એક લાખ કરોડની સંખ્યાના ઘડિયા મોેઢે આવડે છે. કેલક્યુલેટર કરતાં 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરી જવાબ આપે છે. જવાબ પરથી જેટલાં સવાલ આવતા હોય તે પણ કહી આપે છે. ગુજરાતના […]

કોમી એખલાસનો અનોખો સંદેશ / મુસ્લિમ બિરાદરો દ્વારા ઉનાવામાં 32 હોટલો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ફાળવી આપી

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની ઊજવણી કરાઇ રહી છે. ત્યારે ઉનાવા સહિતના મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના મુસ્લિમ બિરાદરો દ્વારા લક્ષચંડી મહોત્સવના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે 32 જેટલી હોટલોમાં રોકાણ કરવાની અને ચા-નાસ્તો આપવાની સેવા કરી કોમી એખલાસ […]

સ્પોર્ટ્સ શૂઝ ન હોવાથી બેન્ડેજનાં શૂઝ બનાવી 11 વર્ષની એથ્લીટે 3 ગોલ્ડ મેડલ જીત્યાં

ઈન્ટરનેટ પર હાલ 11 વર્ષની છોકરીનો ફોટો જોઈને લોકો તેનાં વખાણ કરી રહ્યા છે. ફીલીપાઈન્સની રહેવાસી રિહા બુલોસ એથ્લીટ છે, તેણે હાલમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. રિહા પાસે દોડવા માટે શૂઝ નથી આટલી તેણે બેન્ડેજનાં શૂઝ બનાવ્યાં. સ્કૂલ કોમ્પિટિશનમાં રિહાએ 400 મીટર, 800 મીટર અને 1500 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યાં છે. અફસોસની વાત […]

ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન કરી સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી

દીકરીને ગાય દોરે ત્યાં જાય, મોવિયાના ચંદુભાઈ કાલરિયાએ દીકરાના મોત બાદ પુત્રવધૂનું કન્યાદાન કરી બે બાળકો સાથે પુત્રવધૂને દીકરી બનાવીને વિદાય આપી હતી. ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવારે સમાજને પ્રેરણારુપ કાર્ય કર્યું છે ત્રણ માસ પહેલા જ પુત્રના નિધન થી વિધવા બનેલ પુત્રવધૂ દુઃખના દરિયામાં ડૂબેલી ન રહે તે માટે […]

રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉદ્યોગપતિએ એકલાએ ઉઠાવ્યો

આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ સાદાઈથી આ જ સમૂહલગ્નમાં કર્યા અને 86 ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. એક જ મંડપ નીચે […]

સુરતમાં યોજાયા અનોખા લગ્ન/ બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના સાદાઈથી લગ્ન, મહેમાનો ઘરેથી ટીફીન લઈને આવ્યા

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના […]

જાપાનની મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીની નોકરી છોડી દીધી. ગીતાનું જ્ઞાન વહેંચવું જ લક્ષ્ય છે

8 ડિસેમ્બરને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આપણા દેશમાં તો ગીતાનું અનેરૂ મહત્ત્વ છે જ પણ વિદેશોમાં પણ તેટલું જ મહત્ત્વ છે. જાપાનની એક મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી છોડી દીધી. એક અજાણ્યા વ્યક્તિએ તેને ગીતા […]

ગાંધીનગરના દહેગામના રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કર્યું એવું કામ કે લાખો લોકોના દિલમાં વસી ગયો, આ રીક્ષાવાળાને સો-સો સલામ!

નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ જવાનોનું ઋણ અદા કરતો ગાંધીનગરના દહેગામનો રિક્ષાચાલક રાતોરાત દેશના લાખો લોકોના દિલમાં વસી ગયો છે. નાનકડા ગામમાં રહેતા ગરીબ પરિવારના રિક્ષાચાલક જિગર રાજેન્દ્રભાઈ બારોટ છેલ્લા સાતેક વર્ષથી રિક્ષા ચલાવે છે. ગાંધીનગર ખાતે રિક્ષા ચલાવતા યુવકે અનોખો સંકલ્પ કર્યા હતો કે, તેની રિક્ષામાં બેસનાર લશ્કરી જવાન કે વિકલાંગનું ભાડું લેતો નથી અને […]