Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફરક હોય છે?

અહીં હું સાચો પ્રેમ અને આકર્ષણ ની વાત કરવામાં માંગુ છુ. તો હું એક વાત જરૂર બતાવીશ કે આજે સાચા પ્રેમ ની કોઈ કિંમત નથી અને આકર્ષણ ની કિંમત બહુ જ છે તો પણ બધા એમ જ કહે છે કે આ જમાનામાં સાચો પ્રેમ નથી મળતો. ગજબની વાત છે પણ સમજવા વાળા સમજી જશે આજે […]

પોતે ભણી ન શક્યા પણ પરિવારના સભ્યોને પ્રોત્સાહન આપીને આ દાદાએ પરિવારના 11 સભ્યોને ભણાવી-ગણાવીને IAS-IPS બનાવ્યા

ભારતમાં એક પરિવાર એવો પણ છે જેના ઘરમાં IAS- IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારી છે. મૂળરુપે આ પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાના ડૂમરખાં કલાં ગામનો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની સફળતા પાછળ પરિવારના મોભી 99 વર્ષના ચોધરી બસંત સિંહ શ્યોકંદને જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૌધરી બસંત સિંહ શ્યોંકદ તેમને ભણતરની […]

400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ કર્યું

સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ વિડીયો કોલ કરી પ્રથમ વખત જોઇ પત્નીને પોતાની ધ્યાન રાખવાનું કહી પોતાની ફરજ પર લાગી […]

ભાવનગર કલેક્ટર ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરતા પ્યુન નિવૃત્ત થતા કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી આપી વિદાય

ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ દિવસે હિંમતભાઇને કલેક્ટરની ચેમ્બરમાં કલેક્ટરની ખુરશી પર બેસાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પળ તેમના જીવન માટે યાદગાર […]

જામનગરમાં ક્રિષ્ના એજયુ. ટ્રસ્ટ વિધાર્થીઓની વહારે આવ્યું, 200થી પણ વધુ છાત્રોની પ્રથમ 3 માસની ફી માફ કરશે

કોરોના મહામારી અને તેનો ફેલાવો અટકાવવા કરવામાં આવેલા લોકાડાઉનમાં સેવાકીય અને સામાજીક સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, ગ્રુપ દ્વારા ભોજન, રાશન કીટ, ફુડ પેકેટનું વિતરણ સહીતના સેવાકીય યજ્ઞ ધમધમી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં જામનગરનું ક્રિષ્ના એજયુકેશન ટ્રસ્ટ વિધાર્થીઓના વહારે આવ્યુ છે અને ત્રણ મહીનાની ફી માફ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ટ્રસ્ટ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા […]

રાજકોટ 108માં EMT તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પિતાનું અવસાન થતા અડધા દિવસમાં જ અંતિમવિધિ પૂર્ણ કરી ફરજ પર હાજર થયા

રાજકોટના મવડી ચોક વિસ્તારમાં રહેતા કિશનભાઈ છાંયા 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપે છે. લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં 108ની શુ અગત્યતા છે એ સૌ કોઈ જાણે છે. અન્ય ખાનગી વાહનો બંધ હોવાથી 108એ સામાન્ય દિવસો કરતા લોકડાઉનના આ સમયમાં સતત દોડતા રહેવું પડે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ […]

ગુજરાતી જાંબાઝ લેડી પાયલોટ સ્વાતિ રાવલ, ઈટાલીમાં કોરોનાના ભયથી ફસાયેલા 263 ભારતીયોને હેમખેમ પરત લઈ આવી

ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણાં રાજ્યોને સંપૂર્ણરીતે લૉકડાઉન કરવામાં આવ્યા છે. યુરોપનું ઈટાલી કે જ્યાં કોરોના વાયરસની ભારે અસર જોવા મળી રહી છે ત્યાંથી 263 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારત પરત ફર્યું છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને ઈમિગ્રેશન બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન સુવિધા કેન્દ્રમાં મોકલી આપવામાં […]

જ્યોતિષની વાતને ખોટી પાડીને પોતાના હાથની રેખાઓ જાત મહેનતે બદલીને એક ખેડૂત પુત્ર આ રીતે બન્યો IAS ઓફિસર

નવજીવન વિજય પવારને એક જ્યોતિષ (Astrologer)એ કહ્યું હતું કે તેઓ ક્યારેય આઈએએસ (IAS) નહીં બની શકે. આ વાત તેમને એટલી કઠી કે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ પોતાના હાથની રેખાએ જાતે બદલશે. જોકે આ સફર એટલી સરળ નહોતી. આ દરમિયાન તેઓએ ડેન્ગ્યૂથી લઈને ડાયરિયા જેવી બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. અંતમાં તેઓએ પોતાનું નસીબ […]

રાજકોટના યુવકે 1000 માસ્કનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી અનાથ આશ્રમમાં બાળકોને કે ઘરડા ઘરમાં વૃદ્ધોને ભોજન કરાવીને, ગરીબોને કે ગૌશાળા દાન કરીને કરતા હોય છે. પરંતુ રાજકોટના એક યુવકે પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. રાજકોટના યુવકે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા જન્મદિવસના આગળના દિવસે લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. લોકોને માસ્કનું વિતરણ કરનારા યુવકનું નામ મનીષ […]

બેંગ્લોરમાં 27 વર્ષની યુવતીએ શરુ કર્યો ગાયનાં શુદ્ધ દૂધનો બિઝનેસ, 2 વર્ષમાં 1 કરોડથી વધુનું ટર્નઓવર

વર્ષ 2012માં ઝારખંડની શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા આવી હતી. તેને નાનપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની ટેવ હતી, પણ અહીં તેને દૂધ ખરીદવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. શિલ્પીએ દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું સરળ તો હતું જ નહીં, પણ આજે તેની મહેનતને લીધે ‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપનીનું ટર્નઓવર […]