Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અમદાવાદી યુવતીના શ્વાનપ્રેમની અનોખી મિશાલ: યુવતીની એક બૂમ થી એકઠા થાય છે એકસાથે 100 શ્વાન

શું તમે જાણો છો કો શ્વાન માત્ર સુંઘવાની શક્તિ નથી ધરાવતા પરંતુ અવાજ ઓળખવાની ક્ષમતા પણ ધરાવે છે. જી હા, વાત છે એક એવી અમદાવાદી યુવતીની જે છે શ્વાનપ્રેમની અનોખી મિશાલ. આ યુવતીનો અવાજ સાંભળતા જ એકસાથે 100 જેટલાં શ્વાન એકત્ર થાય છે અને ત્યારબાદ સર્જાય છે. મિત્રતાના દ્દશ્યો. અમદાવાદી શ્વાનપ્રેમી યુવતીની કહાની દિલચસ્પ છે. […]

પાટડીની પુત્રવધુએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય સાંસદ બની રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું, શરૂઆતમાં રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની નોકરી કરતા

ભારતીય લોકો વિદેશમાં જઇને પોતાની આગવી છાપ ઉભી કરે છે અને વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે છે. આવું જ ઉમદા કામ ગુજરાતના જામનગરની મહિલાએ કર્યું છે. ગુજરાતના પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની દલિત પરિવારની પુત્રવધુની છે, જેઓનું ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મૂળ જામનગરના અને બે દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા […]

હવે વિદ્યાર્થીઓની વહારે આવ્યો સોનુ સૂદ : JEE-NEETના સ્ટુડન્ટ્સને એક્ઝામ સેન્ટર્સ સુધી પહોંચાડશે, ટ્વીટ કરી લખ્યું, ક્યાંય પણ ફસાયા હોય તો મને જણાવો

સોનુ સૂદ પ્રવાસીઓ બાદ હવે વિદ્યાર્થીઓનો તારણહાર બનીને સામે આવ્યો છે. JEE-NEETની પરીક્ષાની તારીખ પોસ્ટપોન ન થવાની સ્થિતિમાં સોનુએ મદદ કરવાની રજૂઆત કરી છે. તેણે 28 ઓગસ્ટે ટ્વીટ કરીને આ વાત શેર કરી છે. પ્રવાસી શ્રમિકોની જેમ તેણે વિદ્યાર્થીઓને પણ તેમની તકલીફ શેર કરવા અપીલ કરી છે. Incase #JEE_NEET happens: To all the students who […]

ઓડિશાના ગામથી નિકળીને UNમાં પહોંચનારી અર્ચના સોરેંગની કહાની: ઘરની સ્થિતિ સારી ન હતી, પિતાની છત્રછાયા પણ ન રહી, ધોરણ-12 સુધી અંગ્રેજી પણ આવડતુ ન હતું

ઓડિશાના એક નાના ગામમાંથી નિકળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સુધીની સફર કરનારી અર્ચના સોરેંગ વર્તમાન સમયમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ UN વડાએ તેમને ‘યૂથ એડવાઈઝરી ગ્રુપ ઓન ક્લાઈમેન્ટ ચેન્જ’માં સ્થાન આપ્યુ છે. તેમા કુલ સાત લોકો છે. જે પૈકી એક 24 વર્ષિય અર્ચનાનો પણ સમાવેશ થાય છે. તે ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) પર અનેક વર્ષોથી […]

સોનૂ સૂદે ખેડૂતને ખરીદી આપી ભેંસ, અને કહ્યું પહેલી ગાડી ખરીદવા પર પણ આટલી ખુશી નહોતી થઇ

બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ લૉકડાઉનમાં મસિહા બનીને લોકોની મદદ કરી હતી. લૉકડાઉન પૂર્ણ થયા બાદ પણ લોકોની મદદ કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ સોનૂએ એક ખેડૂતને ભેંસ ખરીદીને આપી છે. સોનૂ સુદે ભેંસનો ફોટો મૂકીને ટ્વિટ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સોનૂ સુદને […]

આ છે ‘વાયર વુમન’ ઉષા, ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં લાઈન વુમનનું કામ કરતી આ મહિલા કોઈ પણ સીડી વગર વીજળીના થાંભલા પર ચડી જાય છે

વિશ્વભરની મહિલાઓ પુરુષોની સમાનતાનું કામ કરી છે. લોકો કહે છે કે, આ કામ પુરુષોથી જ થાય, મહિલાઓથી નહિ. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં એક મહિલા વીજળીના થાંભલા પર આરામથી ચડતી દેખાઈ રહી છે. પાવર સપ્લાય ચાલુ કરીને તે થાંભલા પરથી ઉતરતી પણ દેખાઈ રહી છે. આ મહિલા મહારાષ્ટ્રના બીડ જીલ્લાની […]

ભિખારીએ CMના કોવિડ-19 રિલીફ ફંડમાં 90 હજાર રૂપિયા દાન કર્યા, કલેક્ટરે કર્યું સન્માન

મદુરાઇમાં રસ્તા પર રહેતા ભિખારી પૂલપાંડિયનને કોવિડ 19 રિલીફ ફંડમાં (Covid-19 Relief Fund) દાન આપવાના યોગદાન માટે જિલ્લા કલેક્ટર ટી જીી વિનય તરફથી પુરુસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે જિલ્લા પ્રશાસનના માધ્યમથી છેલ્લા ત્રણ મહિનામાં મુખ્યમંત્રી રાહત કોષમાં અત્યાર સુધી 90,000 રૂપિયા દાન કર્યા છે. પૂલપાંડિયને 18 મે ના રોજ પ્રથમ વખત 10,000 રૂપિયા પહેલી વખત […]

ભરુચઃ પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચાવનાર PSIનું ‘જીવન રક્ષા પદક’થી સન્માન થશે

આજે દેશભરમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે ઉત્તમ સેવા બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. પરંતુ આજે આપણે એવા વોરિયરની વાત કરવી છે કે, જેમણે પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર ડૂબતા 17 લોકોનો જીવ બચાવ્યો હતો. પ્રાણવીરસિંહ ચંદનસિંહ સરવૈયાએ 2018માં ભરૂચ જિલ્લાના અવિધા ગામની ગુંડવા […]

પોતાની સાથે ક્વોરન્ટીન સમયમાં થયેલા દુર્વ્યવહારથી પ્રેરણા લઇ અમદાવાદની બે મહિલા મિત્રોની અનોખી પહેલઃ હોમ ક્વોરન્ટીન થયેલા લોકોને મફતમાં બે ટાઇમ જમવાનું પહોંચાડે છે

કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે પાડોશી હોય કે તેમના પરિવારજનો હોય તેઓ અણછાજતું વર્તન કરે છે. જેથી દર્દી ખૂબ જ માનસિક રીતે નેગેટિવ થઇ જાય છે. કોરોના દર્દીઓમાં હકારાત્મક અનુભવ કરાવવા અમદાવાદની મહિલાએ મિત્ર સાથે મળી કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. 20 દિવસ પહેલા જ કોરોનામાંથી મુક્ત થઈ કોરોના પોઝિટિવ દર્દીમાં સકારાત્મક […]

ગુજરાતનું એવું ગામ જેના વખાણ ખુદ વડાપ્રધાન કરે છે, ગામનાં વિકાસને જોવા માટે આવે છે દેશના મહાનુભાવો, જાણો વિગતે

જોજો ચોકી ન જતા વાત પણ એવીજ છે જે ગામનાં વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યાં છે. જે ગામનાં વિકાસને પોતાની સગી આંખે જોવા અનેક મહાનુભાવો આવી ચૂક્યાં છે. તે છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનાં થામણા ગામ. ગામે વિકાસનાં માર્ગે ચાલવાનું આઝાદી પહેલાથી જ શરૂ કરી દીધું છે જેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે […]