Browsing category

પ્રસંગો

“મુગ્ધા” એક અનોખી પહેલ આપણા માટે સમાજમાં આવા ને આવા વધુને વધુ આયોજન થાય અને સમાજ માંથી દૂષણો નાશ થાય તેવી પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના.

દીકરી એટલે ઘરનો દીવો. એક દીકરી આપણને સમાજમાં અનેક સ્વરૂપે જોવા મળે છે જેમકે કોઈ પપ્પા ની લાડકી તો કોઈ માતાની વહાલી તો કોઈ ભાઈ ની બહેન તથા કોઈ પતિની પ્રિયતમા તો કોઈ બાળકની માં મમતા. પણ જો આ જ દીકરી કોઈ અગમ્ય પગલું ભરી લે તો સમાજમાં તેની માઠી અસર થતી જોવા મળે છે. […]

જેતપુરમાં અદ્યતન લેઉવા પટેલ સમાજનું લોકાર્પણ અને સમાજનું શક્તિ પ્રદર્શન

જેતપુર મુકામે “શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ”-જેતપુર સંચાલિત સ્વ.સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ.જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ સમાજભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. સમગ્ર કાર્યક્રમ સાંસદ વિઠલભાઈ રાદડીયાનાં પુત્ર અને ગુજરાત સરકાર યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ સાંસદ રાદડિયાની નાદુરસ્ત તબિયત વહેલામાં […]

જેતપુરમાં રાજ્યના સૌપ્રથમ અત્યાધુનિક લેઉવા પટેલ સમાજનો ભવ્ય લોકાર્પણ સમારોહ.. 

જેતપુરમાં ધોરાજી રોડ ઉપર પુરા ગુજરાતમાં સૌથી વિશાળ અને તેમજ આધુનિક સુવિધા જનક લેઉવા પટેલ સમાજ બની ચુક્યો છે ત્યારે તેનો લોકાર્પણ કાર્યક્રમ તા. 19 અને રવિવારે 50 હજાર જનમેદની વચ્ચે યોજાશે. ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત સ્વ. સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ. જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ વિશાળ સમાજ બન્યો […]

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકોના લાભાર્થે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર દેશના સીમાડાઓનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારના લાભાર્થે સુરતમાં આગામી ડિસેમ્બર મહિનામાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામકથાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સુરતના અગ્રણી નનુભાઇ સાવલિયા દ્વારા સ્થાપવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર સૈનિકો માટે આગામી તા. ૨જી ડિસેમ્બરથી ૧૦મી ડિસેમ્બર સુધી […]