Browsing category

ધાર્મિક

ભગવાન સ્વામીનારાયણે સવા બસો વર્ષ અગાઉ વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખી હતી

ભગવાન સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે સતત વિચરણ ગામે ગામ લોકો જાગૃતિ સૃષ્ટિના દરેક જીવના ક્લ્યાણ માટે લોકોને પ્રેરણા આપતા હતા.સાથે સાથે દરેક જીવના કલ્યાણ માટે સવાબસો વર્ષ અગાઉ વડતાલ ખાતે સ્થાયી થયા બાદ સર્વે જીવોના કલ્યાણ માટે સ્વંય ભગવાન સ્વામિનારાયણે વસંતપંચમીના શુભ દિવસે શિક્ષાપત્રી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં 212 શ્લોક રચના કરીને માનવ […]

અહીંયા ડૉક્ટર તરીકે પૂજાય છે હનુમાનજી, કેન્સર પણ મટી જાય છે!

હનુમાનજી પાસે છે બધા રોગોનો ઈલાજ દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાન દાદાને ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધાળુંઓનું માનવું છે કે, ડો. હનુમાન પાસે બધા પ્રકારના રોગોનો રામબાણ ઈલાજ છે. ડોક્ટરના રૂપમાં બતાવ્યો ચમત્કાર આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક […]

દળવા ગામે બીરાજમાન રાંદલ માતાની કથા

દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું. દંત કથા […]

પોતાની કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો અને શેર કરજો

ભારતીય સંસ્કૃતિમાં દરેકના કુળ પ્રમાણે તેમના કુળ દેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે, અને આ એક સત્ય હકીકત છે. જો […]

વેદવ્યાસે 5000 વર્ષ પહેલા કરેલી કળિયુગ વિષેની ભવિષ્યવાણી

કળિયુગ વિષેની ભવિષ્યવાણીઃ ભગવદપુરાણમાં કળિયુગમાં કેવો આકરો સમય આવશે તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે. વેદવ્યાસે 5000 વર્ષ પહેલા લખાયેલી આ 16 ભવિષ્યવાણી આજે સાચી પડતી જણાય છે. તમે પણ આ ભવિષ્યવાણીઓ વાંચશો તો આશ્ચર્યથી તમારી આંખ પહોળી રહી જશે. આ બધુ ખતમ થઈ જશેઃ પ્રથમ ભવિષ્યવાણી મુજબ કળિના પ્રભાવથી કળિયુગમાં ધર્મ, સત્ય, સ્વચ્છતા, સહિષ્ણુતા, દયા, […]

સિદ્ધોની ભૂમિ ગીરનારની લીલી પરિક્રમા વિશેની ખાસ કેટલીક વાતો..

ગીરનારની લીલી પરિક્રમા વિશે ભાગ્યેજ કોઈ એવું મળે કે જે ન જાણતું હોય. કહેવાય છે કે હિમાલયમાં હજ્જારો વર્ષથી તપ કરતાં અનેક સિદ્ધો જેમ કુંભના મેળામાં અચુક પણે આવે છે. અને કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે એ કોઈને ખબર પણ નથી પડતી તેવી જ રીતે ગરવા ગીરનારની કારતક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમા વિશે […]

મંગળવારે આવતી કાળી ચૌદસ પનોતી નિવારવા માટે છે શ્રેષ્ઠ દિવસ, શનિની સાડાસાતી દૂર કરવા માટે કરો હનુમાનજીની સામે પ્રાર્થના

કન્યા રાશિ, સ્વામી બુધ, ચિત્રા નક્ષત્ર, સ્વામી સૂર્ય, મંગળવારના દિવસે કાળી ચૌદશ (નરક ચતુર્દશી) રૂપ ચતુર્દશી દિવાળી પર્વ આવે છે. આ દિવસે મહુડીમાં ઘંટાકર્ણ મહાકાળીનો હવન થાય છે. વિશેષમાં આ દિવસે હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ, બટુકભૈરવ, નાકોડા ભૈરવ, ચક્રેશ્વરી પૂજા, ભદ્રકાળી ઉપાસના, ચોસઠ જોગણી, ક્ષેત્રપાલ પૂજા, ઉગ્ર ઉપાસના, યંત્ર પૂજા, તાંત્રિક વિદ્યા, બાધા ઉતારવી બધાનું વિશેષ મહત્વ […]

શિવલિંગ વિશે ખાસ જાણવા જેવું તથ્ય અને તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય જાણો

શિવ આ સૃષ્ટીના અધિકર્તા છે. તે સંહારક છે અને સર્જનહાર પણ. સંપૂર્ણ બ્રહ્માંડમાં શિવ વ્યાપેલા છે. આ બ્રહ્માંડ ॐની ધ્વનીમાં લીન થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં શિવની પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ શિવને આરાધ્ય માનીને તેમાં શ્રાદ્ધા રાખવામાં પણ છે. આવો આજે જાણીએ શિવલિંગનું એક એવુ રહસ્ય જેને જાણીને તમને આશ્ચર્ય થશે કે શિવની […]

શરદપૂર્ણિમાનું મહત્વ શું છે? આ દિવસે કેમ ખાવામાં આવે છે દૂધપૌવા?

વર્ષની છ ઋતુઓમાં નીતર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રીકૃષ્ણ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને ચાંદરણા પાથરેલી ધરતી ઉપર રાસ-ગરબાની રમજટ બોલાવે છે. નવરાત્રિ જેવા પ્રકાશપર્વની પૂર્ણાભૂતિ વાસ્તવમાં શરદપૂર્ણિમાએ થાય છે. જે વ્યક્તિ શરદપૂનમની શીતળતા અને […]

પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

હિંદુ ધર્મમાં નાળિયેરનું ઘણું મહત્વ છે. દરેક નવું કાર્ય નાળિયેર વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા છે. પણ, ક્યારેક એવું બનતું હોય છે કે, નાળિયેર જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે. ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે અને પછી મનમાં ખચકાટ પણ થાય કે આ તો અશુભ થઈ ગયું. એવી આશંકા પણ […]