Browsing category

ધાર્મિક

લગ્નજીવનને સુખી રાખવા માટે દ્રૌપદીએ જણાવ્યા છે આ સૂત્રો, જે દરેક સ્ત્રીઓએ અનુસરવા જેવા છે.

મહાભારતની કથા અને તેમાં છૂપાયેલા ઘણા બધા સંદેશાઓથી આપણે વાકેફ છીએ પરંતુ કેટલીક વાતો એવી પણ છે જે આજે પણ આપણાથી અજાણ છે. આજે અમે આવા જ એક પાત્ર સાથે જોડાયેલી કથાને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે કથા છે પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીની. આપણે જાણીએ છીએ કે, દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે […]

ગુજરાતના સંસ્કાર ઘડતરમાં પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ

શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આન્તર સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને ‘Last of the old Hindu Reformers’ કહેતા. ભાંગ, ગાંજો, તમાકુ તજાવી શ્રીજીએ ગૃહસ્થીનાં જીવન નિર્માદક કીધાં, રંગેલાં તુંબડાં ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા, બાઈ-ભાઈનાં દર્શનદ્વાર નિરનિરાળાં સ્થપાવી શ્રીજીએ દેવમંદિરોને પવિત્ર કીધાં. […]

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં આવે છે. […]

હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે? જાણો વિગતે.

હનુમાનજીની પૂજામાં સિંદૂરનું ઘણું મહત્વ છે. તેમનો શૃંગાર સિંદૂરથી કરવામાં આવે છે. શ્રીરામ કથાકાર પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે તેના પાછળ જાણીતી કથા છે. એકવાર હનુમાનજીએ માતા સીતાને માથા ઉપર સિંદર લગાવતા જોયા હતા. ત્યારે તેમણે સીતાજીને પુછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? સીતાજીએ કહ્યું કે પોતાના સ્વામીના […]

બેટ દ્વારકામાં છે ચોખા દાન કરવાની અનોખી પરંપરા, આ છે તેનું ખાસ મહત્વ

દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તટ પર ભગવાન દ્વારકાધીશજીનું મંદિર છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા. ભગવાનનું નિવાસ સ્થાન મૂળદ્વારકાને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. અહીં સુદામાજીનું ઘર હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણએ […]

હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં રહેલી છે ચમત્કારી શક્તિ, નિયમિત પાઠ કરવાથી થાય છે ગજબના ફાયદા

અદિતિ ગુપ્તા નામની લેખિકાએ તાજેતરમાં જ એક પુસ્તક રીલીઝ કર્યું છે, “મેજિક ઑફ હનુમાન ચાલીસા.” હનુમાન ચાલીસા એ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તુતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપણામાં શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદભૂત ફાયદા થાય છે. […]

નવરાત્રિમાં આઠમ અને નોમ તિથિ પર કરો કન્યા પૂજન, નાની બાળાઓને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ

અત્યારે ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિની આઠમ અને નોમ તિથિ પર કન્યા પૂજનની પરંપરા છે. આ વખતે આઠમ તિથિ 13 એપ્રિલ અને નોમ તિથિ 14 એપ્રિલના છે. ધર્મ ગ્રંથો મુજબ, કન્યાઓ સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે નવરાત્રિમાં તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કન્યા પૂજનની વિધિ અને મહત્વ આ મુજબ […]

યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો છે ત્યાંનો નજારો

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાત અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં બીએપીએસ સંસ્થાનું નામ ગુંજતુ કર્યું છે. ત્યારે તેમના ગુરૂ યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે પણ તેમનાં જ આર્શિવાદથી ભવ્ય શિખરબધ્ધ […]

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવના મંદિરો સમગ્ર વિશ્વમાં આવેલા છે અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા […]

ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલા 12 રોચક અને રસપ્રદ તથ્યો

ભગવાન શિવ જેટલા રહસ્યમય છે તેમની વેશ-ભૂષા અને તેમનાથી સંબંધિત તથ્ય પણ અનોખા છે. મહાશિવરાત્રિના અવસર પર અમે તમને ભગવાન શિવથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તેમાં છૂપાયેલા જીવનમંત્રના સૂત્રો વિશે જણાવી રહ્યા છીએઃ ભગવાન શિવ ગળામાં નાગ કેમ ધારણ કરે છે ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જે ગળામાં નાગ ધારણ કરે છે. નાગ […]