શરદ પૂર્ણિમાએ તુલસીની પાસે દીવો પ્રગટાવો અને રાત્રે લક્ષ્મી પૂજન કરો, આ તિથિ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો
આજે આસો મહિનાની પૂનમ છે. આ તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ 16 કળાઓની સાથે ઉદય થાય છે. બીજી પૂનમની સરખામણીએ આ રાત્રે ચંદ્ર મોટો દેખાય છે. આયુર્વેદમાં પણ આ રાતનું વિશેષ મહત્વ જણાવ્યું છે. એટલા માટે શરદ પૂનમની રાત્રે અનેક જગ્યાએ […]